SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ધારણા અધિકૃત વેસ્તની અવિસ્મૃતિ : ખેતીની માળ પરેવનારનું દ્રષ્ટાંત કેદ યદ્યપિ હું મહાદિકે છલિયે, પરંપરિણતિ શું ભળિો રે..પ્રભુ પણ હવે તુજ સમ સાહિબ મળિયે, તિણે ભાવભય રવિ તળિયે રે...પ્રભુ. પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્વ રસાયન પાયે રે... પ્રભુ. પ્રભુ ભગતે નિજ ચિત્ત વસાયે, ભાવરોગ મિટ જાયે રે.પ્રભુ.” શ્રી દેવચંદ્રજી આ મુમુક્ષુ ભવ થકી બહુ ના હવે તે ડરે છે, માથે ધીંગે ધણી” પ્રભુ–ન કે વાળ વકે કરે છે, શ્રી યોગદષ્ટિકળશ, ૪૦ (સ્વરચિત) મેટાને ઉત્કંગ બેઠાને શી ચિન્તા ? પ્રભુને ચરણ પસાય, સેવક થયા નચિંતા. પ્રણમે શ્રી અરનાથ શિવપુર સાથે ખરી.” શ્રી દેવચંદ્રજી . એમ ધારણાથી કાથોસમેં સ્થિત છું—નહિ કે ચિત્તન્યપણાથી એ ફુટ કરી, “ધારણથી” એ પદને ભાવાર્થ ભાવે છે – ધારા – જિત્તરાજ ધારણા–-ઝfધકૃતવરવવિકૃતિ: જે જે ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुत्था अविच्युत्यादिभेदवती प्रस्तुतवस्त्वानुपूर्वीगोचरा चित्तपरिणतिः, जात्यमुक्ताफलमालाप्रोतकदृष्टान्तेन । तस्य यथा तथोपयोगदाढर्यात् अविक्षिप्तस्य सतो यथार्ह विधिवदेतत्प्रोतनेन गुणवती निष्पद्यते अधिकृतमाला, एवमेतद्धलात स्थानादियोगप्रवृत्तस्य यथोक्तनीत्यैव निष्पद्यते योगगुणमाला, पुष्टिनिबन्धनत्वादिति ॥२४९ અથર–એમ ધારા –ધારણાથી–નહિં કે ચિત્તશૂન્યત્વથી. ધારણ–અધિકૃત વસ્તુની અવિરમૃતિ. અને આ અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશનથી સમુથ, અવિસ્મૃતિ આદિ ભેદવતી, પ્રસ્તુત વસ્તુની આનુપૂર્વી ગોચ એવી ચિત્તપરિણતિ છે,–જાત્ય મુક્તાફલની માળા પવનારના દષ્ટાન્તથી. તેને (પવનારને) જેમ તથા પ્રકારના ઉપયોગ દઢપણથી અવિક્ષિપ્ત હતાં યથાણું વિધિવત એના (મોતીના) પવવા વડે અધિકૃત માલા ગુણવતી નીપજે છે; એમ આના (ધારણાના) બલ થકી સ્થાનાદિ રોગમાં પ્રવૃત્તને યથાકત નીતિથી જ ગગુણમાલા નીપજે છે–પુષ્ટિનિબન્ધનપણાને લીધે ૧૪૯ fસ–વિશુદ્ધિમેદવતી–અવિસ્મૃતિ, સ્મૃતિ, વાસના ભેદવતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy