SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ લલિત વિસ્તરો : અન્નત્ય સૂત્ર- કત્સગ પ્રતિજ્ઞા આગારે આ ઉપાધિશુદ્ધ અનુષ્ઠાન અંગે આગમમાં પણ કહ્યું છે કે-“ચમ ગુર” ઈ–વતને ભંગ કરવામાં ગુરુ (ભારી) દોષ છે, પણ થોડાની પણ પાલન ગુણકારી છે; અને ધર્મની બા. માં ગુરુ-લાઘવ જાણવા ગ્ય છે, એટલા માટે સુપરિશુદ્ધ અનુષ્ઠાન તે આગાર છે” અર્થાતુ. જેમાં ગુણ-લાભ ગુરુ (ભારી) હોય ને અને દેષ-હાનિ લધુ (ડી) હેય તે કરવું જોઈએ; અને જેમાં હાનિ આગારનું પ્રયોજન ગુરુ (ભારી) હેય ને લાભ લઘુ (અલ્પ) હોય તે ન કરવું જોઈએ, એમ સાચી વાણીયાગતવાળું ગુણદેષના લાભહાનિરૂપ ગુલાઘવ વિચારી, મોટી પ્રતિજ્ઞા લઈ ભાંગવા કરતાં પ્રથમથી અપવાદની છૂટ રાખી શુદ્ધ ખી પ્રતિજ્ઞા લઈ તેનું યથાર્થ પાલન કરવું શ્રેયસ્કર છે. દા. ત. કેઈ મહાવ્રતની મહાન પ્રતિજ્ઞા લઈ તેને ભંગ કરે, તેના કરતાં યથાશક્તિ થોડું પણ વ્રત લઈ તેનું સુપરિશુદ્ધ પરિપાલન કરે તે મોક્ષરૂપ શ્રેયનું કારણ છે કારણકે મહાવ્રતના ભંગમાં મહાદેષ છે, ને અલ્પના પણ પાલનમાં મહાગુણ છે, એટલે નામ મેટું ને દર્શન ખોટું એમ કરવા કરતાં બને એટલું ડું પણ સુપરિશુદ્ધ સમ્યફ પાલન કરવું એ જ આત્માને ગુણકારી–હિતકારી–ઉપકારી છે. આમ સર્વત્ર સમજવાનું છે. તાત્પર્ય કે જે કાંઈ સત્ અનુષ્ઠાન કરવું તે સર્વથા સર્વ પ્રકારે શુદ્ધ–સુપરિશુદ્ધ જ કરવું યેગ્ય છે. અને આ સુપરિશુદ્ધ હોય એ ખાતર અત્રે કાર્યોત્સર્ગમાં જે આ ઉચ્છવાસ-નિશ્વાસાદિ આગારઅપવાદ રાખવામાં આવ્યા છે, તે તે અનિવાર્ય જ છે, એટલે તેની છૂટ રાખ્યા વિના છૂટકે જ નથી, એ સાદી સમજથી સમજી શકાય છે. “ધ્યાતા બેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે...પ્રભુ અંતરજામી; ધ્યાતા સાધક ભાવ ઉછેકે, ધ્યેય સિદ્ધતા વેદે રે...પ્રભુ”–શ્રી દેવચંદ્રજી ઉચ્છવાસાદિનું સાપેક્ષપણું અભક્તિરૂપ હોઈ અશોભન છે, એ આશંકાનું સમાધાન કરી, ઉચ્છવાસનિરોધને તેમજ આત્મધાતને નિષેધ આગમપ્રમાણુથી દર્શાવે છે– ३४एतेनार्हचैत्यवन्दनायोद्यतस्योच्छ्वासादिसापेक्षत्वमशोभनम्, अभक्तेः, न हि भक्ति. निर्भरस्य क्वचिदपेक्षा युज्यत इत्येतदपि प्रत्युक्तं, उक्तवदभत्त्ययोगात । तथाहि का खल्वत्रापेक्षा ? अभिष्वङ्गाभावात्, आगमप्रामाण्याद्। उक्तं च" उस्सासं न निरंभइ, आभिग्गहिओवि किमुय चिट्ठाए ?। સમi fજદે, સુમુક્ષાર નુ જ્ઞાનrg Iરા ?' न च मरणमविधिना प्रशस्यत इति, अर्थहाने:, शुभभावनाद्ययोगात्, स्वप्राणातिपातप्रसङ्गात, तस्य चाविधिना निषेधात । उक्त' च “सव्वत्थ सञ्जम सञ्जमाओ अप्पाणमेव रक्खिजा। मुञ्चइ अइवायाओ पुणो विसोही न याधिरई ॥१॥" कृतं प्रसङ्गेन ।२६३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy