________________
શ્રદ્ધાદિવિહીનનો મૃષાવાદ : શ્રદ્ધાદિના મંદ-તીવ્રાદિ ભેદ અને આદશદિ લિંગ ક૭૧ પ્રકારનું શ્રદ્ધાથી મેધાથી ઇત્યાદિ પ્રતિજ્ઞાવચન ઉચ્ચારે તે તેનું તે અભિધાન–બોલવું તે મૃષાવાદ-અસત્ય ભાષણ છે. કારણ કે કેશુ? છે ? તેનું તેને ભાન નથી.
એનું સમાધાન–હા, તમે કહો છો તે “સત્ય છે,” સાચું છે, બરાબર છે. “એ એમ જ છે એમ તત્વો કહે છે.” અર્થાત્ શ્રદ્ધાદિરહિત જે એમ વદે છે તે મૃષાવાદ જ
છે એમ શાસ્ત્ર સ્પષ્ટપણે ચકખે ચેકબા શબ્દોમાં કહે છે. શ્રદ્ધાદિ વિકલ પરંતુ “ર રિવિવાઢ: પ્રેક્ષાવાવમમિત્ત” “શ દ્વાદિવિકલ પ્રક્ષાવાન એમ (રહિત) એ પ્રેક્ષાવાનું વિચારવંત એમ વદત નથી, તેનું મૃષાવાદ વદે નહિં આચિતકારિપણું છે માટે ”—તાઢોજિતરિસ્થાત ”-હું
બેલું છું કે બકું છું ઈત્યાદિ પ્રકારે તેનું જેઈ વિચારી પ્રવૃત્તિ કરવાપણું છે માટે.
અને અત્રે એ પણ વિચારવા જેગ્ય છે કે “મન્દ–તીવ્ર આદિ ભેટવાળા આ (શ્રદ્ધાદિ) તથા પ્રકારના આદરાદિ લિંગવાળા છે.” આ શ્રદ્ધાદિ મંદ-મૃદુ હોય, તીવ્ર
ઉત્કટ-પ્રકૃષ્ટ હોય, આદિ શબ્દથી મંદ–તીવ્રના મધ્યવત્તી મધ્યમ મંદ-તીત્રાદિ હોય. આમ મંદ–તીવ્રાદિ તરતમ પ્રકારવાળા આ શ્રદ્ધાદિ છે, એટલે ભેટવાળા શ્રદ્ધાદિ કવચિત્ મંદ શ્રદ્ધાદિ હોય તેની પ્રગટપણે ખબર પડે નહિં. છતાં
આ તથા પ્રકારના આદરાદિ લિંગવાળા છે,” એટલે આદર-કરણે પ્રીતિ વગેરે કહેવામાં આવનારા લિંગ પરથી–પ્રગટ ચિહ પરથી આ શ્રદ્ધાદિ છે એમ સમજી શકાય છે. કારણ કે “અતવંતને (અશ્રદ્ધાદિમંતને) આદરાદિ નથી; જેને શ્રદ્ધાદિ ન હેય તેને આદરાદિ હેય નહિં. “એથી કરીને તેના (કાયેત્સર્ગના) આદરાદિ ભાવે અનાગવંતને પણ આ (શ્રદ્ધાદિ) હોય છે. – તરતાવિમાનીમાવતો ચેતે; એ કાર્યોત્સર્ગ પ્રત્યે જે આદરાદિ ભાવ હોય તે ચિત્તચંચલતાથી જેને પ્રકૃતિ સ્થાન
વર્ણાદિ ઉપગને અભાવ છે, એવા અનાભેગવંતને પણ આ આદરાદિ લિંગથી અવ્યક્ત શ્રદ્ધાદિ હોય છે, તે પછી આભગવંતને-સ્થાનાદિમાં શ્રદ્ધાદિનું સૂચન ઉપગવ તને તે હોય એમાં પૂછવું જ શું? એમ “બપિ –પણ
શબ્દનો અર્થ સૂચવે છે. કારણ કે કારણ કાર્ય વિનાનું હોય નહિ, એટલે પ્રકાશ છે તે દી હોવો જ જોઈએ, છાયા છે તે વૃક્ષ હોવું જ જોઈએ. તેમ આદરાદિ સૂચક (Indicative) લિંગ છે તે શ્રદ્ધાદિ હોવા જ જોઈએ. એટલા માટે મન્દપણાને લીધે કદાચ શ્રદ્ધાદિ ઉપલક્ષિત ન થાય, ખબર ન પડે એવા અવ્યક્ત હય, તે પણ જે આદરાદિ ભાવ હોય છે તે પણ શ્રદ્ધાદિનું સૂચન કરવા માટે બસ છે, અને આમ શ્રદ્ધાદિનું સૂચન થયું એટલે અંશે પણ પ્રેક્ષાવંતપણું આવી જ ગયું; એટલે આદાદિભાવે જે આ સૂત્ર ઉચ્ચારતે હેય તે અનભેગવંતને પણ પ્રેક્ષાવંતપણાની ક્ષતિ-હાનિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org