SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રધાનગુણઅપક્ષિયથી પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પ 66 તિષે કારણ નિશ્ચય કર્યાં રે, મુજ નિપરિણતિ ભાગ ૨ દયાળરાય ! તુજ સેવાથી નીપજે રે, ભાજે ભવભય સાગર....દયાળરાય! શ્રી યુગમધર. ” —શ્રી દેવચ’દ્રજી ॥ નમો નિનમ્યો નિતમયૈમ્યઃ ॥ ૩૩ || 卐 એમ ઉક્ત પ્રકારે પ્રધાન ગુણુના અપરિક્ષયથી પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પદ્ કહી, આ અધિકારને ઉપસ’હાર કરે છે— ૩૯૯ ३० सर्वज्ञवदर्शिनामेव शिवाचलादिस्थान संप्राप्तेजितभयत्वाभिधानेन प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यभयसम्पदुक्तेति ॥९॥ ૨૪૨ 3અર્થ :—સ જ્ઞ-સČશિ આના જ શિવ-અચલાદિ સ્થાન સંપ્રાપ્તિ થકી જિતભયત્વ અભિધાનથી પ્રધાનગુણના અપક્ષિય વડે પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પદ્ કહેવામાં આવી. ॥ ટુ રીર Jain Education International વિવેચન 44 જસુ ભગતે નિરભય પદ લહીએ, તેહની સેવામાં થિર રહીએ.”—શ્રી દેવચદ્રજી આમ ઉક્ત પ્રકારે જે સજ્ઞ-સદશિ એ છે, તેનું જ શિવ-અચલાદિ વિશેષણસંપન્ન સિદ્ધિગતિસ્થાનની સ’પ્રાપ્તિ થકી જિતભયપણુ કહેવાય છે. અર્થાત્ જે સજ્ઞસવદશી' હાય છે, તેએ જ શિવ-અચલાદિ ગુણસ ́પન્ન તે સિદ્ધિગતિ નામનુ પરમ નિય સ્થાન પામે છે; અને એમ પરમ નિર્ભય પત્તુની પ્રાપ્તિ એ જ એનુ જિતભયપણુ છે. અને આમ સČસદશિ પણારૂપ પ્રધાન ગુણના અપક્ષિય વડે કરીને પરમ અભય એવા મોક્ષરૂપ પ્રધાન લની પ્રાપ્તિરૂપ અભયસ પદ્મ કહેવામાં આવી, ॥ इति प्रधानगुणापरिक्षयप्रधानफलाप्तिरूप अभयसम्पद् ॥ ९ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy