SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદીઓના પૂર્વાપર વિરુદ્ધ વચનને રદીઓ જેનું ચિત્ત હણાઈ ગયું છે એવા પ્રમાદી શિથિલાચારીએ, યથાપ્રમાદીઓનું વસ્થિત-જેમ છે તેમ ભગવદુવચન આલેચ્યા-વિચાર્યા વિના, પૂર્વાપર તથાવિધ-તેવા પ્રકારના પ્રમાદ-મદિરામદથી અપહત ચિત્તવાળા જનના વિરુદ્ધ વચન આસેવનને જ-આચરણને જ પ્રમાણ કરતા સતા, “પૂર્વાપર વિરુદ્ધ - આગળ પાછળ વિધવાળું (Inconsistent) આમ કથે છે–આ ઉસૂત્ર છે –સાધુ આદિ લેકથી અનાચરિતપણું છે માટે” અર્થાત આ જે તમે કહ્યું કે આ જઘન્ય અષ્ટ ઉચ્છવાસ માનવાળો છે તે સૂવવિરુદ્ધ છે, કારણ કે સાધુઆદિ લેકથી તેનું આચરિતપણું નથી માટે. આ પ્રમાદીઓને અત્રે જવાબ આપે કે-“આ અયુક્ત છે,” આ જે તમે કહ્યું તે અયુક્ત છે, ઘટતું નથી, કારણ કે પ્રસ્તુત કાર્યોત્સર્ગસૂત્રને અર્થાન્તર–અમે જે કદી દેખાડ તેનાથી બીજો અર્થ થઈ શકે એમ નથી, તેમજ ઉક્ત-જે અર્થ કહો તેમાં કઈ વિરોધ છે નહિ, એટલે આ ઉત્સવ છે એમ જે તમે કહ્યું તે અયુક્ત છે. - આ સૂત્રદણ્ડકાર્થ કાયોત્સર્ગ તે અષ્ટ ઉચ્છવાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ નથી એવી વાદીની દલીલને નિરસન કરે છે– ३८अथ भवत्वयमर्थः कायोत्सर्गकरणे न पुनरय स इति, किमर्थमुञ्चारणमिति वाच्यं । धन्दनार्थमिति चेत्, न, अतदर्थत्वात, अतदर्थोच्चारणे चातिप्रसङ्गात् ।२६७ અર્થ –હવે ભલે આ અર્થ કાયોત્સર્ગકરણમાં છે, પણ આ (દણ્ડકાથી કાયોત્સર્ગ) તે નથી. (તે પછી) શું અર્થ એવા પ્રકારે ઉચ્ચારણ વાગ્ય છે? જે વન્દ્રનાથે એમ કહે, તે તેમ નથી,-અતદથપણું છે માટે, અને અતદ ઉચ્ચારણમાં અતિપ્રસંગ છે માટે ૬૭ વિવેચન ધર્મ નહિં કોઈ જગ સૂત્ર સરિખે.”—શ્રી આનંદઘનજી. એટલે પ્રમાદી વાદી સામી દલીલ કરશે–તમે કહ્યું તેમ ભલે આ સૂત્રાર્થ બરાબર છે અને આ કાર્યોત્સર્ગ કરવાની બાબતમાં આ અર્થ ભલે હ, પણ “આ તે નથી, rfક–૩ ઈત્યાદિ. વા:–ઉક્ત છે, વ્યાખ્યાત છે, કાત્સગ લક્ષણ અર્થ—અર્થ, અભિધેય, જક્ય–જેને-પ્રકૃત દણકને, તમાર: સત્તા–તેને ભાવ તે તત્તા, ત –તેમાં, જ– અને, પુનઃ અર્થમાં, વિરોધોત–ઉક્તના અવિરોધ થકી, અષ્ટ ઉચ્છવાસ માનવાળા કાયોત્સર્ગના અવિરાધ થકી. થ–હવે, પર અભિપ્રાયના સુચનાર્થે. માતૃભલે હે, ભલે પ્રવતો, રં–આ. #ાકોત્સવ-અભ્યપગમ્યમાન એવું નિયત પ્રમાણુ લક્ષણ વન્દનાદિ અર્થ કાયાત્સર્ગકરણમાં. એમ ત્યારે શું સુણ થયું? તે માટે કહ્યું- પુન:–ન તે, –આ, દડકાથે કાયોત્સર્ગ, તિ પર વક્તવ્યતાની સમાપ્તિ અર્થે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy