________________
ત્રિટિપરિશુદ્ધ વિચારશુદ્ધિથી પ્રવર્તવાની ભલામણ
૩૮૯ એમાં એનું હિત થશે કે અહિત? ઈત્યાદિ વિવેક વિચાર કરવાની પૂરેપૂરી જરૂર છે, નહિં તે ઓડનું ચેડ વેતરાઈ જવાને પૂરેપૂરો ભય છે!
આમ ખુદ ફૂપપતિતની બાબતમાં પણ આટલે બધા વિચાર કરે પડે એમ છે, એટલું જ નહિ પણ “7 viામાણમf 7 વિવાર’–‘ઉપાયમાણ પણ
વિચારરૂપ નથી એમ નથી”, અપિ તુ વિચારરૂપ જ છે. અર્થાત્ ઉપાયમાગણ તમે કૂપપતિતના ઉત્તારણઉપાયનું “માર્ગણ –શે ધન કરવાની પણ વિચારરૂપ વાત કહી, પણ તે ઉપાયમાર્ગણ–ઉપાયધન પણ વિચાર વિના નથી એમ નથી કેમ બની શકશે વારુ? એટલે ઉપાયશોધનની વાત રજૂ કરી,
તમે વિચારને ને તે વિચારમાં ગર્ભિત યુક્તિને સ્વીકાર ગર્ભિતપણે તે કર્યો જ છે. પણ તમે તે આગમને–વચનને જ પ્રમાણ માને છે, યુક્તિ--વિચારને માનતા જ નથી, તેથી અહીં પણ વિચાર અનાશ્રયણીય જ છે એટલે પ્રકૃત વચનાની વાત તે દૂર રહે, પણ અહીં પણ-ઉત્તારણ ઉપાયશોધનની બાબતમાં પણ તમારા મતે વિચાર આશ્રય કરવા ગ્ય નથી જ! છતાં ઉપાયશોધનની વાત કહી તે વિચારને જ આશ્રય કરે છે એ જ વદતે વ્યાઘાતરૂપ આશ્ચર્ય છે!
અતીન્દ્રિયાર્થમાં પણ આગમ ને યુક્તિની વિષયતા છે એમ સિદ્ધ કરવાવડે વાદીની શેષ દલીલોને રદીઓ આપી, છેવટમાં ત્રિકાટિપરિશુદ્ધ વિચારશુદ્ધિથી પ્રવર્તવાની ભલામણ કરે છે–
२४देवायत्तं च तद, अतीन्द्रियं च दैवमिति युक्तरविषयः। शकुनाद्यागमयुक्तिविषयतायां तु समान एव प्रसङ्ग इतरत्रापीति । तस्माद्यथाविषयं त्रिकोटिपरिशुद्धविचारशुद्वित: प्रवर्तितव्यमिति ।२०६
અર્થ:–અને તે (ઉત્તારણ) દેવાયત્ત છે, અને દેવ અતીન્દ્રિય છે એટલા માટે યુક્તિનો અવિષય છે. શકુનાદિ આગમ ને યુક્તિની વિષયતામાં તે ઇતર સ્થળે, પણ સમાન જ પ્રસંગ છે, તેથી કરીને યથાવિષય ત્રિકાદિથી પરિશુદ્ધ વિચારશુદ્ધ થકી પ્રવર્તવું યોગ્ય છે. ૦૬
વિવેચન ગુત્તિમજૂથ ચહ્ય, તત્ત્વ : પરિઝ: ”—શ્રી હરિભદ્રસૂરિ
એટલે સકંજામાં આવેલ વાદી કહેશે–પણ વચનાર્થ તે અતીન્દ્રિયપણાને લીધે યુક્તિનો અવિષય છે અને આ કૂપપતિતનું ઉત્તારણ તેમ નથી તેને જવાબ આપતા કહ્યું
તે (ઉત્તારણ) દૈવાયત્ત છે, અને દૈવ અતીન્દ્રિય છે, એટલા માટે યુકિતને અવિષય છે.” અર્થાત્ તે કૂપપતિતનું ઉત્તારણ એવું–ન થવું તે તે દૈવને-કમને આધીન છે, અને દૈવ છે તે તે અતીન્દ્રિય જ છે, એટલે યુક્તિને વિષય નથી. અને તમારા મતે તે તે વચનમાત્રને જ વિષય છે, તે પછી તે દૈવ સમ્યફ નહિં જાણવામાં આવ્યું, તે અતીન્દ્રિય દૈવને આધીન ઉત્તર પ્રવૃત્તિ તમારાથી કેમ બનશે વારુ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org