________________
કૃપઉદાહરણથી આ દ્રવ્યસ્તવ ગુણકારી : આજ્ઞાઅમૃતયુક્ત જ સિદ્ધિકારણ
૪૪૯
નિરા અને શુભ કમના અનુમધ હોય છે, અને આમ તે પૂજાદિ દ્રવ્યસ્તવ પૂજક ભક્તજનને ગુણકારી-ઉપકારી થઈ પડે છે,
આમ અત્રે આ કૂપઉદાહરણ ઘટે છે ‘અને એ પણ અનીદૃશ ફિલસિદ્ધિ અર્થે નથી ’-‘ન ચેતવ્વ્વનીરા કૂટનિચ'. આ કૃપઉઠાહરણ જે અનીદશ-આવું ન હેાય તે, એટલે કે ઉદાહરણીય બહુગુણવાળા દ્રવ્યસ્તવથી વિદેશ ’– જૂદા પ્રકારનું હોય તે, ઇષ્ટસિદ્ધિનું કારણ નથી. અર્થાત્ તજજ્ઞનિષ્ણાત જાણુકાર પુરુષની આજ્ઞા-સૂચના અનુસાર ઉચિત ભૂમિમાં ખાદવારૂપ ઔચિત્ય–ઉચિતપણું જ્યાં જળવાતું નથી, અને સ્વચ્છ દે ફાવે તેમ ત્યાં ત્યાં જેમ તેમ ભૂમિ ખેાદવામાં આવે છે, તે કૂપખનન જેમ જલપ્રાપ્તિરૂપ ઇષ્ટ ફલની સિદ્ધિ કરનારૂ થતું નથી; તેમ જ્ઞાની સત્પુરુષની આજ્ઞાનુસાર અસાર’ભથી નિવૃત્તિરૂપ ઔચિત્ય જયાં જળવાતું નથી અને સ્વછ ંદે ફાવે તેમ જ્યાં ત્યાં જેમ તેમ ક્રિયાજડપણે પૂજાદિ કરવામાં આવે છે, તે દ્રવ્યસ્તવ પણુ ભાવ-જલરૂપ ઇષ્ટ ફુલની સિદ્ધિ સમર્પનારૂં થતું નથી; ‘વિન્તુ સાક્ષાઽમૃતયુ મેય’~~~ કિંતુ આજ્ઞાઅમૃતયુક્ત જ સિદ્ધિ અર્થે થાય છે. અર્થાત્ તૃષા વગેરે મેટી આફત આવી પડે ને કૂવા ખાદવા શિવાય ખીજી કોઈ રીતે પાણી મળે એમ ન હેાય, ત્યારે અમુક જગ્યાએ ભૂમિ ખેાઢવાથી ( Tapping ) મીઠું સ્વચ્છ જલ નીકળશે એમ ખાત શાસ્ત્રના (Geology) તનની આજ્ઞા-સૂચનાનુસાર તે સ્થળે ખોદવામાં આવે, તેા આમ આજ્ઞાઅમૃતના ચેાગે જલપ્રાપ્તિરૂપ ઇષ્ટ ફુલની સિદ્ધિ અવશ્ય થાય છે. તેમ ભવતૃષ્ણારૂપ આ મેટી આફત આવી પડી છે ને ભક્તિરૂપ કૂવા ખાદવા શિવાય બીજી કોઈ રીતે ભવતૃષા છીપાવનારૂ ભાવજલ "મળે એમ નથી; એટલે અસદ્મારભથી નિવૃત્તિ કરી, આ આ પ્રકારે જિનપૂજાદિ દ્રવ્યસ્તવરૂપ ઉચિત પ્રવૃત્તિ કરશેાતા ભાવ-જલ નીકળશે, એમ જ્ઞાની સત્પુરુષની આજ્ઞાનુસાર જો તથારૂપ ભક્તિપ્રવૃત્તિ કરવામાં આવે, તેા આમ આજ્ઞાઅમૃતના ચેગે ભાવજલરૂપ ઇફલની સિદ્ધિ અવશ્ય થાય છે.
અને આમ તે ઇષ્ટ ફૂલની સિદ્ધિ અર્થ થાય છે તે ‘સ્થાને વિધ પ્રવૃત્તિ થકી થાય છે, ‘સ્થાને વિષિવૃત્તે:'. અર્થાત યથાયાગ્ય સ્થાને સુવિહિત તજજ્ઞે દર્શાવેલી વિધિ પ્રમાણે આજ્ઞાઅમૃતના ચગે કૂવા ખાદવાની પ્રવૃત્તિ કરતાં તૃષાદિ હરનારૂ અમૃત જેવું મીઠું' જલ નીકળે છે; તેમ શ્રાવકની ભૂમિકારૂપ યથાયેાગ્ય સ્થાને સુખ્રિહિત જ્ઞાની. પુરુષાએ વિહિત કરેલી વિધિ પ્રમાણે દ્રવ્યસ્તવરૂપ ઉચિત પ્રવૃત્તિ કરતાં, જ્ઞાની ભગવાન્ની આજ્ઞારૂપ અમૃતના યાગે ભવતૃષ્ણા હરનારૂં ભાવઅમૃતરૂપ મિષ્ટ જલ પ્રવહે છે. ‘ એમ આ સમ્યક્ આલાચનીય છે.—એવા પ્રકારે કૂપષ્ટાંત પરથી લિત થતા ભાવ સમ્યપણે વિચારવા ચેાગ્ય છે.
આવુ' ન હેાય તે ફ્લસિદ્ધિનુ કારણ નથી
પણ આજ્ઞાઅમૃતયુક્ત જ સિદ્ધિનું કારણ છે
અને ‘તેથી એમ આ બન્નેના સાધુ અને શ્રાવક વિષય છે' એમ આ ઉપરથી સિદ્ધ થયું. પ્રસ’ગથી ખસ થયું!
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org