SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ મધા ગ્રંથગ્રહણપ તદુપાય પરિણામ : ગાતુરને ઔષધ ઉપાદેયતાનું દષ્ટાંત ૪૫૭ છે તે હેયસાપેક્ષ છે, એટલે આ સદુગ્રંથ ઉપાદેય–ગ્રહણ કરવા યોગ્ય છે એ ભાવ જ્યારે ઉપજે છે, ત્યારે તેનાથી ઈતર જે અસબંથ છે તે હેય છે–ત્યજવા ગ્ય છે એ ભાવ પણ સાથે સાથે ઉપજી જ જાય છે. અને એટલે જ આ ઉપાદેય પરિણામ “પાપકૃતને અવજ્ઞાકારી”ધrigધુતાવજ્ઞાન' હેય છે; અર્થાત્ હિંસાવિષય-કષાય આદિ પાપને પિષનારા જે પાપશુત–પાપશાસ્ત્ર-અસત્શાસ્ત્ર છે તે પ્રત્યે અવજ્ઞા-અનાદર કરાવનારે હોય છે; “અસશાસ્ત્ર તે મનને વ્યામોહ પમાડી એકદમ મહિસાગરમાં ફેંકી દે છે, તે ક્ષણભર કાનને મીઠું લાગે છે, પણ પછી તે અવિદ્યાનું ઝેર ફેલાવી જીવને મેહમૂચ્છિત કરે છે, એવા આ રાગ-દ્વેષ–મોહની વૃદ્ધિ કરનારા અસત્વશાસ્ત્રનું આત્માર્થીને શું પ્રજન?”-ઈત્યાદિ પ્રકારે પાપશુત પ્રત્યે ઘણુ-જુગુપ્સા ઉપજાવનારો એ હોય છે. આ ગ્રંથ પ્રવૃત્તિથી સાર અને પાપકૃતને અવજ્ઞાકારી ઉપાદેય પરિણામ “ગુરુ વિનયાદિ વિધિવત્ લભ્ય” છે. “વિનચલિfધકgષ્ય:'; અર્થાત્ આત્મજ્ઞાન–સમદર્શિતા આદિ ગુણગૌરવથી જે ખરેખરા ગુરુ છે, એવા સગુરુના વિનય-ભક્તિ-ઉપાસના આદિ વિધિ આચરનારને જ પ્રાપ્ત થવા ગ્ય છે સદ્દગુરુઉપાસના થકી જ આ સત્ કૃત છે ને આ અસતુશ્રુત છે એ ભેદ સમજવારૂપ વિવેકબુદ્ધિ ઉદ્ભવે છે, એટલે આ મેધા અર્થાત્ ગ્રંથઉપાદેયપરિણામરૂપ ચિત્તધર્મ ગુરુવિનયા દિવિધિવત્-વિધિ પ્રમાણે લભ્ય-પ્રાપ્ત થવા ગ્ય છે. આ ગ્રંથઉપાદેય પરિણામ “આતુરના ઔષધપ્રાપ્તિમાં ઉપાદેયતા નિદર્શનથી” સમજાય છે; રોગથી જે આતુર–આનં–દુઃખી છે, તે આ રંગ કેમ ટળે એ માટે આતુર ઉત્સુક હોય છે. આવા આતુરને ઔષધની પ્રાપ્તિ થયે, તે પ્રત્યે રેગારને જે ઉપદેય ભાવ હોય છે, તેના નિદર્શનથી–દષ્ટાંતથી આ ઉક્ત ઔષધપ્રાપ્તિમાં ઉપાદેય પરિણામ સ્પષ્ટ સમજાવે સુગમ છે. “જેમ પ્રેક્ષાવંત ઉપાદેયતાનું દષ્ટાંત આતુરને–પ્રહણઆદર હોય છે. તેવા તેવા ઉત્તમ ઔષધની જ્યારે પ્રાપ્તિ થાય છે, ત્યારે આ ઔષધ જલદી રોગમુક્ત સાજા કરે એવી વિશિષ્ટ ફલાગ્યતાવાળું છે એમ જાણી, પ્રેક્ષાવંત-વિચારવંત રોગાતુર ઈતર-બાકી બીજા બધા ઔષધ છેડી દઈને ઉત્તમ ઔષધ જ ગ્રહણ કરવા યોગ્ય છે એ તેના પ્રત્યે મહાન ઉપાદેય ભાવ ધારણ કરે છે, એટલું જ નહિં પણ આતુરપણે-ઉત્સુકપણે તે ઉત્તમ ઔષધ ગ્રહણ કરવામાં આદર દાખવે છે; ઓષધ લેવા ગ્ય છે એમ જાણ્યા માત્રથી રેગ જાય નહિં, પણ લેવા માંડે તે જાય, એમ સમજી હૈસે હૈસે તે ઔષધ * “જિક સૈજ્ઞતૈ: કુરાહૈ: કોગનYI यमन: क्षिप्यते क्षिप्रं दुरन्ते मोहसागरे ॥ क्षणं कर्णामृतं सूते कार्यशून्यं सतामपि । कुशास्त्र तनुते पश्चादविद्यागरविक्रियाम् ॥" –શ્રી શુભચંદ્રાચાર્ય પ્રણીત જ્ઞાનાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy