SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપપતિતના ઉદાહરણમાં પણ ન્યાય ઘટ નથી : ઉપાયમાણ પણ વિચારરૂપ ૩૮૭ આને ફલિતાર્થ એ છે કે-જેમ અદુષ્ટ બ્રાહ્મણદિને અવમાનતે વા દુષ્ટને માન તદ્ભક્ત નથી, પણ અદુષ્ટ બ્રાહ્મણદિને જ માનતે તભક્ત છે, તેમ અદુષ્ટ શાનેઆગમને અવમાનતે વા દુષ્ટને માનતે તભક્ત નથી, તે શાસ્ત્રભક્ત-આગમભક્ત નથી, પણ અદુષ્ટ-નિર્દોષ શાસ્ત્ર-આગમને જ માનતો તદ્દભક્ત છે, તે યુક્તિયુક્ત શાસ્ત્ર-બાળમને સાચે ભક્ત આરાધક છે. અને જેમ દુષ્ટ-અદુષ્ટ પ્રમાણસિદ્ધ બ્રાહ્મણદિને નિર્ણય વિચારણા વિના થઈ શકતું નથી, તેમ દુષ્ટવચન જ પ્રમાણ અદુષ્ટ શાસ્ત્ર-આગમને નિર્ણય પણ વિચારણ વિના થઈ શકતે. નથી. અને આ જે વિચારણું છે તેના ગર્ભમાં યુક્તિ તે રહેલી જ છે, એટલે તમને પણ યુક્તિને પ્રમાણ તરીકે સ્વીકાર કર્યા વિના છૂટકે નથી. પણ તમારા મતે તે યુક્તિ–અનુમાન એ પ્રમાણ નથી, વચન જ પ્રમાણ છે, તે હવે તમે આ તમારા જ આગમવચનના આ ઉક્ત દાખલા પરથી વિચારી જુઓ કે વચનમાત્રથી પ્રવર્તવું એ ન્યાચ્ય નથી, પણ આગમ–અનુમાન–અનુભવથી અબાધિત એવા યુક્તિ યુક્ત પ્રમાણસિદ્ધ વચનથી જ પ્રવર્તાવું ન્યાય છે. સુષુ કિં બહુના? કપ૫તિતના ઉદાહરણમાં પણ ન્યાય વટ નથી અને પતિતઉદ્ધરણના ઉપાથનું શોધન પણ વિચારરૂપ નથી એમ નથી, અપિ તુ વિચારરૂપ જ છે, એમ આક્ષેપ કરે છે-- १२कूपपतितोदाहरणमप्युदाहरणमात्र, न्यायानुपपत्तेः, तदुभूतादेरपि तथादर्शनाभावात; तत्र चोत्तारणे दोषसभ्भवात्, तथा कर्तृमशक्यत्वात, प्रयासनैष्फल्यात्, न चोपायमार्ग णमपि न विचाररूपं, तदिहापि विचारोऽनाश्रयणीय एव । २०५।। અર્થ:-કૂપષતિતનું ઉદાહરણ પણ ઉદાહરણ માત્ર છે,–ત્યાયની અનુપત્તિ છે માટે, તઉદ્દભૂત (તે કૂપમાં ઉભેલ) આદિના પણ તથાદર્શનનો અભાવ છે માટે, અને તેમાં ઉત્તારમાં દોષસંભવ છે માટે તથા પ્રકારે કરવાનું અશક્યપણું છે માટે પ્રયાસનું નિષ્કુલપણું છે માટે, અને ઉપાયમાગણ પણ વિચારરૂપ નથી એમ નથી, તેથી અહીં પણ વિચાર અનાશ્રયણીય જ છે. વિવેચન પતિત ઉદ્ધારણ હું તારણુવત્સલકર અપાયત એહ.”–શ્રી દેવચંદ્રજી આમ અતિમુક્તવાદીનું આગમ-વચન પણ યુકિતની અગ્નિપરીક્ષામાંથી ઉત્તીર્ણ થતું નથી, એટલું જ નહિં પણ તેઓએ આપેલું “કૂપપતિતનું ઉદાહરણ પણ ઉદાહરણ– માત્ર જ છે, ન્યાયની અનુપત્તિને લીધે.” અર્થાત્ કૂવામાં પડેલને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy