SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૩૩) ‘નો: ત્તિનેમ્સ: નિતમચેમ્ય:' પદ વ્યાખ્યાન અને ત્રીજો દોષ—(૩) અને અનેકત્વ સતે પરમતનું જ અંગીકરણ થશે,'— ‘અનેવૈ = પરમતા ીરામૈય’—તવિભાગેાના જ નીતિથી આત્મપણાને લીધે. હવે તમે જો એમ કહેા કે ક્ષેત્રજ્ઞા–સંસારી જીવેાની અપેક્ષાએ અદ્વૈત પરમ બ્રહ્મનું અનેકપશું છે, તે તમે સ્વમત અદ્વૈત છેડીને પરમગતા અંગીકાર કર્યો એમ થશે. કારણકે આત્મસામાન્યરૂપ તે પરમબ્રહ્મના જે વ્યક્તિરૂપ વિભાગેા છે, તેનું જ આત્માપણું છે, એમ નીતિથી—ન્યાયથી સિદ્ધ છે. એટલે ન છૂટકે તમારાથી અનેક આત્માઓના સ્વીકાર કરાતાં તમે માનેલા અદ્વૈત મત તમારા પેાતાના હાથે જ સ્વયં ખડિત થાય છે. ૩૮૦ આ ક્ષેત્રવિદે પરબ્રહ્મના અશા છે તે તેનું બ્રહ્મમાંથી પૃથક્ત્વ આદિ છે કે અનાદિ છે ઇ. અચિન્ય છે, માટે કૂપપતિતના ઉદાહરણથી ભવરૂપપતિતના ઉત્તારણ ઉપાય વચનથકી જ શેાધવા યેાગ્ય છે, ઇ. જે લીલા અદ્વૈતમુક્તવાદી કરે છે, તેનેા પણ ઉષાક્ત યુક્તિથી રદીએ અપાઈ ચૂકયે એમ કહે છે २० 'एतेन यदाह 'परमब्रह्मण एते क्षेत्रविदेोऽशा व्यवस्थिता वचनात् । वहूनिस्फुलिङ्गकल्पाः समुद्रलवणोषमास्त्वन्ये॥१॥ सादिपृथक्त्वममीषामनादि वाऽहेतुकादि वाऽचिन्त्यम् । युधा हाती. न्द्रियत्वात् प्रयोजनाभावतश्चैव ||२|| कूपे पतितोत्तारणकर्तृस्तदुपायमार्गणं न्याय्यम् । नतु पतितः कथमयमिति हन्त तथादर्शनादेव ||३|| भवकूपपतितसत्त्वोत्तारणकर्तुरपि युज्यते ह्येवम् । तदुपायमाणमलं वचनाच्छेषव्युदासेन ||४|| एवं चाद्वैते सति वर्णविलोपायसङ्गतं नीत्या । ब्रह्मणि वर्णाभावात् क्षेत्रविदां द्वैतभावाच्च ||५|| " इत्यादि - एतदपि प्रतिक्षिप्तं २०२ 64 ૐ અર્થ: આ પરથી જે કહ્યુ છે કે— “ પરમ બ્રહ્મના આ ક્ષેત્રવિદ્ ા વચન થકી વ્યવસ્થિત છે; તે અગ્નિના સ્ફુલિગા સમા છે, અન્યો તે સમુદ્રના લવણની ઉપમાવાળા છે. (૧) એએનુ પૃથક્પણ સાદિ છે વા અનાદિ છે, વા અહેતુકાદિ છે, તે ચુક્તિથી અચિન્ય છે,અતીન્દ્રિયપણું છે માટે, તેમજ પ્રયાજનના અભાવ છે માટે. (૨) 4: કૂપમાં પતિતના ઉત્તારણકર્તાને તેના ઉપાયનું માણ (શોધન ) ન્યાય્ય છે, નહિ કે આ કેમ પતિત થયા ! ( એનું માણ ન્યાય્ય). કારણ કે તથાદન જ છે માટે. (૩) એમ જ ભવપમાં પતિત સત્ત્વાના ઉત્તારણકર્તાને પણ ખસ તેના ઉપાયનુ માર્ગીણ યુક્ત છે,—— રોષચુદાસથી વચન થકી. (૪) “અને એમ અદ્વૈત સતે વર્ણ વિશ્લેષાદ્રિ નીતિથી અસગત છે,—બ્રહ્મમાં વર્ણ અભાવને લીધે અને ક્ષેવિદેાના દ્વૈતભાવને લીધે. (૫) ઇત્યાદિ.—એ પણ પ્રતિક્ષિપ્ત થયું. ૨૦૨ વિવેચન ઉદકબિન્દુ સાયર સન્યા સાહેલડી. જિમ હાય અક્ષયમભંગ રે....ગુણવેલડીઆં; વાચક યશ કહે પ્રભુ ગુણે સા‚ તિમ મુજ પ્રેમ પ્રસંગ રે ગુરુ.”—શ્રી યશેવિજયજી ፈረ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy