SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાથકી અસર’ભનિવૃત્તિરૂપ જ આ દ્રવ્યતવ : અપભાવપણાને લીધે દ્રવ્ય ૪૪૭ એવા આપ્ત સત્ પુરુષની આજ્ઞા થકી જે અસર ભમાંથી નિવૃત્તિરૂપ દ્રવ્યસ્તવ છે, તે જ ભાવસ્તવના અંગરૂપ હેાઈ શાસ્ત્રવિહિત એવું ઇષ્ટ દ્રવ્યસ્તવ છે; નહિ' કે ગતાનુગતિક ગાડરી પ્રવાહ જેવા લેાકેાથી લૌકિક રીતે કરાતું દ્રવ્યસ્તવ. તાત્પર્ય કે ભાવના સ્પર્શ કે સ્ફુરણા વિનાનું જે અપ્રધાન દ્રવ્યસ્તવ લેાકેા લૌકિક રીતે કરે છે, તે શાસ્ત્રસ'મત નથી; પણ જે ભાવના અનુસંધાનવાળુ, ભાવ ઉપજાવનારૂ એવું માજ્ઞાનુસાર પ્રધાન દ્રવ્યસ્તવ સાચા મુમુક્ષુ આત્માથી ભવ્યજના અલૌકિક રીતે આત્માથે આદરે છે, તે જ શાસ્ત્રસમત છે. આજ્ઞાકી અસદ્આરંભનિવૃત્તિરૂપ જ આ વ્યસ્તવ અત્રે પ્રશ્ન થવા સંભવે છે કે—આ દ્રવ્યસ્તવ સાધુધર્મની જેમ ઔચિત્યપ્રવૃત્તિરૂપ છતાં તેને ભાવસ્તવ કેમ ન કહ્યું ? દ્રવ્યસ્તવ કેમ કહ્યું ? તેના સમાધાનાથે અત્રે ઉત્તર આપ્યા કે ‘ઔચિત્યપ્રવૃત્તિરૂપપણું સતે પણ અલ્પભાવપણાને લીધે દ્રવ્યસ્તવ છે.' અર્થાત્ શ્રાવકની દશાને ઉચિત પ્રવૃત્તિસ્વરૂપ હોવા છતાં, અતિમહત્ એવા સાધુભાવની અપેક્ષાએ તેનું અપભાવપણું– તુચ્છ શુભપરિણામપણ' છે, એટલા માટે જ તેને દ્રવ્યસ્તવ કહ્યું છે; તા પછી ઉચિત પ્રવૃત્તિસ્વરૂપપણા અભાવે તે તેના દ્રવ્યસ્તવપણા માટે પૂછવું જ શું ? ‘ અપિ ’—પણુ શબ્દના અર્થ છે. અપભાવપણાને લીધે દ્રવ્યસ્તવ મુનિસુવ્રત પ્રભુ પ્રભુતા લીના, આતમ સપત્તિ ભાસન પીના; આણારગે ચિત્ત ધરીજે, દેવચંદ્ર પત્તુ શીઘ્ર વરીજે....દીઠ દરિશણ શ્રી પ્રભુજીના —શ્રીદેવચ‘દ્રજી દર આ દ્રવ્યસ્તવ રૂપઉદાહરણથી ગુણકારી છે, પણ આવુ ન હેય તે ઇષ્ટસિદ્ધિનું કારણ નથી, પરંતુ આજ્ઞાઅમૃતયુક્ત જ કારણ છે, એ સ્પષ્ટ કરી, સાધુ-શ્રાવક બન્નેય આ પૂજા-સત્કારના વિષય છે એમ પ્રસ્તુત સમાધાન ઉપસ'હુરે છે— १४. १४ गुणाय चायं कूपोदाहरणेन, न चैतदप्यनीदृशं इष्टफलसिद्धये, किं त्वाज्ञामृतयुक्तमेव, स्थाने विधिप्रवृत्तेरिति सम्यगालोचनीयमेतत् । ૨૪૨ तदेवमनयोः साधुश्रावकावेव विषय इत्यलं प्रसङ्गेन ॥ .. ૧૪અર્થ:—અને આ (વ્યસ્તવ) કૂપના ઉદાહરણથી ગુણાર્થે છે; અને એ (પાદાહરણ) પણ અનીશ (આવું ન હોય તે) ઇષ્ટ લિસિદ્ધ અર્થ નથી, કિંતુ આજ્ઞાઅમૃતયુક્ત જ, —સ્થાને વિધિપ્રવ્રુત્તિને લીધે. એમ આ સમ્યક્ આલેચનીય છે. તેથી એમ આ બન્નેના સાધુ અને શ્રાવક જ વિષય છે. એટલે પ્રસંગથી સચુ ૨૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy