SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ લલિત વિસ્તરા : વન્દનાકોત્સગ સૂત્ર સન્માનપ્રય, બેધિલાભપ્રત્યયે, અને નિરુપસર્ગ પ્રત્યયે એ પદોને પરમાર્થ પ્રકાશે છે– १५तथा 'सम्माणषत्तियाए'ति-सन्मानप्रत्ययं-सन्माननिमित्तं, स्तुत्यादिगुणोन्नतिकरणं सन्मानः, तथा मानस: प्रीतिविशेष इत्यन्ये । अथ वन्दनपूजनसत्कारसन्मानाः किंनिमित्तमित्यत आह-'बोहिलाभवत्तियाए'बोधिलाभप्रत्ययं-बोधिलाभनिमित्तं। जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते । अथ बोधिलाभ एव किं निमित्तमित्यत आह-'निरुवसग्गवत्तियाए'-निरुपसर्ग: प्रत्ययं, निरुपसर्गनिमित्तं । निरुपसर!-मोक्षः जन्मायुपसर्गाभावेन ॥२४४ અર્થ-તથા–સમરિવાર– ન -સન્માન પ્રત્ય, સન્માનનિમિત્તે સ્તુતિઆદિ વડે ગુણનું ઉન્નતિકરણ તે સન્માન તથા પ્રકારનું માનસ પ્રીતિવિશેષ એમ અને કહે છે. હવે વન્દન-પૂજન-સત્કાર-સન્માન શું નિમિત્તે છે? એટલા માટે કહ્યું હિમરિચા–વષિઢામપ્રચ—બેબિલાભપ્રત્યયે, ધિલાભ નિમિત્તે. જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ તે ધિલાભ કહેવાય છે. હવે ધિલાભ જ શું નિમિત્તે? તે માટે કહ્યું–નિહારવત્તિયા–નિરુપણ ત્ય-નિરુપસર્ગ પ્રત્યય, નિમ્પસર્ગ નિમિત્તે. નિપસર્ગ તે મેક્ષ,–જન્માદિ ઉપસર્ગના અભાવથી,૨૪૪ વિવેચન ત્રિકરણગ પ્રશંસના, ગુણસ્તવના રંગ, વંદન પૂજન ભાવના, નિજ પાવન અંગ... ચંદ્રબાહુ જિન સેવનાં ભવનાશિની એહ.” શ્રી દેવચંદ્રજી. તેમજ-નખત્તા '—સમાનાર’–સન્માન પ્રત્યયે, સન્માનનિમિત્તે આ કાયોત્સર્ગ કરું છું એમ સંબંધ છે--અર્થાત આ જે કાર્યોત્સર્ગ કરું છું તેથી તે સન્માનનું ફલ પણ મને પ્રાપ્ત હે! એમ ભાવ છે. “સ્તુતિ આદિથી ગુણનું સન્માન ઉન્નતિકરણ તે સન્માન તથા પ્રકારનું માનસ પ્રીતિવિશેષ એમ પ્રત્યયે અને કહે છે.” જેવા છે તેવા યથાભૂત ગુણના સંકીર્તનરૂપ સ્તુતિ આદિ વડે કરીને ભગવંતના ગુણનું ગુણગૌરવ બહુમાન કરવું, મહિમા વધાર, પ્રભાવના કરવી, આદરાતિશય દાખવે તે સન્માન; અથવા બીજાઓના અભિપ્રાયે સન્માન એટલે તેવા પ્રકારને માનસ પ્રીતિવિશેષ, ચિત્તપ્રસન્નતારૂપ પ્રફુલ્લ ભાવ, પ્રભુપ્રત્યે ગુણપ્રદજન્ય અન્તઃકરણને પ્રેમ. પ્રભુપ્રત્યેને આ ગુણપ્રેમ વેધક રસ જે છે,–જેથી કરીને રસધિત લેતું સુવર્ણ બને છે, તેમ પ્રભુના ગુણપ્રેમરસથી વેધાયેલે આત્મા પ્રભુ બને છે. આવા અપૂર્વ ગુણપ્રેમરસથી જેને આત્મા હાડોહાડ રંગાયેલું હતું. એવા ભાવિતાત્મા ભક્ત કવિ મહાત્મા દેવચંદ્રજી અપૂર્વ આત્મનિશ્ચયથી ગર્યા છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy