SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ફ્રેવ્ય-ભાવ વિધિ, મન-વચન-કાયએકાગ્રતા : કેવાં મહાસ્તોત્રા ભાવવૃદ્ધિ અર્થેય છે ? ૪૨૭ " (૨) ‘ચથામૂતાનિ અસાધારણમુળસકૂતનિ' ભગવંતાના યથાભૂત અસાધારણ ગુણુસંગત,—ભગવંતાના યથાભૂત-જેવા છે તેવા યથાસ્થિત સદ્ભૂત અને અન્યને સાધારણ નથી એવા અસાધારણ ગુરુનું સંકીર્ત્તન કરતા. (૩) · gશક્રૂરવિદેન પ્રાટરાવૃત્તિ ’ દુષ્ટ અલકાર વિરહથી પ્રકૃષ્ટ શબ્દવાળા. દુષ્ટ દોષયુક્ત ક્લિષ્ટ અનિષ્ટ અશિષ્ટ ઉપમાદિ અલંકારરહિત અને પ્રકૃષ્ટ–ઉત્કૃષ્ટ સારામાં સારા ચૂંટેલા શબ્દવાળા (The best-worded). (૪)‘ સર્વજ્ઞમળીતપ્રવચનોન્નતિાળિ 'સનપ્રણીત પ્રવચનના ઉન્નતિકર—એ સ્તોત્રો પણ એવા પરમાર્થગંભીર હાય કે જેથી સર્વજ્ઞપ્રણીત પ્રવચનની –શાસનની—તીની ઉન્નતિ થાય. (૫) ‘રાવિવિષપરમમન્ત્ર-વાળિ મજ્જાસ્તેત્રાનિ’~~ અને રાગાદિ વિષના પરમમન્ત્રરૂપ—આત્મપ્રદેશોમાં વ્યાપેલા રાગ-દ્વેષ-મહાદિ વિષને ઉતારવાને સમર્થ ઉત્કૃષ્ટ મત્ર સમા તે મહાસ્તાત્રો રાગાદિ ઝેર શીઘ્ર ઉતારી નાંખે એવા હાય. આવા મહાસ્તોત્ર. ભાવવૃદ્ધિ અર્થે ભાવસારપણે પહે અને આવા આ ઉત્તમ મહાસ્તોત્રો શી રીતે ને શા માટે પડે છે ? તે માટે કહ્યું‘માવસાર, માતૃચે ’ ભાવસારપણું,—ભાવપ્રધાનપણું, ભાવવૃદ્ધિઅર્થે, પેાતાના જે ભક્તિ રૂપ આત્મભાવ છે, તેની વૃદ્ધિ અર્થે, કે જેથી કરીને આત્મા ઉત્તરોત્તર ભાવનમસ્કારની ચઢતી દશાને પામી ભાવની પરાકાષ્ઠા પામે. દ્ર તુમ ગુણુગણુ ગંગાજલે, ઝીલી હું નિલ થાઉ' ૨; અવર ન ધંધા આદરૂ, નિશદિન તારા ગુણ ગાઉં' રે. ગિરૂઆ રૅ ગુણુ તુમ તણા, શ્રી વમાન જિનરાયા ? ” શ્રી યશવિજયજી, “ ગ્રાહક વ્યાપકતા હા કે પ્રભુ તુમ ધમ રમી, તુજ આતમ અનુભવથી હા કે પરિણતિ અન્ય વી; શક્તિ અનતી હો કે ગાતાં ને ધ્યાતાં, મુજ શક્તિ વિકાસન હૈા કે થાયે ગુણુ રમતાં....પુ±ખ. ” શ્રી દેવચદ્રજી આ સ્તોત્રો પ્રાય: તુલ્ય જ હાય છે તે એમ જ શુભચિત્તલાભ હાય છે, નહિ. તા યેાગવ્યાધાત હાય છે, એમ દર્શાવે છે पतानि च तुल्यान्येव प्रायश:, अन्यथा योगव्याघातः । तदज्ञस्य तदपरश्रवणं । एवमेव शुभचित्तलाभ:, तदूव्याघातोऽन्यथेति योगाचार्याः । २३१ Jain Education International ‘અર્થ:—અને એઆ (સ્તોત્રો) પ્રાય: તુલ્ય જ છે, અન્યથા યાગાઘાત હોય. તજ્ઞનું તત્પર શ્રવણ હોય. એમ જ શુભચિત્તલાભ હાય, અન્યથા તેના વ્યાઘાત ૨૩૧ હાય એમ યોગાચાર્યાં વધે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy