SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ લલિત વિસ્તરા : વન્દનાયેગ્ય ભૂમિકા સંપાદન વિધિ વિવેચન “ભાવને રમણ પ્રભુ ગુણે, યોગ ગુણી આધીન...નાથ રે, રાગ તે જિનગુણ રંગમેં, પ્રભુ દીઠા રતિ પીન.નાથ રે....નમિ નમિ.” - શ્રી દેવચંદ્રજી અને “એમ સતે પરથી ઉપહાસબુદ્ધથી ઈ.–તે ન કિંચિત્ છે.” અર્થાત્ એમ અર્થોક્ત જ યોગસિદ્ધિ અત્ર જ્ઞાપક છે, અર્થ–તત્ત્વ-ભાવ જાણવામાં આવે ને તેથી શુભચિત્તલાભરૂ૫ અર્થ–પ્રોજન સિદ્ધ થાય તે જ ખરેખરા અર્થમાં (In the real sense of the word) ગસિદ્ધિ જણાવનારૂં અર્થોક્ત સાપક છે. એટલે અન્યદર્શનીઓ જે ઉપહાસબુદ્ધિથી–હાંસીથી પ્રસ્તુતની અસારતા કહેવા માટે જે કહે છે કે-ક્ષપણુકના વંદનાકોલાહલ સમા આ અભાવિત અભિધાનથી સર્યું !”—તે તેઓનું ઉપહાસ કથન ન કિંચિત્ છે”—એમાં કાંઈ માલ નથી. (૧) કારણ કે “ઉક્તવત્ અભાવિત અભિધાનને અગ છે માટે.” ઉપરમાં કહી દેખાડ્યું તેમ અભાવિત–ભાવવિહીન અભિધાનનેકથનને અગ-અઘટમાનપણું છે માટે. (૨) કારણ કે “થાનાદિનમતથા માવતારયાત” –“સ્થાનાદિગર્ભતાથી ભાવસારપણું છે માટે.” એની અંદર X સ્થાન–વર્ણ-અર્થઆલંબનાદિમાં ઉપગ રાખવાને ભાવ રહ્યો છે ને એ ભાવ જ એને સાર છે, એટલે એનું ભાવસારપણું–ભાવપ્રધાનપણું છે માટે. (૩) અને “તારા સામાઘસ્વાતા” –“તેનાથી અપરનું આગમબાહ્યપણું છે માટે.” તેનાથી અપરનું–બીજા પ્રકારનું જે હેય, એટલે કે સ્થાન–વર્ણાદિમાં ઉપયોગ રહિત એવું જે ભાવવિહીન હોય તેનું તે આગમન બાહાપણું છે માટે, અર્થાત્ અનુગવંત ભાવવિહીન દ્રવ્ય ક્રિયાનું આગમમાં માન્યપણું નથી માટે. (૪) “અને પુરુષપ્રવૃત્તિથી તદ્દબાધાને અગ છે માટે. –ઉમથુરા તુ તત્તાપાડત, પુરુષપ્રવૃત્તિથી તદ્દબાધા-આગમબાધાને ગ નથી, અર્થાત્ પુરુષ પિતાને ફાવે તેમ સ્વછંદ પ્રવૃત્તિ કરે તેમાં કાંઈ આગમને દેષ નથી, એટલે તેથી આગમને બાધા આવતી નથી. (૫) અન્યથા અતિપ્રસંગ છે માટે.” એમ ન હોય તે અતિપ્રસંગ આવે માટે. અર્થાત્ એમ ન હેય ને આગમથી નિરપેક્ષ એવી પુરુષની ગમે તે પ્રવૃત્તિથી કામ ચાલતું હોય તે પછી આગમની જરૂર શી રહી? એમ અતિપ્રસંગ આવે. એટલા માટે (તે પરેક્તિ) ન કિંચિત્ જ છે.” અર્થાત્ આગમબાહ્ય અભાવિત અભિધાનને અત્રે ચૈિત્યવન્દન ક્રિયામાં મુદ્દલ સ્થાન જ નથી, એટલા માટે તે અન્યદર્શનીઓની ઉપહાસઉક્તિ પોતે જ ઉપહાસપાત્ર હેઈન કિંચિત્ જ છે, એમાં કાંઈ માલ નથી, તે મહાનુભાવે “સમજ્યા વિના સેરી નાંખી” એવી ઉપહાસબુદ્ધિથી સની આશાતના-અનાદર કરે તે અત્યંત અસત્ હેઈ નિસાર નિર્માલ્ય જ છે. કૃત * સ્થાન–વણુંઅર્થ-આલંબન આદિ અંગે સવિસ્તર જાણવા માટે જિજ્ઞાસુએ શ્રી હરિભદ્રસૂરિ ગવિશિકા અને તે પરની શ્રી યશોવિજયજીની પરમ સુંદર ટીકાનું અવલોકન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy