SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : અનન્થ સૂત્ર-કાયોત્સર્ગપ્રતિજ્ઞા આગાર કરી અન્ય શરીરોગને નિરોધ કર્યો મૌન ધારણ કરી વચનોગને નિરોધ કર્યો અને પ્રશસ્ત ધ્યાન ધારણ કરી મનગને નિરોધ કર્યો. આમ મનવચન-કાયાના વેગને પરિત્યાગ કરી કાયને ઉત્સર્ગ–ત્યાગ કરવારૂપ કાર્યોત્સર્ગ કર્યો. આ જઘન્ય-ઓછામાં ઓછી સ્થિતિવાળે કાયોત્સર્ગ પણ “અષ્ટ ઉચ્છવાસ માનવાળો ” છે. કાયને ઉત્સર્ગ, ત્યાગ તે કાર્યોત્સર્ગ. હું આ દેહ નથી ને આ મહારે નથી એમ સમજી, તેના અહેત્વમમત્વને ત્યાગ કરી દેહને વસરાવી દે, અHi fસfમ કરવું તે કાર્યોત્સર્ગ. અથવા તેવી દેહ છતાં દેહાતીત કાર્યોત્સર્ગ દશાએ વર્તતા અહતા ભગવંતેના ધ્યાન–અવલંબને તેવી શુદ્ધ આત્મઅનુભવ સ્થિતિને અભ્યાસ કરે તે પણ કાયેત્સર્ગ. આ કાર્યોત્સર્ગ પરમેષ્ટ અત્યંતર તપ છે, સર્વ તપની કલગીરૂપ છે.” – શ્રી પ્રજ્ઞાવધ ક્ષમાળા પાઠ ૨૫. (સ્વરચિત) ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તમશું મલશું, વાચક યશ કહે હેજે હળશું. સાહેબ! વાસુપૂજ્ય જિમુંદા! મહિના વાસુપૂજ્ય જિર્ણોદા ! -શ્રી યશોવિજયજી. જી આ અષ્ટ ઉચ્છવાસ પ્રમાણુ કાયોત્સર્ગ અંગે જે કહ્યું, તે સાધુ આદિ લેકથી અનાચરિત છે એટલે ઉસૂત્ર છે એમ કઈ પ્રમાદીઓ પૂર્વાપર વિરુદ્ધ વદે છે, તેને અત્ર રદીઓ આપે છે– ३७ह च प्रमादमदिरामदापहतचेतसो यथावस्थित भगवद्वचनमनालोच्य तथाविधजनासेवनमेव प्रमाणयन्तः पूर्वापरविरुद्ध भित्थमभिदधति-उत्सूत्रमेतत् , साध्वादिलोकेनाना. ચરિતત્વતિ | एतच्चायुक्त, अधिकृतकायोत्सर्गसूत्रस्यैवार्थान्तराभावात्, उक्तार्थतायां चोक्ताविरोधात् ।२६६ 39અર્થ:–અને અહીં પ્રમાદ-મદિશ ભદથી અપહત ચિત્તવાળાઓ યથાવસ્થિત ભગવદુવચન આલોચ્યા વિના, તથાવિધ જનને આસેવનને જ પ્રમાણ કરતા સતા, પૂર્વાપર વિરુદ્ધ આમ કથે છે–આ ઉસૂત્ર છે, સાધુ આદિ લોકથી અનાચરિતપણું છે માટે. (ઉત્તર)–અને આ અયુક્ત છે, અધિકૃત કાત્સર્ગ સૂત્રના જ અર્થાતરનો અભાવ છે માટે, અને ઉક્ત અર્થતામાં ઉક્તને અવિધિ છે માટે વિવેચન પાપ નહિં કોઈ ઉસૂત્ર ભાષણ જિસે.”—શ્રી આનંદઘનજી. આમ ઉપરમાં દર્શાવ્યું તેમ આ ઓછામાં ઓછી જઘન્ય સ્થિતિવાળે કાત્સર્ગ પણ આઠ ઉચ્છવાસ પ્રમાણવાળે હોય. છતાં પણ અહીં–આ બાબતમાં “પ્રમાદમદિરા મદથી અપહત ચિત્તવાળાઓ’–‘કમાવવામાપતો ’ પ્રમાદરૂપ મદિરાના મદથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy