SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ લલિત વિસ્તરા : વન્દનાકોત્સગ સૂત્ર . यथा प्रेक्षावदातुरस्य तथा तथोत्तमौषधाप्तौ विशिष्टफलभव्यतयेतरापोहेन तत्र महानुपादेयभावो ग्रहणादरश्च, एवं मेधाविनो मेधासामर्थ्यात्सदग्रन्थ एवोपादेयभावो ग्रहणादरश्च, नान्यत्र, अस्यैव भावौषधत्वादिति ॥ २४७ ૧૮અર્થ એમ પા–મેઘાથી, નહિં કે જડથી. મેધા તે ગ્રંથગ્રહણપટું પરિણામ છે; જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશામજન્ય ચિત્તવમ એમ ભાવ છે. આ પણ અહીં સગ્રન્થપ્રવૃત્તિથી સાર, પાપકૃતનો અવજ્ઞાકારી, ગુરવિનયાદિ વિધિવંતથી લભ્ય (પ્રાપ્ત થવા ગ્ય), એ મહાન તઉપાદેય પરિણામ છે –આતુરના (રેગાના) ઔષધપ્રાપ્તિમાં ઉપાદેયતાના નિદર્શનથી. જેમ પ્રેક્ષાવંત આતુરને (રગાતુરને) તથા તથા પ્રકારે ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થશે, વિશિષ્ટ કલભવ્યતાએ કરીને ઇતરના અપહથી (ત્યાગથી) તેમાં મહાન ઉપાયભાવ અને ગ્રહણઆદર હેય છે; એમ મેધાવીને મેધાના સામર્થ થકી સન્થમાં જ ઉપાદેય ભાવ અને ગ્રહણાદર હોય છે, અન્યત્ર નહિં–આનું જ ભાવઔષધપણું છે માટે. વિવેચન “ભાવગના વૈદ્ય જિનેશ્વરૂ, ભાવૌષધ તુજ ભક્તિ... જિદજી! દેવચંદ્રને શ્રી અરિહંતને, છે આધાર એ વ્યક્તિજિણંદજી !...સમુખ” –શ્રી દેવચંદ્રજી અને એમ “મેધાથી,’ એમ હું કાર્યોત્સર્ગ સ્થિત છું તે “મેરા 7 નર” મેઘાથી, નહિં કે જડત્વથી;” અર્થાત સમજણપૂર્વકની વિશિષ્ટ બુદ્ધિથી આ કાર્યોત્સર્ગ હું કરી રહ્યો છું, નહિ કે સમજણ વગરના સંમૂર્ણિમ જેવા મેધા એટલે જડપણથી. આ “મેધા તે પ્રથગ્રહણપટું પરિણામ છે,” “ને ગ્રંથગ્રહણપ સ્થાપટુvઉજળામ:'' ગ્રન્થના–કલામય સંકલનાથી ગૂંથેલા પરિણામ બંથના પ્રહણમાં ૫ટુ-નિપુણ-કુશલ એ પરિણામ–આત્મભાવ છે. અર્થાત્ “તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ જ ચિત્તધર્મ છે એમ ભાવ છે.” અને આ મેધારૂપ ચિત્તધર્મ કે છે? તે કે-“આ પણ મહાન એ તદ્ ઉપાદેય પરિણામ છે –“મદાંતદુપયuforw:', તે ગ્રંથ સંબંધી આ ગ્રહણ કરવા યેગ્ય છે એ ઉપાદેય ભાવ છે, અને આ ઉપાદેય ભાવ ઉપજ એ કાંઈ નાની સૂની વાત નથી, પણ ઘણી મોટી વાત છે, એટલા માટે અત્રે “મહાન” શબ્દને પ્રવેશ કર્યો છે. - આ મહાન ગ્રંથઉપાદેય પરિણામ કે છે? “સરપ્રવૃત્તિના” ઈસ૬ગ્રન્થપ્રવૃત્તિથી સાર. અર્થાત્ આ અપૂર્વ તત્વકલામય ગૂંથણવાળો સગ્રંથ ઉપાદેય છે, પ્રહણ કરવા એગ્ય છે એ ભાવ જ્યારે ઉપજે છે, ત્યારે તે સગ્રન્થપ્રવૃત્તિથી સાર ખાલી નિઃસાર હેત નથી, પણ તે સગ્રંથની રહણરૂપ પ્રવૃત્તિથી | તદુપાદેય પરિણામ સાર–ભરેલ-સફલ હોય જ છે, અને તેવા પ્રકારે સગ્રંથમાં પ્રવૃત્તિ કરવી એ જ તે ઉપાદેય પરિણામને સારી છે. અને ઉપાયભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy