SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાદિ વર્ધમાન, લાભ-વૃદ્ધિકમ એજ : અભ્યપગમપૂર્વક શ્રદ્ધાદિ સંયુક્ત સદનુષ્ઠાન ૪૬૯ અર્થ :–એમ “તિcemમિ ત્રિ -હું કાયોત્સર્ગ સ્થિતિ કરું છું, એમ એ ઉપરથી પ્રતિષત્તિ દર્શાવે છે. પૂર્વે “ મિ –ffથમિ-કરું છું, કરીશ એમ ક્રિયાભિમુખ્ય કહ્યું; હમણું તો આસનતરપણાને લીધે ક્રિયાકાલ અને નિષ્ઠાકાલના કથંચિત અભેદથી તિરાગ્યેવાદું-હું સ્થિતિ કરૂં જ છું. આ ઉપરથી અભ્યપગમપૂર્વક અને શ્રદ્ધાદિસમન્વિત એવું સદનુષ્ઠાન છે એમ દર્શાવે છે. ૫૩ વિવેચન આદર કિરિયા રતિ ઘણીજી, વિઘન ટલે મિલે લછિ. ” શ્રી યશોવિજયજી. અને એમ હું કાત્સર્ગ સ્થિત છું, એ ઉપરથી પ્રતિપત્તિ દર્શાવે છે. હું કાયેત્સર્ગ આરંભું છું એમ કાર્યોત્સર્ગના આરંભરૂપ પ્રતિપત્તિ-અંગીકાર-અલ્પપગમ બતાવે છે. “પૂર્વે કરૂં છું, કરીશ એમ ક્રિયાભિમુખ્ય (ક્રિયા પ્રત્યે પ્રતિપત્તિ અને સન્મુખપણું) કહ્યું, હમણાં તે આસન્નતરપણાને લીધે (અત્યંત કિયાભિમુખ્ય નિકટપણાને લીધે) ક્રિયાકાળ અને નિષ્ઠાકાળના કથંચિત્ અભેદથી સ્થિતિ કરું જ છું;” અર્થાત્ કથંચિત્ એટલે નિશ્ચયનયની અપેક્ષાએ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ (પૂર્ણાહુતિ કાળ) એ બેના અભેદથી, “ક્રિયમાણું કૃત'-કરાઈ રહેલું તે કરાયું એમ ગણી, હું સ્થિત જ છું એમ કહ્યું. નિશ્ચયનય છે તે ક્રિયમાણને-કરાઈ રહેલને કૃત જ-નિષ્ઠિત જ-કરાઈ ચૂકેલું જ માને છે, નહિં તે ક્રિયા બંધ પડતી-વિરામ પામતી વેળાયે કિયાના અનારંભકાળની જેમ અનિષ્કિતને પ્રસંગ આવે, કારણ કે બને સ્થળે ક્રિયાના અભાવમાં તફાવત નથી. અને જે કૃત છે તે કિયમાણ વા ઉપરતકિયાવાળું છે, અને તેવા પ્રકારે શાસ્ત્રમાં કહ્યું છે. અને વ્યવહાર નય છે તે તે ક્રિયમાણ જૂદું અને કૃત જૂદું માને છે; આ અંગે કહ્યું છે કે “ઘટાદિ કાર્ય આરંભમાં જ દેખાતું નથી, તેના અતકાળ શિવાય દેખાતું નથી, તેટલા માટે ક્રિયમાણું કૃત–કિયમાણ તે કૃત નથી.” તેથી અત્રે નિશ્ચયનય અપેક્ષાએ કાય વ્યુત્સર્જવાને આરંભતે તે દેશઅપેક્ષાએ વ્યુત્કૃષ્ટ જ દેખવા ગ્ય છે.' અને “આ ઉપરથી અભ્યપગમપૂર્વક અને શ્રદ્ધાદિસમન્વિત એવું સદનુષ્ઠાન છે એમ દર્શાવે છે.”—“ફન વુમgf fમસ્વિતં જ રસવનુષ્ઠાનમિતિ રાતિ” અર્થાતુ પિતાની સ્વેચ્છાથી-સ્વરુચિથી “અભિસામાં જઈને “ઉપગમ’–સ્વીકાર–અંગીકાર કરવારૂપ “અભ્યપગમ”પૂર્વક, અને ઉક્ત શ્રદ્ધાદિથી સંયુક્ત, એવું જે હોય તે જ સસાધનરૂપ અનુષ્ઠાન છે, એમ આ ઉપરથી–આ પ્રકારે પ્રતિજ્ઞાનિર્દેશથી અને શ્રદ્ધાદિ પદના સમાવેશથી અત્રે સૂત્રકાર ભગવંતે પ્રદર્શિત કર્યું છે. D Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy