SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ લલિત વિસ્તરા : અનર્થ સૂત્ર-કાયોત્સર્ગ પ્રતિજ્ઞા અગાર અર્થાત્ આ સૂત્રૠણ્ડકા કાર્યાત્સગ તે તમે કહેલા અષ્ટ ઉચ્છ્વાસ માનવાળા કાર્યાત્સગ નથી. તેને અત્રે રદીએ આપ્યા કે તે પછી ‘શું અર્થ એવા પ્રકારે ઉચ્ચારણ વાગ્ય છે ? ’–એવા પ્રકારે નાવ આપદંતાળ ઇ॰ સૂત્રનું ઉચ્ચારણ શા માટે કરવુ જોઈએ ? ‘જો વન્દ્રનાથે ' વાચ્ય છે એમ કહેા, તેા તેમ નથી, અતદ પણ છે માટે, અને અતદ ઉચ્ચારણમાં અતિપ્રસ’ગ છે માટે; ' અર્થાત્ તે વન્દનામ પણ અત્રે છે નહિ એટલે અતદર્થં પણ છે માટે, અને અતઃ ઉચ્ચારણમાં અતિપ્રસંગ છે માટે, તદઅવાળુ જે ન હેાય તેમાં તવાળું ઉચ્ચારણ કરવું તે અતિપ્રસંગ છે-અતિવ્યાપ્તિ છે માટે, તમે કહ્યુ છે તે ખરાબર નથી. આ તે। કાયાસ યુક્ત જ વન્દન છે તે ભુજા લખાવી આ કાર્યાત્સગ અમે કરીએ જ છીએ, એમ પ્રમાદહુલ વાદી વદે છે તેના જવાબમાં ચેષ્ટાકાયેસન અને અભિભવકાયાત્સગનું સ્વરૂપ અને માન દર્શાવી, વાદીની દલીલનું પાકળપણું ખુલ્લું કરે છે १९ कायोत्सर्गयुक्तमेव वन्दनमिति चेत्, कर्तव्यस्तर्हि स इति । भुजप्रलम्बमात्रः क्रियत एवेति चेत्, न तस्य प्रतिनियतप्रमाणत्वात्, चेष्टाभिभवभेदेन द्विप्रकारत्वादु । उक्त च " सो उस्सग्गो दुविहो, चेट्ठाए अभिभवे य णायव्वो । भिखारियाइ पढमो, उवसग्गभिओजणे वीओ ||१|| " अयमपि चानयोरेवान्यतर. स्यात्, अन्यथा कायोत्सर्गत्वायोगः । न चाभिभवकायोत्सर्ग एषः, तल्लक्षणायोगात्, एकरात्रिक्यादौ तद्भावात् । चेष्टाकायोत्सर्गस्य चाणीयसोऽप्युक्तमाનત્વતા ૩ 'उद्देससमुद्देसे, सत्तावीसं अणुण्णवणियाए । अट्ठेव य उस्सासा, पट्ठवणपडिकमणमादी ॥ २६८ : અર્થ: કાયાસ યુક્ત જ વન્દેન છે એમ જો કહા, તા તે (કાયાત્સગ ) કત્તવ્ય છે, ભુજપ્રલ’ખ માત્ર એવા તે કરાય જ છે એમ જો કહેા, તે તેમ નથી,—તેનું પ્રતિનિયત પ્રમાણપણ છે માટે, ચેષ્ટા અને અભિભવભેદથી દ્વિપ્રકારપણું છે માટે. અને કહ્યું છે કે— “તે ઉત્સ` ચેષ્ટા પરત્વે અને અભિભવ પરત્વે એમ એ પ્રકારના જાણવો. પ્રથમ છે તે ભિક્ષાચર્યોંમાં અને બીજો છે તે ઉપસના અભિયાજનમાં, ’ અને આ પણ આ એમાંથી જ કોઇ એક હાય, અન્યથા કાચાસ પણાનો અયોગ હોય. અને આ અભિભવકાયોત્સર્ગ નથી,—તેના લક્ષણના અયોગ છે માટે, એકરાત્રિકી (પ્રતિમા ) આદિમાં તેના ભાવ છે માટે, અને અણીયસ્ (નાનામાં નાના) ચેષ્ટાકાયાસનું પણ ઉક્તમાનપણું છે માટે. કહ્યું છે કે— '' “ ઉદ્દેશ-સમ્રુદ્દેશમાં સત્તાવીશ ઉચ્છવાસનેા કાયોત્સર્ગ કર્યો અને પ્રસ્થાપન-પ્રતિ#માદિમાં આઠ ઉચ્છ્વાસના ૩૨૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy