________________
અતીવિયાથ આગમ ને અનુમાનગણ્ય : આ વચન તે આગમ
૩૯૧ ઉક્તના સમર્થનમાં સુભાષિતે ટાંકી, અતીન્દ્રિયાઈ આગમને અનુમાન ગમ્ય છે, અને આપ્તવચન તે આગમ ને તે યુક્તિમપણથી જ જણાય છે, ઇત્યાદિ તત્ત્વવાર્તા અત્ર પ્રકાશે છે–
૨૬
૪
૪
-
આજનાનુમાન, થાનાગારરસેન શા त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ॥ १ ॥ आगमश्चोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिलक्षणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ॥ २॥ आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रूया त्वसम्भवात् ॥ ३ ॥ तञ्चतदुपपत्त्यैव, गम्यते प्रायशो बुधैः। वाक्यलिङ्गा हि वक्तारः, सद्वाक्यं चोपपत्तिमत् ॥४॥ अन्यथाऽतिप्रसङ्गः स्यात, तत्तया रहितं यदि ।
सर्वस्यैव हि तत्प्राप्तेरित्यनों महानयम् ॥ ५॥ इत्यलं प्रसङ्गेन । २०७
"અર્થ અને કહ્યું છે કે –
“આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસ રસથી ત્રણ પ્રકારે પ્રજ્ઞા પ્રકલ્પતાં– પ્રજતાં ઉત્તમ તત્વને પામે છે. (૧) અતીન્દ્રિય અર્થોના સદભાવની પ્રતિપત્તિ અર્થ આગમ અને ઉપપત્તિ એ સંપૂર્ણ દૃષ્ટિલક્ષણ છે. (૨) આગમ તે આપ્ત વચન છે, આપ્તને દેષક્ષય થકી બુધો જાણે છે; વીતરાગ અમૃત વાક્ય બોલે નહિં,-હેતુને અસંભવ છે માટે. (૩) અને તે આ ઉપપત્તિથી જ પ્રાય: બુધેથી જાણવામાં આવે છે. કારણકે વક્તાઓ વાક્યલિંગી છે (વચન એ જ એને ઓળખવાનું લિંગ-ચિહ્ન છે), અને સત વાક્ય ઉપપત્તિમત હોય. (૪) અન્યથા જે ઉપપત્તિમત્તાથી રહિત હોય તો અતિપ્રસંગ હોયસવને જ તેની પ્રાપ્તિ હોય માટે,-એમ આ મહાન્ અનર્થ થાય. (૫)” એટલે પ્રસંગથી સભર
વિવેચન " आप्तापज्ञमनुल्लध्यमदृष्टेष्टविरोधकम् । ત રત સાર્ધ શાહ્ય પથઘટ્ટનમ્ ” ન્યાયાવતાર
ઉપરમાં આગમ અને યુક્તિ અંગે જે પ્રતિપાદન કર્યું, તેના સમર્થનમાં અત્ર સુભાષિત ટાંક્યા છે. મુનિ પતંજલિ કહે છે –“ઉત્તમ તત્વની પ્રાપ્તિ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને
પ્રજતાં થાય છેઃ આગમથી, અનુમાનથી અને યોગાભ્યાસના તપ્રાપ્તિને ઉપાય: રસથી.” અર્થાત્ પ્રજ્ઞાન-બુદ્ધિને આપ્તવચનરૂપ આગમમાં આગમ અનુમાન ને જવાથી, લિંગ ઉપરથી લિંગીના જ્ઞાનરૂપ અનુમાનમાં જવાથી, ગાભ્યાસ અને વિહિત અનુષ્ઠાનના અભ્યાસરૂપ ગાભ્યાસરસમાં જવાથી
ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org