SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞ વીતરાગ તે જ આપત : વારાત્રિ દિ થr ૩૯૩ એમ અહ તેની બહુવસિદ્ધિ છે. અને વિષયવથી નમસ્કાર કર્તાને સદાશયસ્ફાતિને લીધે ફલાતિશય હેય છે, એમ શંકાનિરાકરણપૂર્વક સિદ્ધ કરે છે– २५तदेवमहतां बहुत्वसिद्धिः, विषयबहुत्वेन च नयस्कर्तुः फलातिशयः, सदाशयस्फातिसिद्धेः। आह-एकया क्रियया अनेकविषयीकरणे कैवाशयस्फातिः ?। नन्वियमेव-यदेकया अनेकविषयीकरणं, विवेकफलमेतत् । आह-एवं ह्येकक्रिययाऽनेकसन्माननं बहुब्राह्मणैकरूपकदानतुल्यं, तत् कथं नाल्पत्वम् ? उच्यते-क्रियाभेदभावात्, सा हि रत्नावलीदर्शनक्रियेवैकरत्नदर्शनक्रियातो भिद्यते, हेतुफलभेदात् । सर्वार्हदालम्बनेयमिति हेतुभेदः, प्रमोदातिशयजनिकेति च फलभेदः, कथमित्थमल्पत्वं ? । ब्राह्मणैकरूपकदानोदाहरणं त्वनुपन्यसनीयमेव, रूपकादिव नमस्कारात् ब्राह्मणानामिवाईतामुपकारायोगात। १०८ અથર–તેથી એમ અહજતેની બહસિદ્ધિ છે; અને વિષયબહુત્વથી નમસ્કારકત્તને ફલાતિશય છે –સદાશયાતિની સિદ્ધિને લીધે. શંકા–એક ક્રિયાથી અનેકના વિષયચીકરણમાં આશયસ્ફાતિ કેવી? (સમાધાન)-વાસ, આ જ કે એકથી અનેકનું વિષયીકરણ, એ વિવેકનું ફલ છે. શંકા–એમ તે એક ક્રિયાથી અનેકનું સન્માનન તે બહુ બ્રાહ્મણને એક રૂપીઆના દાન તુલ્ય છે. તેથી અપપણું કેમ નહિ? (સમાધાન) કહેવામાં આવે છે–ક્રિયાના ભેદભાવને લીધે. કારણ કે તે, રત્નાવલીની દશનક્રિયા જેમ, એક રત્નની દર્શનક્રિયાથી ભેદ પામે છે. –હેતુ અને ફલના ભેદને લીધે. આ સવ અહંતના આલંબનવાળી છે એમ હેતભેદ છે અને પ્રમોદાતિશયજનિક છે એમ લભેદ છે. આમ અલ્પપણું કેમ? બ્રાહ્મણને એક રૂપીઆના દાનનું ઉદાહરણ તે મૂકવા યોગ્ય જ નથી-રૂપીઆથી બ્રાહ્મણની જેમ નમસ્કારથી અને ઉપકારને અગ છે માટે ૦૮ વિવેચન " सकलाहत्प्रतिष्ठानमधिष्ठानं शिवश्रियः। મક્ક: રઘશ્વારા માર્ચે નિર્મદે ” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી. હવે ઉપસંહાર કરતાં કથે છે–“તેથી એમ અહં તેની બહસિદ્ધિ છે, અને વિષયમહત્વથી નમસ્કારકર્તાને ફલાતિશય છે,–સદાશયસ્ફાતિની સિદ્ધિને લીધે. “વિષયવસ્તુન નમર્જ હાતિરાય: સવાશયતિષિા એમ સ્તવમાં આશયસ્કૃતિથી કહ્યું છે તે પ્રકાર પરથી અહં તેના બહુપણાની–અનેકપણાની સિદ્ધિ ફલાતિશય છે; અને આમ અહંતરૂ૫ વિષયના બહુપણને લીધે નમસ્કારક્રિયા કરનારને ફલતિશય-અતિશયફલની પ્રાપ્તિ છે, કારણ કે તેથી કરીને સદાશયની સ્ફાતિની–વિશાળતાની સિદ્ધિ હોય છે; એકી સાથે અનેકને નમસ્કાર કરવાના ભાવથી સચિત્તની–સ આશયની એવી ફાતિ-વિશાલતા ઉપજે છે, કે જેથી અતિશય ફળની પ્રાપ્તિ હોય છે. ૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy