SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ લલિત વિસ્તર : (૩૩) “ન વિખ્ય: નિતમસ્ય: પદ વ્યાખ્યાન વિચટન પૂર્વેના સંસારીઓ બ્રહ્મમાં લીન પણે રહ્યા છે અથવા લય પૃથકૃત્વ પામી જાય છે. આમ પૃથપણાની વ્યવસ્થા વચનથી વ્યવસ્થિત સાદિ અનાદિ ઇ. છે. (૨) એટલે એએનું તથા ક્ષેત્રનું પૃથક્રપણું-અલગ પડવાપણું અચિત્ય સાદિ છે કે અનાદિ છે? સહેતુક છે કે અહેતુક છે? ઈત્યાદિ યુકિતથી અચિંત્ય છે, ચિંતવવા યોગ્ય નથી, કારણ કે તેનું અતીન્દ્રિયપણું છે માટે, અને પ્રજનને અભાવ છે માટે. દાખલા તરીકે–(૩) કૂવામાં પડી ગયેલનું ઉત્તારણ કરવા મ્હાર કાઢવા ઈચ્છનારે તેના ઉપાયનું માર્ગણ–શેધન (Search) કરવું એ જ ન્યાયયુકત છે, પણ આ કેમ પડી ગયો? એ શોધવું ન્યાચ્ય નથી, કારણ કે તથા દર્શન જ છે, પપતિતનું આ પડી ગયે છે એવા પ્રકારે તે પ્રગટ દેખાય જ છે, એ હકીકત ઉદાહરણ (fact) છે. માટે આ કેમ પડી ગયે? એ પંચાત કરવાનું કઈ પ્રયેાજન નથી, એને બહાર કેમ કાઢે એ જ પ્રયોજન છે. (૪) તેમ ભવરૂપ કૂપમાં પડી ગયેલા પ્રાણીઓનું ઉત્તારણ કરવા ઈછનારે પણ તેના ઉપાયનું બસ માગણ–શેધન કરવું એ જ યુક્ત છે, અને તે ઉપાયશેધન પણ શેષડ્યુદસથીબાકી બીજું બધું છોડી દઈને વચન થકી જ કરવું ચુત છે. અને (૫) એમ–વચન પ્રમાણથી અદ્વૈત સતે, આત્માઓને એકીભાવ સતે, વર્ણવિલેપ આદિ અસંગત છે, અર્થાત્ બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર એ વર્ણની વ્યવસ્થાને સ્વવર્ણના આચાર છેડી પરવર્ણના આચાર કરવા વડે વિલેપ, વણવિલોપાદિ અથવા સ્વઆચાર–પરઆચારને અનુવૃત્તિરૂપ સંસ્કાર, એ આદિ અસંગત નીતિથી–ન્યાયથી અયુકત છે. અને તે નીતિ આ છે–પરમપુરુષ લક્ષણે બ્રહ્મમાં વર્ણને અભાવ છે માટે, અને ક્ષેત્રવિદેને દ્વૈતભાવ છે માટે. અર્થાત્ ક્ષેત્રવિદેના પણ મુકત–અમુકત એ બે જ ભેદ છે, તેથી તેઓમાં પણ વર્ણવિભાગ તાત્વિક નથી, એટલે વર્ણવ્યવસ્થા જ અસત્ સતે વર્ણવિલે પાદિ તાત્વિક કેમ હોય? અર્થાત્ એ કલ્પના અતાવિક છે, ઉપચરિત જ છે. ઈત્યાદિ, “એ પણ પ્રતિક્ષિપ્ત થયું'; ઈત્યાદિ પ્રકારની દલીલ કરતા અન્ય વચન પણ જે અદ્વૈતવાદી વદે છે, તે સર્વને પણ પૂર્વે કહેલી યુકિતથી પૂરેપૂરો રદીએ અપાઈ ચૂક્યો છે. કારણ કે વચનની બા. માં શ્રદ્ધામાત્રગમ્યપણું ન ચાલે, કારણ કે દૃષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ વચનનું જ વચનપણું છે. નહિં તે તે થકી પ્રવૃત્તિની અસિદ્ધિ છે, ઈ સંકલનાબદ્ધ કારણુપરંપરાથી યુક્તિયુક્ત પ્રતિપાદન કરે છે– श्रद्धामात्रगम्यत्वात् दृष्टेष्टाविरुद्धस्य वचनस्य वचनत्वाद, अन्यथा ततः प्रवृत्त्यसिद्धेः, वचनानां बहुत्वात् मिथो विरुद्धोपपत्तेः, विशेषस्य दुर्लक्षत्वात् , एकप्रवृत्तेरपरबाधितत्वात, तत्त्यागादितरप्रवृत्तौ यदृच्छा, वचनस्याप्रयोजकत्वात्, तदन्तरनिराकरणा दिति। २०३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy