________________
નાગભયથી પુત્રને ખેચવાનું દૃષ્ટાંત : સાધુ દ્રવ્યતવા વિષય નથી
દોષ કરી રહ્યા છે, તેને તે મહાદેષમાંથી પાછા વાળી નિર્દોષ ભક્તિપ્રયાજનમાં પ્રેરવાના એકાંત હિતહેતુ હેાવાથી આ દ્રવ્યસ્તવનું કરાવવું નિર્દોષ છે, અનવદ્ય છે.
એટલે પુન: આશંકા થશે—મામ તા એક અવદ્ય ( પાપ) છેાડાવી ખીજા અવઘમાં પ્રવર્તાવવાનું થયું, તા આ દ્રશ્યસ્તવને ઉપદેશ અનવદ્ય-નિષ્પાપ કેમ ? એ આશકાના નિવારણાર્થે કહ્યું— આ અત્રે પ્રયાજક શ બીજા ઉપાયના અભાવે છે,-તથાભાવથી પ્રવૃત્તિને લીધે,' અર્થાત્ બીજા મેટા દોષમાંથી તથાભાવથી પાછા વાળવું એ જ અત્રે દ્રવ્યસ્તવના ઉપદેશદાનમાં મુનિને તેથી ઉપદેશપ્રવૃત્તિ પ્રયાજક–પ્રયાજનાર–પ્રવર્તાવનાર અંશ-ભાગ છે; કારણુ કે ઢાષાન્તરમાંથી—ખીજા દોષમાંથી નિવૃત્તિ કરાવવી—પાછા વાળવું' એવા તથાપ્રકારના ભાવથી જ મુનિની તેવી ઉપદેશપ્રવૃત્તિ હાય છે, અને તે પણ • ઉપાયાન્તર અભાવને લીધે’—‘૩પાયાન્તરમવાતૂ' હોય છે, અર્થાત્ તે દેોષમાંથી પાછા વાળવાને દ્રવ્યસ્તવ શિવાય ખીજે કાઈ ઉપાય છે નહિ' એમ સમજીને ન છૂટકે તેવા ઉપદેશ તે ઢીએ છે.
"
અને ‘નાગભયથી પુત્રના ગત્તમાંથી આકષ ણુના દૃષ્ટાંતથી આ ભાવનીય છે; ' સાપના ભયથી પુત્રને ગમાંથી-ખાડામાંથી ખેંચી કાઢવાના દૃષ્ટાન્ત પરથી આ ભાવન કરવા ચેાગ્ય છે. તે આ પ્રકારે—કાઈ માતાએ પેાતાના વ્હાલા બાળક પુત્રને શણગારીને રમવા માટે ઘરમાંથી બ્હાર મેાકલ્યા, ચપળ અને અણુસમજી બાળક તે રમતાં રમતાં એક ઊંડા ખડબચડા ખાડામાં પેઠા. ઘણા વખત થયા છતાં પુત્ર પાછા આવ્યે નહિ, એટલે માતાને ચિંતા થતાં તેને આણુવાને ત્યાં આવી, અને ખાડાની અંદર તેને દીઠા; અને જીમાજી નજર કરી તા એક ક્રોધાવિષ્ટ ફુંફાડા મારતા કાળા નાગ બાળકની પાછળ પડ્યો હતા. એટલે તત્ક્ષણ સમયસૂચકતા વાપરી તેણે ખાળકનું ખવડું આવીને તેને ખાડામાંથી બ્હાર ખેંચી કાઢયો. આમ કરવામાં જોકે બાળકની ચામડી જરા લાણી, ઉઝરડા પડવા ને તેને પીડા થઈ, પણ તેને બચાવી લેવા માટે ખીન્ને કઈ છૂટકો નહ હાવાથી તેમ શુદ્ધભાવથી કરવામાં માતાને લેશ પણ દોષ નથી; તે જ પ્રકારે બીજા કોઈ ઉપાયથી ગૃહસ્થને મહાસાવદ્યમાંથી પાછા વાળવાના સંભવ નહિં દેખતાં, સાધુ પોતે સથા સાવદ્ય ત્યજ્યા છતાં, ન છૂટકે ગૃહસ્થને દ્રવ્યસ્તવના ઉપદેશ દીએ છે. તેમાં તે વત્સલ માતાની જેમ મહાપાપરૂપ કૃણિધરથી ગૃહસ્થને ખચાવી લેવાના નિર્મીલ આશય જ મુનિને છે; અર્થાત્ ગૃહસ્થને પાપમાં પ્રવર્તાવવાના નહિં, પણ જેમ મને તેમ પાપથી નિવર્તાવવાના જ પરિશુદ્ધ હતુ જ સાધુને છે. એટલે તેવા દ્રવ્યસ્તવના ઉપદેશઘ્રનમાં તેને ક્રોષ નથી.
નાગભયથી પુત્રને ખાડામાંથી ખે’ચવાનું દૃષ્ટાંત
૪૪૧
6
અને તેથી એમ સાધુ આમ જ એના સંપાદનાર્થે કરતા અવિષય નથી;' આમ ઉક્ત પ્રકારે જ આ દ્રવ્યસ્તવના સંપાદન અર્થ એમ ઉપદેશપ્રવૃત્તિ કરતા સાધુ આ
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org