SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરો : અનેકાન્ત પ્રતિષ્ઠા કિરણ, અને ગોસકૃત (છાણું)થી અગ્નિની જેમ.” અને અત્રે રૂપવિજ્ઞાનના જનનમાં પ્રાચ્ય જ્ઞાન ક્ષણ લક્ષણ મનસ્કાર ઉપાદાનહેતુ છે, અને શેષ રૂપાદિ ત્રણ ક્ષણે નિમિત્તહેતુઓ છે, એમ રૂ૫–આલેક-ચક્ષુના પણ સ્વ સ્વ પ્રાગ્ય ક્ષણે સ્વસ્વકાર્યજનનમાં ઉપાદાનહેતુઓ છે, અને શેષ ત્રણ નિમિત્ત હેતુ છે. એમ એકસ્વભાવવાળી એક વસ્તુ થકી અન્ય અન્ય ઉપાદાનહેતુથી અને અન્ય અન્ય નિમિત્તહેતુરૂપ સહાયોથી અનેક કાર્યોને ઉદય સર્વ સામગ્રીઓમાં ચે છે. પણ વાદીનું આ માનવું ઉપરમાં વિવરી બતાવ્યું તેમ યથાર્થ નથી, એટલે ઉભય પ્રકારે પણ ઉપાદાન–નિમિત્તના ભેદથી સર્વથા એકસ્વભાવવાળા એક થકી અનેક ફલને ઉદય નથી. અને આ નિષેધ જે ન માનવામાં આવે તે બધા શાને લીધે? “કેઈન (ફલેના) અહેતુકપણાની ઉપપત્તિને લીધે.” અર્થાત્ એક થકી જે અનેક ફળને ઉદય થતું હોય તો તે મધ્યે કઈ ફળોના અહેતુકપણાની-નિતુકપણની ઉપપત્તિ– કેઈ ના ઘટમાનતા થશે. કેવી રીતે ? “એકના એકત્ર ઉપયોગથી અપરત્ર અહેતુક્યણાનો પ્રસંગ અભાવને લીધે અર્થાત્ એક હેતુસ્વભાવના એકત્ર-એક ફલમાં ઉપગથી-વ્યાપારથી અન્યત્ર-ફલાન્તરમાં તેના ઉપયોગને અભાવ છે માટે. અનેક કાર્ય કરવાવાળા એકસ્વભાવપણાની કલ્પના કરી છે તે શબ્દાન્તરથી અનેકાન્તને જ સ્વીકાર છે, એમ સુયુક્તિથી પ્રતિષ્ઠાપિત કરી કુશાગ્રમતિ આચાર્યજી હરિભદ્રજી અનેકાન્તજયપતાકા ફરકાવે છે– १६अनेककार्यकरणैकस्वभावत्वकल्पना तु शब्दान्तरेणैतदभ्युपगमानुपातिन्येव, निरूपितमेतदन्यत्र “यत: स्वभावतो जातमेकं नान्यत्ततो भवेत् । कृत्स्नं प्रतीत्य तं भूतिभावत्वात्तत्स्वरूपवत् ॥१॥ अन्यच्चैवंविधं चेति, यदि स्यात्कि विरुध्यते । तत्स्वभावस्य कात्स्न्येन, हेतुत्वं प्रथमं प्रति ॥२॥ -इत्यादिना ग्रन्थेनेति नेह प्रतन्यते ॥२२८ –આાંકાન્તરના પરિહારાર્થે કહ્યું— ને વારામાવવાના 7-એક પણ વસ્તુસ્વભાવ અને કાર્યકરણ સ્વભાવવાળા (છે), તેથી કેઈનું (ફોનું) અહેતુક નથી એમ આ જાવા-કલ્પના, સાદાત્તજ-અમારા અભ્યપગમથી એક– અનેક સ્વભાવવાળું એનાથી શબ્દારથી—એક અનેક કાર્યકરણવાળું એવંલક્ષણ શબ્દાન્તરથી, છતરપુરામાનુurfજેવએક-અનેક સ્વભાવવાળું એવા અમારા મતની અનુસારિણી જ છે. કારણ કે એકમથી કથંચિત સ્વભાવભેદ વિના અનેક ફલને ઉદય નથી એમ પૂર્વે ચર્ચિત જ છે. નિકfપતં પત–આ અનન્તરોક્ત નિરૂપિત છે, ૩ન્યત્ર ---અનેકાન્તજયપતાકામાં. જેમ નિરૂપિત છે તેમ જ કહ્યું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy