SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ લલિત વિસ્તરા : અનેકાના પ્રતિષ્ઠા વાસનાભેદ થકી જ આ પિતા-પુત્રાદિ વ્યવહાર છે, એ સંબંધી બૌદ્ધોની બધી દલીલને રદીઓ આપે છે— १३वासनाभेदादेवायमित्ययुक्तं, तासामपि तन्निबन्धनत्वात् । नकस्वभावादेव ततस्ता इति रूपात रसादिवासनापत्तेः। जातिभेदतो नैतदित्यप्ययुक्तं, नीलात्पीतादिवासनाप्रसङ्गात् । तत्तत्स्वभावत्वान्मतदित्यप्यसत, वाङ्मात्रत्वेन युक्त्यनुपपत्तेः। न हि नीलवासनाया: पीतादिवत्पित्रादिवासनाया न भिन्ना पुत्रादिवासमेति निरूपणीय।१५। અર્થ-વાસના થકી જ આ વ્યવહાર છે એ અયુક્ત છે,–તેઓના (વાસનાઓના) પણ તબિધનપણાને લીધે. તે એક સ્વભાવ થકી જ તેઓ (વાસનાઓ) નથી –રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિને લીધે. જાતિભેદથી આ નથી, એ પણ અયુક્ત છે,–નીલમાંથી પીતાદિ વાસનાના પ્રસંગને લીધે, તેના તતસ્વભાવપણાને લીધે આ નથી, એ પણ અસત છે –વાલ્માત્રપણુએ કરીને યુક્તિની અનુપત્તિને લીધે. કારણ કે નીલ વાસનાથી પીતાદિની જેમ, પિતાદિ વાસનાથી પુત્રાદિ વાસના ભિન્ન નથી એમ નથી, એ નિરૂપણ કરવા યોગ્ય છે." વિવેચન “इमां समक्ष प्रतिपक्षसाक्षिणामुदारघोषामुदघोषणां ब्रुवे। જ વાતના મસ્તિ જૈવર્ત વાગેવાતકૃતે નરિથતિ” I શ્રી હેમચંદ્રાચાર્યજી આ ઉક્ત વ્યવહારની બાબતમાં અન્યદર્શની પિતાનું મન્તવ્ય રજૂ કરતાં જે જે દલીલ કરે છે, તેને અત્ર રદીઓ આપે છે. પ્રથમ તે વાદી કહે છે–“વાસનભેદ rfકા–અત્રે જ પર અભિપ્રાયને નિરસ્ત કરતાં કહ્યું –વાસનામેવા -વાસનાભેદ થકી જ, વ્યવહાઁની વાસનાના વૈચિત્ર્ય થકી જ –નહિં કે પુનઃ વસ્તુના ચિત્ર એક સ્વભાવને લીધે, –આ, દષ્ટાન્તપણે ઉપન્યસ્ત પિતાપુત્રાદિ વ્યવહાર, તિ–એ, સુગતશિષ્યને મત, યુઅસંગત છે. કારણ કે તેઓ નિરશ એકસ્વભાવી, પ્રતિક્ષણ ભગવૃત્તિવાળી વસ્તુને પ્રતિપન્ન (માનનારા) છે, એટલે તેના આલંબનવાળો આ એકમાં પણ સ્થિર અનેક સ્વભાવ સમર્પક પિતા-પુત્રાદિ વ્યવહાર નથી, કિન્તુ પ્રતિનિયત વ્યવહારથી કુશલથી કલ્પિત સંકેતથી આહિત વિચિત્ર વાસનાના પરિપાક થકી કલ્પિત કથાવ્યવહારવત અસવિષયી જ પ્રવર્તે છે. અયુક્તપણું કઈ રીતે? તે માટે કહ્યું – તાતાપિવાસનાઓના પણ, –નહિં કે કેવલ વ્યવહારના, તનિવધનાત-વ્યવહૂિયમાણ ( વ્યવહરાતી) વસ્તુના નિબન્ધનપણાને લીધે,–તનિબન્ધનપણું નહિં સતે “નિત્યં સમરહ્યું – નિત્ય સત્ત્વ વા અસત્વ ઇત્યાદિ પ્રસંગને લીધે. એમ પણ શું ? તે માટે કહ્યું નૈશ્વમાવ –ન એકસ્વભાવી થકી જ, ન એકાંત એકરૂપ થકી જ તત:–તેના થકી, વ્યવહારવિષય વસ્તુથી, તા–તેઓ, પિતા આદિ વાસનાઓ. વિપય'થે બાધક કહ્યું-પાત-રૂપમાંથી, કણ-નીલાદિ વર્ણમાંથી, રસારિકાસના –રસ–સ્પશદિ વિચિત્ર વાસનાની આપત્તિને લીધે. એક સ્વભાવમાંથી પણ પરોથી અનેક વાસનાઓના અભ્યપગમને લીધે. પરિહારાન્તર આશંકીને કહ્યું– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy