SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તતવ્યસંપદુ, ઉપગસંપદુ : તે પ્રત્યેકની હેતુસંપદ ૪૦ “અરજરજા મૂ વૅgry wતે’ –પરંપરાથી મૂળથી માંડીને અત્રે શુદ્ધિ છે કે નહિં તેના સંશોધનમાં (Searching Investigation) તેઓ સદા તત્પર હોઈ “મૂળશુદ્ધિઅન્વેષણપરા” હોય છે, એટલે તેમની તત્વોષણાને તૃપ્ત કરવા અત્રે અસાધારણ હેતુસર્પદ્ મૂકવામાં આવી છે. (૪) આમ ઑતવ્યસંપદું ને તેની સાધારણ–અસાધારણ હેતુસપનું પરિજ્ઞાન ઉપ પણ વિદ્વાનોની જિજ્ઞાસા પૂરી સંતોષાતી નથી, એટલે તેઓ ભાવે છે કે આ અહંત ભગવંતની આત્મલક્ષ્મીરૂપ આ સ્તોતવ્યસર્પદ્ ભલે ગમે ઉપયોગસ પત્ તેવી ઉત્તમ છે, પણ તે બીજાને શું કામની ? કઈ ગમે તે અને તેની હેતુસંપન્દુ ધનવાન હોય, પણ તેમાં બીજાને શું? એટલે આ ભગવંતની આ આત્મલક્ષમી કેને–અન્ય જગજજીને–અમને શું ઉપયોગની? એ અમારે જાણવું છે, જેથી કરીને અમે તે ભગવંતને ભજીએ. એમ તેઓ ભાવે છે, કારણ કે “રાધાનામવૃત્તિઢા પતે” “ફલપ્રધાન આરંભ પ્રવૃત્તિ કરવી એ જ એમનું શીલ છે–સ્વભાવ છે, એટલે આત્માર્થરૂપ સ્વાઈફલને દેખીને જ ભગવંતને ભજવાને વેગ (Impetus ) ઉપજવાથી તેઓ તથારૂપ ભક્તિપ્રવૃત્તિ કરે છે. માટે અમને શું ઉપગની? એવી તેમની જિજ્ઞાસાને પરિતેષ પમાડવા અત્રે તેતવ્યસંપદુની જ સામાન્યથી ઉપયોગસંપદ્ મૂકવામાં આવી છે. (૫) તેને પરિચ્છેદ-પરિસાન થયે પણ, આ ઉપયોગસંપઠું અન્ય અન્ય આત્માઓને કયા કયા કારણે કેવી કેવી રીતે ઉપયોગી થઈ પડે છે? તે જાણવાને વિદ્વાને ઇચ્છે છે. કારણ કે વિનિપુળામમાગ તે’---આ પ્રવૃત્તિ આરંભ પરિશુદ્ધ છે કે નહિં એ નિપુણપણે તપાસીને જ તેઓ વિશુદ્ધિથી નિપુણ-કુશલ-વિચક્ષણ આરંભને ભજનારા છે. આવા આ વિચક્ષણ વિ જજોની જિજ્ઞાસાને સંતોષવા અત્રે ઉપગસંપદની જ હેતુસંપદ્ મૂકવામાં આવી છે. (૬) એ બેધ થયે પણ, જગજજીને આવા પરમ ઉપયોગી ઉપકારી ભગવંત વિશેષથી કેવા કેવા પ્રકારે ઉપયોગી થઈ પડે છે? એ જાણવાની ઉત્કંઠા વિદ્વાનોને ઉલસે છે કારણ કે “સામાજીવાપાત્ર રૂતે”-––સામાન્ય ફલ ને વિશેષ ફલ એ બને પ્રત્યે દૃષ્ટિ રાખનારા એઓ “સામાન્ય-વિશેષફલદશી ” હાય છે, એટલા માટે અહીં તે પછી સ્તતવ્ય સંપની જ વિશેષથી ઉપગસંપ મૂકવામાં આવી છે. (૭) એનું વિજ્ઞાન થયે પણ, જેની આમ હેતુસંકલનપૂર્વક તેતવ્યસંપદું ને તેની ઉપગસંપ કહી દેખાડી, તે જગતના પરમ ઉપગી- પરમ ઉપકારી તવ્ય ભગવંતોનું વિશેષ કરીને સ્વરૂપ શું છે? તે તેનું કારણ શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy