SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ધતિ મન:પ્રણિધાન, વિશિષ્ટ પ્રીતિ : “દુ:ખ દેહગ દૂરે જ્યારે ચિંતામણિ દષ્ટાંત ૪પ૯ અર્થ અને એમ પ્રા–વૃતિથી, નહિ કે રાગાદિ આકુલતાથી. ધતિ તે મનપ્રણિધાન, વિશિષ્ટ પ્રીતિ; આ પણ અવે મેહનીય કર્મના ક્ષયોપશમાદિથી ઉપજેલી, દૈન્ય અને સુક્યથી રહિત, ધીર-ગંભીર આશયરૂપ છે,–અવધ્ય કલ્યાણનિબન્ધનરૂપ વસ્તુની પ્રાપ્તિની ઉપમાથી. - જેમ દૌથી ઉપહતને ચિન્તામણિઆદિની, પ્રાપિત થયે, તેનો (ચિન્તામણિન) ગુણ જાણવામાં આવતાં તેને ( નો) વિઘાત ભાવ વિદિત હેઈ, “હવે દત્ય ગયું? એવી પ્રતિ હોય છે; એમ જિનધર્મરૂપ ચિતારત્નની પ્રાપ્તિ થયે પણ, તેનું માહાન્ય વિદિત છે. એવાને, “હવે સંસાર શે ?' એમ તેની દુ:ખચિન્તાથી રહિત એવી આ વૃતિ) ઉપજે જ છે –ઉત્તમઆલંબનપણને લીધે વિવેચન દુઃખદેહગ દૂરે ટળ્યા રે, સુખ સંપરશું ભેટ. ધીંગ ઘણી માથે કિ રે, કુણ ગંજે નર એટ?....વિમલ જિન”—શ્રી આનંદઘનજી અને “એમ વૃતિથી–નહિં કે રાગાદિ આકુલતાથી;” “પૃથા ન રાજઘાટતયા” આ કાર્યોત્સર્ગ હું જે કરી રહ્યો છું તે ધૃતિથી–ધીરજથી કરી રહ્યો છું, નહિં કે રાગ દિની આકુલતાથી-વ્યગ્રતાથી. આ મહારા ધર્મની ક્રિયા છે એવા વૃતિથી મમત્વજન્ય રાગભાવથી આકુલ થઈને હું આ ક્રિયા કરતું નથી, નહિ કે રાગાદિ અન્ય પ્રત્યે દ્વેષ ભાવથી આકુલ થઈને આ ક્રિયા કરતું નથી, આકલતાથી ક્રોધાદિ કષાયથી આકુલ થઈને આ ક્રિયા કરતું નથી, હવે હારૂં કાયોત્સર્ગ સ્થિત હું શું થશે?—એવા ભયથી ચિંતાથી કે વિકલ્પથી આકુલ થઈને આ કિયા કરતું નથી, હાય! ભાગી જશે, લુંટાઈ જશે! માટે ઝટઝટ જેમ તેમ આ ક્રિયા પતાવી દઉં એવી ત્વરાથી આકુલ થઈને આ ક્રિયા કરતો નથી, પણ નિરાકુલતાથી, સ્વસ્થતાથી, શુદ્ધતાથી, નિર્ભયપણે, નિશ્ચિતપણે, નિર્વિકલ્પપણે ઘતિથીધીરજથી-શાંતિથી આ ક્રિયા કરું છું. આ “તિ: મન:જિયા, '–વૃતિ તે મન પ્રણિધાન” છે. પ્રસ્તુત ક્રિયામાં મનનું પ્રણિધાન-પ્રકૃષ્ટ નિધાન કરવું, પ્રકૃષ્ટપણે મનને નિહિત કરવું–મૂકી દેવું, પૂરેપૂરો ચિત્ત ન્યાસ કરે (Whole-heartedly) તે મન પ્રણિધાન છે. જેમ વૃતિ તે કઈ પ્રણિધાન-પ્રકૃષ્ટ નિદાન-ખજાને હેય, તેની જાળવણી માટે મન:પ્રણિધાન મનઃપ્રણિધાન કરી, મનને પૂરેપૂરું રાકી, કેટલી બધી તકેદારી વિશિષ્ટ પ્રીતિ રાખે? તેમ અચિંત્ય ચિંતામણિ સમી પ્રસ્તુત ક્રિયાને પણ પ્રણિક ધાન-મકૃષ્ટ નિધાનરૂપ જાણી તેમાં મનઃપ્રણિધાન કરવું, પૂરેપૂરું ચિત્તને રોકી દેવું તે વૃતિ છે. અને આવું મન:પ્રણિધાન પણ પ્રસ્તુત ક્રિયા પ્રત્યેના પરમ પ્રેમથી જ ઉપજે છે, એટલે આ વૃતિ તે વિશિષ્ટ પ્રતિઃ “વિશિષ્ટ પ્રીતિ” છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy