________________
લલિત વિસ્તરા : અન્નત્થસૂત્ર, કાર્યાત્મ પ્રતિજ્ઞા અગાર
*અ:—અત્રે આ ગૃહીત નથી એમ જો કહા, તેા તેમ નથી,આદિ શબ્દથી અવરુદ્ધપણુ છે. માટે, ઉપન્યસ્ત ગાથાસ્ત્રનું ઉપલક્ષણપણ છે. માટે, અને અન્યત્ર પણ આગમમાં એવા પ્રકારના સૂત્ર થકી અનુક્ત અની સિદ્ધિ હોય છે માટે. અને કહ્યુ` છે કે“ મુખવસ્ત્રકાદિ ગવેષી (પ્રતિલેખી) અને દૈવસિક (વિસ સંબધી) અતિચાર માલેાચી, સર્વને સન્માનીને, હૃદયમાં ઢાષા સ્થાપન કરે. ”
૪૨
(
અત્રે મુખસિકા માત્રની ઉક્તિ થકી આદિ' રાખ્તથી શેષ ઉપકરણ આદિના પરિગ્રહ સમજાય છે,-સુપ્રસિદ્ધપણાને લીધે અને પ્રતિદિવસ ઉપયોગને લીધે ભેદથી કહ્યો નથી.૨૬૯
વિવેચન
“દ્રષ્ય ક્રિયા સાધન વિધિ યાંચી, જે જિનઆગમ વાંચી. ”—શ્રી દેવચ'દ્રજી.
એટલે પ્રમાદી વાદી કહેશે- અત્રે આ ગૃહીત નથી’ આ ઉદ્દેશ મુદ્દેશ ઇ. ગાથા જે તમે ટાંકી તેમાં આ પ્રસ્તુત કાર્યોત્સર્ગ ગ્રહવામાં આવેલ નથી. તેને રદીએ આપ્યા કે • એમ જો કહેા, તા તેમ નથી', કારણ કે ‘આદિ શબ્દથી અવરુદ્ધપણુ છે મટે, ઉપન્યસ્ત ગાથાસૂત્રનું ઉપલક્ષણુપણુ છે માટે અને અન્યત્ર પણ આગમમાં એવા પ્રકારના સૂત્ર થકી અનુક્ત અથČની સિદ્ધિ હોય છે માટે.' અર્થાત્ ઉક્ત ગાથામાં ‘આ’િ શબ્દથી પ્રસ્તુત કાયાત્સગનું સૂચન છે, તેમજ આ ટાંકેલી ગાથાના ઉપલક્ષણપણાથી પશુ એમ જ સમજાય છે, અને અન્યસ્થળાએ આગમમાં પણ એવા સૂત્ર થકી સાક્ષાત્ શબ્દથી નહિ કહેવામાં આવેલા અની સિદ્ધિ હાય છે. આ અંગે દાખલારૂપે ‘મુખવસ્ત્રિકાદિ ગવેષી ’ ઈ ગાથા ટાંકી છે. અત્રે મુખવસ્ત્રિકા એટલુ કહેતાં તેની સાથેના ‘આદિ' શબ્દથી શેષ ઉપકરણ આદિનું ગ્રહણુ સમજાઈ જાય છે, એટલે ‘સુપ્રસિદ્ધપણાને લીધે અને પ્રતિવિસ ઉપયેગને લીધે ' એવું ભેદથી કથન કર્યું નથી,
ઉક્ત ગાથા અંગે વાદી ખીજી શકા ઊડાવે છે, તેનું નિરસન કરે છે -
४१ अनियतत्वात् दिवसातिचारस्य युज्यत एवेहादिशब्देन सूचनं, नियतं च वन्दनं, तत्कथं तदसाक्षादग्रह इति चेत,
न तत्रापि रजोहरणाद्युपधिप्रत्युपेक्षणस्य नियतत्वात् समानजातीयोपादानादिह एतद्ग्रहणमस्त्येव ।
२७०
૪’અર્થ :---વિસઅતિચારના અનિયતપણાને લીધે અહી આદિ શબ્દથી સૂચન યુક્ત જ છે, અને વન્દન તેા નિયત છે, તે તેનું સાક્ષાત્ ગ્રહણ કેમ નથી ? એમ જો કહે, તે તેમ નથી,—ત્યાં પણ રજોહરણાદિ ઉધિના પ્રત્યુપેક્ષણના નિયતપણાને લીધે, સમાન– જાતીયના ઉપાદાનથી અહી એનુ` ગ્રહણ છે જ.
Jain Education International
ܘܘܐ
For Private & Personal Use Only
www.jainelibrary.org