SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા-નિજ અભિલાષ, ચિત્તપ્રસાદ ચિત્તકાલુષ્યહર ધર્મ : ઉકપ્રસાદક મણિ દષ્ટાંત ૪૫૫ આ હું કાયોત્સર્ગે સિથત છું તે “કરવા જ કામિના ' “શ્રદ્ધાથી” – હેતુભૂત એવી શ્રદ્ધાથી, નહિં કે બલાભિગ આદિથી. અર્થાત્ હારી શ્રદ્ધાથી જ મુક્ત સ્વતંત્ર ઈચ્છાથી જ (Free will), મહારી રાજીખુશીથી જ શ્રદ્ધાથી કાયોત્સર્ગ આ કાયોત્સર્ગ હું કરી રહ્યો છું નહિં કે આ કાર્યોત્સર્ગ હારે સ્થિત છું, નહિ કે કરવું પડશે એમ બલાભિગ આદિથી, બીજાની જબરજસ્તીથી કે બેલાભિગ આદિથી દબાણ વગેરેથી પરાણે. એટલા માટે જ કહ્યું-બ્રા નિકો મિલ્હાજો, “શ્રદ્ધા એટલે નિજ અભિલાષ, પિતાની ઈચ્છા. અર્થાત આ તે હારા પિતાના આત્મકલ્યાણની જ વાત છે એમ સમજીને શ્રદ્ધાથી-ઈચ્છાગથી ઉલ્લાસથી જ આ હું કરું છું. અને આવી નિજ અભિલાષરૂપ જે શ્રદ્ધા છે તે, “મિથ્યાત્વમેહનીય કર્મના ક્ષપશમાદિજન્ય એ ચિત્તને પ્રસાદ છે એમ અર્થ છે, “તe: gar:' અને આ (ચિત્ત પ્રસાદ) ચિત્તકાલુષ્ય દૂર કરનારે ધર્મ છે.”—“ સાથે જ શ્રદ્ધા તે ચિત્તપ્રસાદ રિવાજુથાપના ધર્મ:' આમિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષચિત્તકાલુષ્યહર ધર્મ પશમ-ક્ષય-ઉપશમથી ઉપજતે જે ચિત્તપ્રસાદ છે, તે ચિત્તની કલુષતાને-મલિનતાને દૂર કરનારો ધર્મ છે. અને તે ધર્મ કે છે? “જીવાદિ તત્વાર્થને અનુસારી,” જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ એ તત્વઅર્થને-પરમાર્થ સત્ સભૂત અર્થને અનુસરનારો છે. અને એટલે જ તે “સમાપાપને વિઘાતકર” છે, દેહમાં આત્મબુદ્ધિને આરેપ કરે ઈત્યાદિ પ્રકારે જે એક વસ્તુને બીજી વસ્તુમાં આરેપ કરવારૂપ અસદ્દભૂત સમાપ છે, તેને વિઘાતકર-વિનાશ કરનાર છે. અને એટલે જ તે “કર્મ–ફલ સંબંધના અસ્તિત્વાદિને સંપ્રત્યયરૂપ છે' શુભાશુભ કર્મરૂપ કારણ અને તેનું શુભાશુભ ભાવરૂપ કાર્ય–ફલ, એ બન્નેને વાસ્તવિક–પરમા સત્ જે સંબંધ તેના અસ્તિત્વ આદિના સમ્યફપ્રત્યયરૂપ–પ્રતીતિરૂપ તે છે. આ આ ચિત્તપ્રસાદરૂપ ધર્મ ચિત્તનું કાલુષ્ય-મલિનપણું દૂર કરે છે. અને જલને મલ જે હેઠે બેસાડી દે છે એવા ઉદકપ્રસાદક મણિનું દષ્ટાંત ઘટે છેઃ “જેમ ઉક પ્રસાદક મણિ” ઈ. અર્થાત્ જલપ્રસાદક મણિ સરમાં નાંખવામાં આવતાં, કાદવ વગેરે કાલુષ્યને-ડહોળાપણને દૂર કરી પાણને સ્વચ્છ ચોખ્ખું નિર્મલ કરે છે, તેમ આ શ્રદ્ધારૂપ ચિત્તપ્રસાદક મણિ ચિત્તરૂપ સરમાં ઉત્પન્ન થતાં ચિત્તનું બધું ય કલુષપણું–મલિનપણું દૂર કરી, “ભગવત્ અહંતાણીત માર્ગને સમ્યપણે ભાવે છે.” એમ મેધાથી કાયોત્સર્ગ સ્થિત છું–નહિં કે જડત્વથી સ્થિત છું એ સ્પષ્ટ કરી, “મેધાથી' એ પદનું ઉત્તમ તત્વરહસ્ય વ્યક્ત કરે છે– १८एवं मेधया-न जडत्वेन । मेधा ग्रन्थग्रहणपटुः परिणामः, ज्ञानावरणीयकर्मक्षयोपशमजः चित्तधर्म इति भावः । अयमपीह सद्ग्रन्थप्रवृत्तिसारः पापश्रुतावज्ञाकारी गुरुविनयादिविधिवल्लभ्यो महांस्तदुपादेयपरिणामः, आतुरौषधाप्त्युपादेयतानिदर्शनेन । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy