SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિશુદ્ધ સુપરિશુદ્ધ અનુષ્ઠાન મક્ષિકારણ : આગારાતુ પ્રયાજન ૪૮૩ ખેલસંચાર, સૂક્ષ્મ દૃષ્ટિસંચાર એ પુરુષમાત્રમાં સંભવને લીધે ' નિયમે કરીને હાનારા અલ્પ અતિચાર છે. (૫) ખાદ્યનિબન્ધન બાહ્ય—એ આદિ શબ્દથી ગ્રહણ કરેલ માહ્ય કારણથી ઉપજતા ખાદ્ય અતિચાર છે. જેમ કે–અગ્નિપુ, ચાર ઉપદ્રવ, રાષ્ટ્રક્ષાલ, સર્દેશ આદિ. ઉપાધિશુદ્ધ અનુષ્ઠાન મેક્ષકારણ છે એ જણાવવા અહી આ આગારા મૂકથા છે, એમ રહસ્ય દર્શાવે છે- ३३ उपाधिशुद्धं परलोकानुष्ठानं निःश्रेयसनिबन्धनमिति ज्ञापनार्थममी बामिहोपन्यासः । उक्तं चागमे " वयभंगे गुरुदोसो, थोवस्तवि पालणा गुणकरी उ । गुरुलाघवं च णेयं, धम्मंमि अओ उ आगारा ॥ " इति । રર 33અર્થ :-ઉપાધિશુદ્ધ પરલેાક અનુષ્ઠાન નિશ્રેયસનુ નિમન્ધન છે, એમ જ્ઞાપન અર્થે એના (આ અતિચારાના) અહી' ઉપન્યાસ છે. અને આગમમાં કહ્યું છે કે— વ્રત ભંગમાં ગુરુ (ભારી) દોષ છે, પણ થોડાની પણ પાલના ગુણકરી છે; અને ધર્મીમાં ગુરુ-લાઘવ જાણવા યાગ્ય છે, એટલા માટે તેા અગારા છે.૨૬૨ વિવેચન “ ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્યાતા પરિણતિ વારી રે પ્રભુ. ભાસન વીય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે....પ્રભુ અંતરજામી.” —શ્રી દેવચંદ્રજી. આ આગારા—અતિચારપ્રકારાને અપવાદ શા માટે રાખવામાં આવ્યા છે? તેના અહી' ખુલાસા કર્યાં છે કે-આમ ‘વધશુદ્ધ પરæોવાનુ ટાનું ’—‹ ઉપાધિશુદ્ધ પરલેાક અનુષ્ઠાન નિ:શ્રેયસનું નિમન્ધન છે,' અર્થાત્ આ આ અતિચારા સહેજપણે વા આગન્તુક પણે અત્રે થવા સભવે છે, એટલે તેના અપવાદ-શૂટ રાખી હુ' કાર્યાત્સગ કરૂ છું, એમ ઉપાધિશુદ્ધ-પરિક શુદ્ધ-આજુબાજુની સર્વ વિગતથી ( Details ) શુદ્ધ એવી પ્રતિજ્ઞાપૂર્વક અનુષ્ઠાન મેાક્ષનું કારણ હાય છે, એમ જણાવવા માટે આ અતિચારપ્રકારે અહીં મૂકવામાં આવ્યા છે. એ જ પ્રકારે ઉપાધિશુદ્ધ-પરિકરશુદ્ધ-ભાજીમાજીની સ વિગતથી ( Details ) શુદ્ધ એવું કાઈ પણ પરલેાકસબંધી અનુષ્ઠાન ઢાય તે જ મેાક્ષનું કારણુ થઈ પડે છે, એમ અત્ર આ ઉપરથી સામાન્યથી સૂચવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy