SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તર : વન્દનાકાન્સગ સૂવ કેમ થાય? પ્રથમ તે કુતર્કથી ઉપજતા મિથ્યા-અસત્-નિષ્ફળ-નકામ-નિષ્ણજન વિકએને દૂર હડસેલી મૂકે, અને પછી તેના શ્રવણાદિ કરે શ્રદ્ધાદિને પરિપાક: તે. અર્થાત્ સદ્ગુરુમુખે સૂત્ર શ્રવણ કરે, તેને સ્વયં પાઠ શ્રવણ ઈચ્છાદિ કરે, તેના અર્થના સમ્યફ હણરૂપ પ્રતિપત્તિ કરે, તે પ્રવૃત્તિ આદિ રૂપ સૂત્રોક્ત અનુષ્ઠાન કરવાની ઈચ્છા–ભાવના ઉપજે, તથા પ્રકારની પ્રવૃત્તિ આદરે, તેમાં વચ્ચે આડા આવતા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વિદનને જય કરે. આમ શ્રવણથી માંડીને વિજય સુધીની પ્રક્રિયા તે આ શ્રદ્ધાદિની પરિપાચના-પરિપચન કરવાની ક્રિયા છે. અને “આને અતિશય તે. તથા પ્રકારે સ્થ–સિદ્ધિ લક્ષણવાળ, પ્રધાન સત્ત્વાર્થ હેતુ, અપૂર્વકરણાવહ છે એમ સ્વયં આમ પરિભાવનીય છે. આ પરિપાચનાને-પરિપચનરૂપ શ્રદ્ધાદિન પ્રક્રિયાને અતિશય તે સ્થઆદિ લક્ષણવાળો હોય છે. અર્થાત્ અતિશય પ્રસ્તુત અનુષ્ઠાનમાં નિશ્ચલતારૂપ સ્થિરતા સાધે, અને એમ તેની -સિદ્ધિરૂપ સિદ્ધિ કરે, પછી તેને યથાયોગ્ય પાત્રમાં વિનિયોગ કરી પ્રધાન સત્વાર્થ હેતુ–પરમ પરોપકારકારણ બને; અને આમ ઉત્તરોત્તર પરિપાક અતિશય પ્રકર્ષ પામી, જ્યાં અપૂર્વ આત્મસામર્થ્યને સમુલાસ સ્કુરાયમાન થાય છે એવા અપૂર્વકરણને આણું આપનારે-અપૂર્વકરણાવહ આત્મપરિણામ પામે. આમ સ્વૈર્યથી માંડીને અપૂર્વકરણ ભાવ પર્યત ઉત્તરોત્તર ચઢતી દશાવાળે આ શ્રદ્ધાદિને પરિપાચનઅતિશય હોય છે. આમ શ્રદ્ધા–મેધા આદિની પરિભાવના કરવા યોગ્ય છે. રુચિનું-ઈચ્છાનું સન્માર્ગપ્રવેશમાં કેટલું બધું મહત્વ છે, “ઇરછે છે જે જોગીજન” પદમાં “ઈએ છે' પદનું કેટલું બધું અર્થગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. XX સન્માર્ગોગરૂપ પરમાર્થ–લગ્નમાં અંતરંગપ્રતિરૂપ “લગની' લાગ્યા વિના ખરે આનંદ અનુભવાતું નથી. એટલા માટે જ અંતરંગ પ્રીતિરૂપ આ ઈછાગને આ ગમાર્ગમાં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણકે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી. વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તે કોઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તે તે કાર્ય માટેની અંતરંગ ઇચછા-રુચિ–ધગશ જાગવી જોઈએ. એવી અંતરંગ ઈચ્છા જાગવી જોઈએ. એવી અંતરંગ ઈચ્છા હોય, તે જ તેને રસ્તે ઈચ્છા અને મળી આવે છે. “Where there is a will there is a way' કાર્યસિદ્ધિનું એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેને માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત્ કાર્ય માટે પ્રયત્ન (Effort) થાય છે. અને એમ ઉત્સાહથી પ્રવર્તતાં માર્ગમાં વિન (Obstacle) આવે તે તેને જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનુક્રમે કાર્યની પૂર્ણતા–સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તે વેડરૂપ હેઈ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ “છાર પર લિંપણ” જેવી થઈ પડે છે! આમ સામાન્ય ક્રમ છે. કાર્યરુચિવાળો થયે બધા કારક ફરી જાય છે, પલટાઈ જાય છે. કર્તા, કર્મ, રહસ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy