SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ લલિત વિસ્તરા : વન્દનાકાસિંગ સૂત્ર સગ્રન્થમાં જ સેવે છે. “એમ મેધાવીને પણ મેધાના સામર્થ્યથકી સગ્રન્થમાં જ ઉપાદેયભાવ અને ઉપાદેયભાવ અને ગ્રહણદર હોય છે.” જે મેધાવી છે તેને આ ગ્રહણાદર મેધાના સામર્થ્ય થકી જ આ સદુગ્રથ જ ગ્રહણ કરવા ગ્ય છે, એમ તેના પ્રત્યે ઉપાદેય ભાવ હોય છે, એટલું જ નહિં પણ તેના બહણમાં આદર હોય છે, અન્યત્ર-અસમ્રન્થમાં નહિં. કારણ કે આ “જગતપૂજ્ય એવું સતશાસ્ત્ર અમૃત છેડી કુશાસ્ત્ર વિષનું પાન કરી આત્મવિડંબના કેણ કરે?” X એમ ભાવી મેધાવી પુરુષ આ સશાસ્ત્રને જ “આના જ ભાવૌષધપણાને લીધે સેવે છે અર્થાત આ સશાસ્ત્ર અમૃત જ આ ભવરૂપ ભાવગને દૂર કરનારૂં ઉત્તમ ભાવઔષધ છે એમ જાણી, ઉમંગથી, ઉછરંગથી, ઉલ્લાસથી, ઉત્સાહથી હેલે હસે તેનું પાન કરે છે. સશાસ્ત્ર એ ભાગને નાશ કરનારી દિવ્ય ઔષધિ અથવા અમૃત સંજીવની છે. એટલે ભવરેગનું નિવારણ ઈચ્છનારે તે પરણ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. કારણ કે રાગ-દ્વેષ-મેહરૂપ ત્રિદેષથી આ સતશાસ્ત્ર પ્રશંસા જીવને સવરૂપથી નિપાતરૂપ સનિપાત લાગુ પડ્યો છે; વીતરાગ રૂપ સંઘે સશાસ્ત્રમાં નિરૂપણ કરેલી રત્નત્રયીરૂપ માત્રાનું જીવ જેમ જેમ સેવન કરે, તેમ તેમ તેને આ ત્રિદેષ સનિપાત અવશ્ય દૂર થાય છે, અને તેને આત્મામાં સ્થિરતારૂપ સ્વાથ્ય-આરોગ્યલાભ પ્રાપ્ત થતું જાય છે. પરમ શાંતસુધારસ જેનું મૂળ છે એવી આ કૃતઔષધિની શક્તિ અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂર્શિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવત્ મોક્ષફળ પ્રાપ્ત કરાવે છે.”— પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પા. ૯ (સ્વરચિત) એમ ધતિથી કાયોત્સર્ગે સ્થિત છું, નહિ કે રાગાદિ આકુલતાથી એમ વ્યાખ્યા કરી, “વૃતિથી” એ પદનો પરમ ભમે પ્રગટ કરે છે– एवं च धृत्या-न रागाद्याकुलतया। धृतिर्मन:प्रणिधान, विशिष्टा प्रीतिः। इयमप्यत्र मोहनीयकर्मक्षयोपशमादिभूता रहिता दन्यौत्सुक्याभ्यां धीरगम्भीराशयरूपा अवन्ध्यकल्याणनिबन्धनवस्त्वाप्त्युपमया। यथा दौगत्योपहतस्य चिन्तामण्याद्यवाप्तौ विज्ञाततद्गुणस्य गतमिदानी दौगत्यमिति विदिततद्विघातभावं भवति धृतिः, एवं जिनधर्मचिन्तारत्नप्राप्तावपि विदिततन्माहात्म्यस्य क इदानी संसार इति तद्दःखचिन्तारहिता सञ्जायत एवेयमुत्तमालम्बनत्वादिति ॥२४८ * “સ સતિ 17 ટોકસવિશુદ્ધિા ज्ञानशास्त्रे सुधी: कः स्वमसच्छास्त्र विडम्बयेत् ॥” શ્રી શુભચન્દ્રાચાર્યજી કૃત જ્ઞાનાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy