SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ લલિત વિસ્તરા : વન્દનાષ્ય ભૂમિકા સંપાદન વિધિ વિવેચન જિન ગુણ રાગ પરાગથી રે, મનમેહના રે લાલ. વાસિત મુજ પરિણામ છે. ભવિ બેહના રે લાલ. તજશે દુષ્ટ વિભાવતા રે. મન સરશે આતમ કામ રે ભવિ.” શ્રી દેવચંદ્રજી. અને આ સ્તોત્ર પ્રાયઃ—ઘણું કરીને તુલ્ય જ છે,–“પતનિ તુચાચે :' સમાન જ છે, એક અર્હત્ ભગવત્ સંબંધી ભક્તિપ્રદર્શક તુલ્ય-સમાનાર્થવાચક જ હોય છે અર્થાત્ અનંતા અહંત ભગવંત પણ એક અખંડ અભેદ સહજત્મસ્વરૂપ છે, એટલે કઈ પણ વ્યક્તિવિશેષરૂપ અહંત ભગવંતનું કઈ પણ તદુભાવવાચક સ્તવન સમાનાર્થ– વાચક હેઈ, સર્વ અહંત ભગવંતને એક સરખું લાગુ પડે છે. આમ આ સ્તુત્રો પ્રાયે તુલ્ય જ છે–શુદ્ધ ચતન્યમૂર્તિ અહંદુ ભગવર્ના ભક્તિભાવને પુષ્ટ કરનારા સરખા જ છે; અન્યથા ગવ્યાઘાત હોય’–સરથા વ્યાઘાત, નહિં તો એમ ન હોય તે એટલે કે તે તુલ્યભાવવાળા સમાનાર્થવાચક ન હોય તે ગવ્યાઘાત-મન-વચન-કાયાના ગને વ્યાઘાત-વિક્ષેપ ઉપજે, અથવા મોક્ષસાધક યુગને વ્યાઘાત-વ્યાબાધા ઉપજે. પણ “તઅજ્ઞનું અપર શ્રવણ હોય,–તે તુલ્યભાવવાળા મહાસ્તોત્રોથી જે અજ્ઞ છે, તેનું તદ્અપર-તેનાથી અન્ય પ્રકારના સ્તોત્રનું શ્રવણ હેય. આને ફલિતાર્થ એ છે કે– vયમેવ સુમત્તિસ્ત્રામ:” ઈ. “એમ જ શુભચિત્તલાભ હેય, નહિં તે તેને વ્યાઘાત હોય એમ ગાચાર્યો વદે છે.” અર્થાત્ એમ એક જ ભક્તિભાવને પુષ્ટ કરનારા સમાનાર્થ વાચક સ્તોત્રોથી શુભ ચિત્ત-કુશલ ચિત્તને લાભ હોય, પ્રશસ્ત ચિત્તપરિણામ ઉપજે, નહિ તે તેને-શુભચિત્તલાભને વ્યાઘાત-વ્યાબાધ હોય એમ ગાચાર્યોને અભિપ્રાય છે. શુભચિત્તલાભ એ જ વન્દનાનું અર્થ–પ્રોજન છે, એટલે શુભચિત્તલાભ ઉપજવાથી ખરેખરી અર્થક્ત યોગસિદ્ધિ થવી એ જ અત્ર જ્ઞાપક છે, એમ વચનકાર કરે છે – ३योगसिद्धिरेव अत्र ज्ञापकं, द्विविधमुक्तं शब्दोक्तमर्थोक्तं च। तदेतदर्थोक्तं वर्तते, शुभचित्तलाभार्थत्वाद्वन्दनाया इति ।२३२ અર્થ:– ગસિદ્ધિ જ અત્રે જ્ઞાપક દ્વિવિધ કહ્યું છે–શબ્દોક્ત અને અર્થોત. તે આ અર્થક્ત વર્તે છે –વન્દનાના શુભચિત્તલાભાર્થપણાને લીધે વિવેચન “ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું કે, પૂજા અખંડિત એહ.”–શ્રી આનંદઘનજી અને “ઉત્તર સર પર્વ'—ગસિદ્ધિ જ અત્રે જ્ઞાપક છે.” અર્થાત અત્રે–આ શુભચિત્તલાભની બાબતમાં ગસિદ્ધિ જ જ્ઞાપક-વસ્તુસ્થિતિ જણાવનારૂં સાધન (Instrument of knowledge) છે, મોક્ષસાધક ગની સિદ્ધિ થાય છે કે નહિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy