SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ લલિત વિસ્તરા : વદનાકયોત્સગ સૂત્ર “પ્રતિપદે ઉપસ્થાયિ” છે, શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા શ્રદ્ધાદિ વર્ધમાન એ પ્રત્યેક પદને લાગુ પાડવાનું છે. એટલે વર્ધમાન શ્રદ્ધાથી, ને લાભ-વૃદ્ધિ કમ વર્ધમાન મેધાથી, વર્ધમાન ધૃતિથી, વર્ધમાન ધારણાથી, વર્ધમાન પણ એ જ અનુપ્રેક્ષાથી. અને “લાભકામે શ્રદ્ધાદિને ઉપન્યાસ છે, શ્રદ્ધા સતે મેધા, તેના ભાવે વૃતિ, તે પછી ધારણા, તે પછી અનુપ્રેક્ષા. વૃદ્ધિ પણ આ જ કમથી હોય છે. અર્થાત્ શ્રદ્ધા હોય તો મેધા ઉપજે, મેધા હોય તે ધૃતિ આવે, ધતિ હોય તે ધારણ થાય, અને ધારણા હેય તે પછી અનુપ્રેક્ષા ઉદ્ભવે; અને શ્રદ્ધાની વૃદ્ધિ થયે મેધાની વૃદ્ધિ હાય, મેધાની વૃદ્ધિ થયે પ્રતિની વૃદ્ધિ હાય, ઈ. આમ શ્રદ્ધામેધાદિને લાભ ને વૃદ્ધિ એક પછી એક અનુક્રમે હોય છે, એટલે આ લાભકમને અનુસરી શ્રદ્ધા-મેધાદિ અનુક્રમે મૂકવામાં આવેલ છે. એમ ક્રિયાભિમુખ્ય ને પ્રતિપત્તિ કહ્યા તે પરથી અભ્યપગમપૂર્વક અને શ્રદ્ધાદિસંયુક્ત જ સદનુ. હઠાન છે એમ દર્શાવે છે – २४एवं तिष्ठामि कायोत्सर्गमित्यनेन प्रतिपत्ति दर्शयति । प्राक् करोमि' करिष्यामि इति क्रियाभिमुख्यमुक्तं, साम्प्रतं त्वासन्नतरत्वात् क्रियाकालनिष्ठाकालयोः कथञ्चिदभेदा. त्तिष्ठाम्येवाहं । अनेनाभ्युपगमपूर्व श्रद्धादिसमन्वितं च सदनुष्ठान मिति दर्शयति ॥२५३ વિ–પ્રતિપત્તિ–પ્રતિપત્તિ –કાયોત્સર્ગોરંભરૂપ પ્રતિપત્તિ, તાં-તેને. વાવાનિસ્ટઃ થfશ્વમેવા–ક્રિયાકાલ અને નિષ્ઠાકાલના કથંચિત્ અભેદને લીધે. થિશ્ચિત–નિશ્ચયનય વૃત્તિથી. કારણ કે તે (નિશ્ચયનય) પ્રિયકાળ–ક્રિયમાણ-ક્રિયાકાલપ્રાપ્તને તમેવ-કૃત જ, નિષ્ઠિત જ માને છે. અન્યથા ક્રિયાના ઉપરમકાલે, ક્રિયાના અનારંભકાલની જેમ, અનિષ્ઠિત પ્રસંગને લીધે, ઉભયસ્થળે ક્રિયાઅમાવના અવિશેષને લીધે તૈ-કત પુનઃ ક્રિયા થા ૩uતથિં –ક્રિયમાણ વા ઉપરતક્રિયાવાળું હોય. કહ્યું છે કે– "तेणेह कजमाणं नियमेण कयं कयं च भयणिज। किञ्चिदिह कजमाण उवरयकिरियं व होजाहि॥" (અર્થાત) તેથી અહી ક્રિયમાણ તે નિયમથી કૃત છે, અને કૃત તે ભજનીય છે,–તે અહીં કિંચિત ક્રિયમાણ વા ઉપરતક્રિયાવાળું હેય. વ્યવહાર નય તે ક્રિયમાણ અન્ય અને કૃત અન્ય એમ માને છે. કહ્યું છે કે – "नारभ्भे चिय दीसइ, न सिवादद्धाए दीसह तयन्ते । जम्हा घडाइ कन्ज, न कजमाणं कयं तम्हा ।।" (અર્થાત) ઘટાદિ કાર્ય આરંભમાં જ દેખાતું નથી, તેના અન્તકાળ શિવાય દેખાતું નથી, તેટલા માટે ત્રિામાં તં ક્રિયમાણ તે કૃત નથી. તેથી અને નિશ્ચયનયવૃત્તિથી કાય વ્યસર્જવાને આરંભ તે તદ્દેશ અપેક્ષાથી વ્યુત્કૃષ્ટ જ દેખવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy