SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિરહણ : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર વિવેચન “જિનગુણ અમૃતપાનથી રે..મન. અમૃત ક્રિયા સુપસાયરે ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે. આતમ અમૃત થાય રે ભવિ.”–શ્રી દેવચંદ્રજી તે પછી આમ અ૫ભાવપણાને લીધે આ દ્રવ્યસ્તવ ગૃહસ્થને અકિંચકર-નકામું થઈ પડશે, એવી આશંકા દૂર કરવા માટે કહ્યું– ગુજય જાયં પારનેર–અને કુપના ઉદાહરણથી આ (વ્યસ્તવ) ગુણાથે છે; કૂવાના દાંતે કૃપઉદાહરણથી આ પૂજારિરૂપ દ્રવ્યસ્તવ કંઈક સદેષ છતાં વિશિષ્ટ શુભ ભાવના આ દ્રવ્યસ્તવ હેતુપણને લીધે તેના અધિકારીને ગુણકારી–ઉપકારી છે. અર્થાત્ ગુણકારી કુ ખોદવામાં શ્રમ ઉપજે, તરસ લાગે, કાદવથી શરીર ખરડાય એ વગેરે દેષ હોય છે, તથાપિ જ્યારે પાણી નીકળે છે ત્યારે આ દે દૂર થઈ તે કૂવાનું ખોદવું લેખે લાગે છે અને સ્વ–પરની તરસ છીપાવી તે સર્વને આનંદનું કારણ બની ઉપકારી થઈ પડે છે. તેમ આ પૂજાદિ દ્રવ્યસ્તવમાં પણ કિંચિત હિંસાદિ આરંભ હોય છે, પૃથ્વીકાય-અપકાય-વનસ્પતિકાય આદિને ઉપમદ્ ઉપજે છે, એ વગેરે દેશે હોય છે; તથાપિ તેના નિમિત્ત ભક્તિભાવ પર ચઢતાં શુભ પ્રશસ્ત ભાવ ઉદ્ભવે છે, એટલે તે અલ્પ આરંભ ષ દૂર થઈ તે શુભભાવ વડે કરીને અશુભ કર્મની u –એમ ત્યારે અ૫ભાવપણાને લીધે જ આ (દ્રવ્યસ્તવ) ગૃહીઓને અકિંચિતકર છે, એમ આશંકીને કહ્યું–ગુરુ ર–અને ગુણાર્થે, ઉપકારાર્થે, ચં–આ, દ્રવ્યસ્તવ. કેવી રીતે ? તે માટે કહ્યું કાનેર-કુપના ઉદાહરણથી, અવજ્ઞાતથી. અને અહીં આમ સાધનપ્રયોગ છે કિંચિત્ સદે છતાં પણ પૂજાદિ અધિકારીને ગુણકર છે,–વિશિષ્ટ શુભભાવના હેતુપણાને લીધે. જે વિશિષ્ટ શુભ ભાવનું હેતુભૂત છે, તે ગુણકર દષ્ટ છે,–જેમ કૂપ ખનન; અને યતનાથી પૂજાદિ વિશિષ્ટ શુભ ભાવને હેતુ છે, તેથી ગુણકર છે. કૂપખનન પક્ષમાં તૃષ્ણાદિના બુદાસથી આનંદાદિની પ્રાપ્તિ તે શુભ ભાવ છે. આ કહેવાનું થયું જેમ કૃપખનને શ્રમ-તૃષ્ણ-કર્દઉપલેપ આદિ દોષથી દુષ્ટ છતાં પણ જલઉત્પત્તિ થયે અનન્તરોક્ત દોષને દૂર કરી યથાકાલે સ્વઉપકારાર્થે વા પરોપકારાર્થે હેય છે. એમ પૂજાદિક પણ આરંભદેષને દૂર કરી શભ અધ્યવસાયના ઉત્પાદન વડે અશુભ કર્મનિર્જરણ ને પુણ્યબન્ધનું કારણ હોય છે. દષ્ટાન્તની શુદ્ધિ અર્થે કહ્યું – ર – જ, તfu–એ પણ, કૂપઉદાહરણ પણ, સનરામ્—આવું ન હોય તે, ઉદાહરણીય બહુગુણવાળા દ્રવ્યસ્તવથી વિદશ,ન્યથાર્થચિત ( જેમ તેમ ) ખનન પ્રવૃત્તિથી, દઢસિન્િટ-ઈષ્ટફલ, આરંભીઓનું બહુગુણજ્ઞાપન, તત્રિz-તેની સિદ્ધિ અર્થે હોય છે - દાબ્દન્તિકથી વૈધર્મોને લીધે. જેમ હોય તેમ કહ્યું –કિંતુ, IISમૃતપુર-આજ્ઞાઅમૃતથી યુકત જ, માત્ર કૃતં-આજ્ઞા જ તે અમૃત–પરમ સ્વાસ્થકારિપણાને લીધે, તે આજ્ઞામૃત-આજ્ઞામૃત, તઘુમેર–તેથી યુક્ત જ, તેથી સંબંધવાળું જ. તે આ પ્રકારે,–મહત્ એવી પિપાસાદિ આપમાં કૂખનનથી સુખતર અન્ય ઉપાયથી વિમલ જલન અસંભવે, નિશ્ચિત સ્વાદુ શીત સ્વચ્છ જલવાળી ભૂમિમાં અન્ય ઉપાયના પરિહારથી કૃપખનન ઉચિત છે,–તેના જ ત્યારે બહુગુણપણાને લીધે. અને આમ જ ખાત શાસ્ત્રકારની આજ્ઞા છે. આ કયા કારણથી? તે માટે કહ્યું-સ્થાને –સ્થાને, દ્રવ્યસ્તવાદિમાં અને કુપખનનાદિ ઉપકારીમાં, વિધિપ્રવૃત્તેિ વિધિપ્રવૃત્તિને લીધે. ઔચિત્યપ્રવૃત્તિને લીધે, અન્યથા તે થકી પણ અપાય ભાવને લીધે. • કવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy