________________
૪૧૫
બૌદ્ધોની હાસ્યાસ્પદ દલીલાના રદીએ : ઉપાદાનભેદ તે વાસનાભેદના હેતુ નથી અસત્ છે,—વામાત્રપણાએ કરીને યુક્તિની અનુપત્તિને લીધે.' અર્થાત્ તમે જે આ મીજો પરિહાર કર્યાં તે પણ અસત્ છે, અસુંદર છે, કારણ કે તમારૂં કહેવું માત્ર જ— ખેલવા પૂરતું જ છે,—એમાં યુક્તિ ઘટતી નથી, માટે.
યુક્તિની અનુપપત્તિ શી રીતે ? તા કે ‘ નીલવાસનાથી પીતાદિની જેમ, પિતાદિ વાસનાથી પુત્રાદિ વાસના ભિન્ન નથી એમ નથી,' કિન્તુ ભિન્ન જ છે. જેમ નીલાદિ દેખવામાં આવતાં નીલાદિ સ્ત્રવાસના જ કરે છે, નહિ કે ભિન્ન એવી પીતાઢિ વાસના પણ; તેમ એકસ્વભાવી પિતાદિ વસ્તુ એક જ વાસના કરે, નહિ કે તેથી વ્યતિરિક્ત એવી પુત્રાદિ વાસના પણુ, ‘એ નિરૂપણીય છે, ’~~ મતિની ગતિ પ્હોંચે તેટલા સૂક્ષ્મ આલેગથી વિચારવા ચેોગ્ય છે. અર્થાત્ લીલી વસ્તુથી લીલી વાસના જ ઉપજે, પીળી વસ્તુથી પીળી વાસના જ ઉપજે, તેમ એકસ્વભાવી પિતાદિ વસ્તુથી પિતાદિ વાસના જ ઉપજે, નહિ કે ખીજી. કારણ કે લીલી વાસનાથી જેમ પીળી વગેરે વાસના જજૂદી છે, તેમ પિતાદિ વાસનાથી પુત્રાદિ વાસના જૂદી જ છે; એટલે એકમાંથી અન્ય ઉદ્ભવવી સ’ભવતી નથી.
નીલ વાસનાથી પીતાદિ વાસનાની જેમ, પિતાઢિ વાસનાથી
પુત્રાદિ વાસના ભિન્ન જ છે
હવે ઉપાદાનના ભેદ પણ વાસનાભેદને હેતુ નથી, કારણ કે એકનુ અનેકનિમિત્તપણું મટતું નથી, ૪. યુક્તિથી નિમિત્ત-ઉપાદાન અંગેની બૌદ્ધોની શેષ લીલાનું નિલેૌઢન કરી, અનેકાન્તની સુપ્રતિષ્ઠા કરે છે——
૪.
* नोपादानभेदोऽप्यत्र परिहारः, एकस्यानेकनिमित्तत्वायोगात् ।
न दर्शनादेवाविरोध इति अभ्युपगमे विचारोपपत्तेः न च सोऽप्येवं न विरुध्यत एव, तदेकस्वभावत्वेन विरोधात् ।
।
न चैकानेकस्वभावेऽप्ययमिति, तथादर्शनोपपत्तेरिति । न हि पितृवासनानिमित्तस्वभावत्वमेव पुत्रवासनानिमित्तस्वभावत्वं, नीलपीतादावपि तद्भावापत्तेरिति परिभाषનીચમેતત્ક્
પન્ના——પુનઃ આશકાના પરિહાર અથે' કહ્યું---ન—ત જ, હવાવાનમેવોઽત્તિ—ઉપાદાનને ભેદ પણ, નહિં કે કૈવલ વ્યવહરણીય પિતાદિ નિમિત્ત વાસનાભેદ, કિંતુ વ્યવહારક ઉપાદાન કારણવિશેષ પણ વાસનાભેદ હેતુ, ગત્ર—અત્રે, એકસ્વભાવવાળી વસ્તુમાં અનેક વ્યવહારનું અસાંગત્ય પ્રેરિત સતે, fદાર:-પરિહાર, ઉત્તર. કારણકે પર પુત્રાદિ વાસનાભેદનું નિમિત્તપણું પ્રતિહત સતે કદાચિત્ આ ઉત્તર કહે કે“જે આ એક જ દેવદત્તાદિમાં તે પ્રતિ પિતા-પુત્રાદિરૂપપણે વ્યવસ્થિત એવા અનેકાની જે પુત્રાદિ વાસનાપ્રવૃત્તિ છે, તે તેના જ સ્વસન્તાનગત મનસ્કાર લક્ષણવાળા ઉપાદાનકારણભેદરૂપ નિબન્ધનવાળી છે, નહિ કે વ્યહિયમાણુ વસ્તુસ્ત્રભાવભેદ નિમિત્તવાળી, એ પણ અનુત્તર જ છે. કયા કારણુથી? તે માટે કહ્યું—ચ——મેકના, દેવદત્તાદિના, અનૈ નિમિત્તેસ્વારોમાત્—અનેકના નિમિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org