SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ આ કાત્સગ અને પ્રમાદી વાદીની દલીલેને રદીઓ ૪૯૩ વિવેચન સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે .”–શ્રી આનંદઘનજી. એટલે પ્રમાદી વાદી વદશે–દિવસ સંબંધી અતિચારનું તે અનિયતપણું છે એટલે અહીં આ ગાથામાં “આદિ” શબ્દથી તેનું સૂચન યુક્ત જ છે, બરાબર જ છે, પણ વન્દન તે નિયત છે, તે તેનું સાક્ષાત્ ગ્રહણ કેમ નથી?” તેને રદીએ આ કે એમ જ કહો, તે તેમ નથી,” કારણ કે ત્યાં-મુખવસ્ત્રિકાદિ પ્રસંગમાં પણ રજોહર ણાદિ ઉપધિના-ઉપકરણના પ્રત્યુપેક્ષણનું નિયતપણુંકેસ હોવાપણું છે જ, એટલે સમાન જાતીયના ઉપાદાનથી અહીં એનું ગ્રહણ છે જ સમાનજાતિવાળા કાર્યોત્સર્ગને ગ્રહણથી અહીં–પૂર્વે ઉક્ત ગાથામાં આ પ્રસ્તુત કાર્યોત્સર્ગનું ગ્રહણ છે જ. ઉક્ત ગાથા અંગે વાદીની ત્રીજી શંકાનું નિરાકરણ કરી, તેને અભિનિવેશ છોડી દેવાનું સૂચન ४२समानजातीयं च मुखवधिकायाः शेषोपकरणमिति चेत्, तत्रापि तन्मानकायोत्सर्गलक्षण समानजातीयत्वमस्त्येवेति मुच्यतामभिनिवेशः।२७१ અર્થ :–અને શેષ ઉપકરણ મુખત્રિકાનું સમાનજાતીય છે એમ જ કહે, તે ત્યાં પણ તેટલા માનવાળા કાયોત્સર્ગ લક્ષણવાળું સમાન જાતીયપણું છે જ. એટલા માટે અભિનિવેશ મૂકી ? વિવેચન ન કરે જૂઠ ડફાણ રે...મનમોહન મેરે.”—શ્રી યશોવિજયજી. એટલે પ્રમાદી વાદી પુનઃ પિષ્ટપેષણ કરશે–રજોહરણાદિ “શેષ ઉપકરણ તે સુખવસ્ત્રિકાનું સમાન જાતીય છે. પ્રત્યુપેક્ષણ કરવા ગ્ય સમાનજાતિ વર્ગનું છે. તેને નિરુત્તર કરતાં કહ્યું એમ જે કહે,” તે ત્યાં પણ-પૂર્વોક્ત ગાથામાં પણ “તેટલા માનવાળા કાયેત્સર્ગલક્ષણવાળું સમાન જાતીયપણું છે જ. એટલા માટે અભિનિવેશ મૂકી ઘો!'_ અહે મહાનુભાવ! આ તમારે મિથ્યા દુરાગ્રહ છેડી દ્યો ! અને આ સાધુ આદિ લેથી અનાચરિત છે એમ નહિ પણ આચરિત જ છે, એમ વાદીની દલી. લને ઉદીઓ આપી, નિર્દભ સાચા આચરિતનું લક્ષણ દર્શાવતી ગાથા ટકે છે – ४३न चेदं साध्वादिलोकेनानाचरितमेव, क्वचित्तदाचरणोपलब्धेः आगमविदाचरणश्रवणाश्च । न चवंभूतमाचरितमपि प्रमाण, तल्लक्षणायोगाद। उक्त च___" असढेण समाइण्ण, जं कत्थइ केणई असावज्ज । ण णिवारियमण्णेहिं य, बहमणुमयमेयमायरियं ॥२॥ ..२७२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy