SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન : શ્રદ્ધા મેધા આદિ વર્ધમાને ૪૬૭ કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છે કારક જે પૂર્વે બાધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ રુચિ-ઈચ્છા ઉપજતાં સાધકપણે પ્રવે છે.” શ્રી ચગદાષ્ટસમુચ્ચય વિવેચન (ડૉ. ભગવાનદાસ કૃત), પૃ. ૭૧૮ આમ શ્રદ્ધા–મેધાદિ સંબંધી વિચાર કર્તવ્ય છે. કારણ કે “એનું ઉચ્ચારણ એમ જ ઉપધાશુદ્ધ સદનુડાન હોય છે, આ શ્રદ્ધાદિ સૂત્રનું ઉચ્ચારણ જ એમ જ શ્રદ્ધા–મેધાદિ ભાવથી ઉપાધિશુદ્ધ-પરિકરશુદ્ધ એવું અનુષ્ઠાન હેય છે અને ઉપધાશુદ્ધ “એતદ્દવાન જ આને અધિકારી છે એમ જ્ઞાપનાર્થ છે” સદનુષ્ઠાન –“પતઢવ વાઘrfધતિ શાનાર્થ' આ શ્રદ્ધાદિવંત જ આને-કાયેત્સર્ગક્રિયાને અધિકારી-ગ્ય પાત્ર છે એમ જણાવવા માટે આ “શ્રદ્ધાદિ' સૂત્ર કહેલ છે. “તમે બહુ મિત્રી રે સાહિબા, મહારે તે મન એક તુમ વિણ બીજે રે નવિ ગમે, એ મુજ મેટી હે ટેક–શ્રી શ્રેયાંસ કૃપા કરે શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચુંજી; કેડી કપટ જે કઈ દિખાવે, તોય પ્રભુ વિણ નવિ રાચુંજી. સેવે ભવિયાં વિમલ જિણેસર, દુલહા સજ્જન સંગાજી—શ્રી યશોવિજયજી આ શ્રદ્ધાદિ પણ “વમાન” હેય ને એના લાભ-વૃદ્ધિ પણ આ જ ક્રમે હોય એમ કહે છે રેવનાના- ચાઇના નાગથિત ઇતિપથાતત, અરબા घर्द्धमानया, एवं मेधयेत्यादि। लाभक्रमादुपन्यास: श्रद्धादीनां । श्रद्धायां सत्यां मेधा, तद्भावे धृतिः, ततो धारणा, तदन्वनुप्रेक्षा। वृद्धिरप्यनेनैव क्रमेण ॥२५२ ૨૩ અર્થ –થર્ટ્સમાજ–વદ્ધમાન-વૃદ્ધિ પામતી જતી એવીથી નહિ કે અવસ્થિતથી, એ પ્રતિપદે ઉપસ્થાયિ છે. વર્ધમાન શ્રદ્ધાથી, એમ મેધાથી, ઇત્યાદિ. લાભકમથી શ્રદ્ધાદિને ઉપન્યાસ છે. શ્રદ્ધા સતે મેધા, તેના ભાવે પ્રતિ, તે પછી ધારણા, તે પછી અપેક્ષા. વૃદ્ધિ પણ આ જ ક્રમથી.પર વિવેચન “આતમ નિર્મલ ભાવ કરતાં, વધતે શુભ પરિણામે.” શ્રી દેવચંદ્રજી અને આ શ્રદ્ધાઆદિ પણ કેવી? કે “વર્ધમાન, નહિં કે અવસ્થિત.” “વર્તમાન –૪ જજીસ્થા નrafથતા ' આ શ્રદ્ધાદિ પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જતી એવી વર્તમાન હેય, નહિ કે જેમને તેમ રહેલી અવસ્થિત, વદ્ધમાન એ પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy