SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ઔચિત્ય આજ્ઞાઅમૃતવેગથી આરંભવંતને પૂજાસત્કાર ઉચિત અર્થ:-શ્રાવક તો આ બન્ને (પૂજા-સત્કાર) સંપાદતે છતાં ભાવાતિશયને લીધે અધિક સંપાદનાથે (વિષય) કહ્યો છે; તેને આ બેમાં (પૂજા-સત્કારમાં) સતોષ નથીતદ્ધર્મના (શ્રાવકધર્મના) તથાસ્વભાવપણાને લીધે, ખરેખર! આદ્ય દેશવિરતિ પરિણામ જિનપૂજન-સત્કારમાં કરણલાલસ જ (હેય છે ),-ઔચિત્યપ્રવૃત્તિસારપણુએ કરીને. અને આરભીને આ બન્ને ઉચિત છે,–સઆરંભરૂપપણને લીધે, ઔચિત્ય આજ્ઞાઅમૃતગને લીધે, અરુઆરભનિવૃત્તિને લીધે, અન્યથા તેના અયોગને લીધે, અતિપ્રસંગને લીધે. વિવેચન “ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તાજી, મહીમાંહે મહકાય. સેભાગી જિનશું લાગે અવિહડ રંગ. આંગળીએ નવિ મેરૂ ઢંકાયે, છાબડીએ રવિ તેજ; અંજલિમાં જિમ ગંગન માયે, મુજ મન તિમ પ્રભુ હે જ.... ભાગી.” શ્રી યશોવિજયજી અને “શ્રાવક તે આ બન્ને સંપાદતે છતાં ભાવતિશયને લીધે અધિક સંપાદનાથે (વિષય) કહ્યો છે.” અર્થાત્ સદ્ગુરુમુખે અપૂર્વ શુશ્રુષારસથી જે ધર્મ કરે છે એવો ગૃહસ્થ શ્રાવક તે આ પૂજા-સત્કાર અને સંપાદન કરે જ છે, છતાં શ્રાવકને પૂજા-સત્કાર ભાવાતિશય થકી અધિક અધિક ભાવના ઉલ્લાસથી અધિક અધિક બા. માં સંતોષ નથી પૂજા–સત્કારના સંપાદન અર્થે એને પણ અત્રે તેને વિષય કહ્યો છે. કારણ કે “ તસ્થત સંતોr:” તેને આ બેમાં સંતોષ નથી, –તદ્ધર્મને તથાસ્વભાવપણાને લીધે –“તમ0 તથા માત્વત'. અર્થાત આ પરમ પૂજાઉં અહંદૂ પ્રભુની ભક્તિ માટે મહારૂં સર્વસ્વ ઓવારી નાંખું તો પણ એછું છે એવી ભાવના જે ભાવે છે એવા શ્રાવકને આ પૂજા-સત્કાર એ બેની બાબતમાં સંતોષ થતું નથી, એટલે અધિકાધિક પૂજા-સત્કારની તેની ભાવના અતૃપ્ત જ રહે છે, કારણકે તદ્ધર્મનેતે શ્રાવકધર્મને તથાસ્વભાવ જ–તથા પ્રકારને સ્વભાવ જ એ છે કે છલકાતી ભક્તિને લીધે તેને ભગવંતને તે પૂજા-સત્કાર બા. અસંતોષ જ રહ્યા કરે ! અને એટલે જ “આદ્ય દેશવિરતિ પરિણામ ખરેખર ! જિનપૂજન-સત્કારમાં કરણ લાલસ જ હોય છે” સચિત્ત આરંભ વજનારી એવી શ્રાવકની આઠમી પ્રતિમાના અભ્યાસ પૂર્વેને જે આદ્ય દેશવિરતિ પરિણામ–ભાવશ્રાવકને ભાવ છે, તે ઔચિત્યપ્રવૃત્તિ જિન-પૂજા સત્કાર કરવાની બાબતમાં લાલસાવાળોતીવ્ર ઈચ્છાવાળો સારપણું જ હોય છે, અને એ પણ “ઔચિત્યપ્રવૃત્તિ સારપણાએ કરીને તેમ હોય છે, અર્થાત્ પિતાની અવસ્થાને-દશાને ઉચિત એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy