________________
અક્ષા એટલે તવાઈ અનુચિતારૂપ ચિત્તધર્મ : નરોધક અમિતું શાંત ૪૬૩
એમ અનુપ્રેક્ષાથી કાયોત્સર્ગ સ્થિત છું–નહિ કે પ્રવૃત્તિમાત્રતાથી એ પ્રગટ કહી, “અનુપ્રેક્ષાથી એ પદને અપૂર્વ પરમાર્થ પ્રકાશે છે–
२१एवम् अनुप्रेक्षया-न प्रवृत्तिमात्रतया। अनुप्रेक्षा नाम तत्त्वार्थानुचिन्ता । इयमप्यत्र ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुद्भवोऽनुभूतार्थाभ्यासभेदः परमसंवेगहेतुस्तद्दाढय विधायी उसरोत्तरविशेषसम्प्रत्ययाकारः केघलालोकोन्मुखश्चित्तधर्मः।
। यथा रत्नशोधकोऽनलः रत्नमभिसम्प्राप्त: रत्नमलं दग्ध्या शुद्धिमापादयति तथा अनुप्रेक्षानलोऽप्यात्मरत्नमुपसंप्राप्तः कर्ममलं दग्ध्वा कैवल्यमापादयति, तथा तत्स्वभावत्वा.
दिति ॥२५०
'અર્થ:–એમ અનુપક્ષા–અનુપ્રેક્ષાથી,-નહિં કે પ્રવૃત્તિમાત્રતાથી અનુપ્રેક્ષા તે તત્વાર્થ અનુચિંતા. આ પણ અત્રે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમથી સમુદ્ભવ પામતે, અનુભૂત અથને અભ્યાસભેદ, પરમસંવેગ હેતુ, તદુદાર્થવિધાચી (તેનું દઢપણું કરનારે), ઉત્તરોત્તર વિશેષ સંપ્રત્યયાકાર (સમ્યક પ્રતીતિરૂ૫) કેવલાલેકઉભુખ એ ચિત્તધર્મ છે.
જેમ રત્નશેધક અનલ રત્નને અભિસંપ્રાપ્ત થતાં રત્નમલને દહી શુદ્ધિ આપાદાન કરે છે, તેમ અપેક્ષા-અનલ પણ આત્મ-રત્નને ઉપપ્રાપ્ત થતાં કમલ દહી કૈવલ્ય આપાદાન કરે છે,–તથા પ્રકારના તસ્વભાવપણાને લીધે.૨૫૦
વિવેચન “સાચી ભક્તિ રે ભાવન રસ કહ્ય, રસ હોય તિહાં દેય રિઝેજી; હડાહડે રે બિહુ રસ રીઝથી, મનના મરથ સીઝે છ પદ્મપ્રભ.”
–શ્રી યશોવિજયજી. અને “વ નુપેક્ષા = પ્રવૃત્તિમત્રતા'—એમ અનુપ્રેક્ષાથી –નહિં કે પ્રવૃત્તિ માત્રતાથી. આ કાર્યોત્સર્ગ જે હું કરી રહ્યું છું, તે તત્ત્વના અનુક્રમે પ્રકૃણ ઈક્ષણરૂપ
(દર્શનરૂપ) અનુપ્રેક્ષાથી કરી રહ્યો છું, નહિ કે પ્રવૃત્તિમાત્રપણે અનુપ્રેક્ષાથી, આ “અક્ષા નામ તરવાથનુરિજા” અનુપ્રેક્ષા તે તરવાર્થ નાહ કે પ્રવૃત્તિમાત્રતાથી અનુચિંતા છે, એટલે આ કાર્યોત્સર્ગ હું તત્વાર્થની અનુચિતારૂપ
અનુપ્રેક્ષાથી, પરમાર્થના ભાવનરૂ૫ ભાવનાથી કરી રહ્યો છું, નહિં કે ભાવશૂન્ય એવી માત્ર ક્રિયાજડ બાહ્યપ્રવૃત્તિપણે. તત્વાર્થ અનુચિંતારૂપ આ (અનુપ્રેક્ષા) પણ અત્રે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી સમુભવવાળા (ઉપજ ) ચિત્તધર્મ છે.
અનુચિંતારૂપ આ ચિત્તધર્મ “અનુભૂત અર્થને અભ્યાસભેદ” છે–અનુમતીથ. પામેવ”-પિતે અનુભવ કરેલ અર્થના અભ્યાસને પુનઃ પુનઃ રટણને-ભાવનાને પ્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org