SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્વૈતનું સર્વથા અઘટમાનપણું: શુદ્ધમાંથી કે અશુદ્ધમાંથી વિચટનમાં દોષ વિવેચન શુદ્ધ સ્વરૂપે સ્વયં પ્રગટ્યાથી, બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝક્યાથી.–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) એટલે અંતમુક્તવારી એવી દલીલ કરશે કે—એક વાર વિચટનસ્વભાવ૨ણની કલ્પનાથી અદ્વૈતમાં પણ એમ જ અદેષ છે;” અર્થાત્ પરમબ્રહ્મમાંથી એક જ વાર વિચટન-પૃથભાવ-વિખૂટાપણું થાય છે એવા સ્વભાવપણની જે કલ્પના કરશું, તે અદ્વૈતમાં પણ એમ જ તમે માન્ય કરેલા ન્યાયે અદેષ છે, ઉપચરિત જિતભયપણારૂપ દેષને અભાવ છે. તેને જવાબ આપતાં કહ્યું—એ જાણ્ય વચન નથી,–અનેક દેષની ઉપપત્તિને લીધે;” તમે જે એક જ વાર વિચટનસ્વભાવપણાની દલીલ કરી તે ન્યાન્યાયસંગત, યુક્તિયુક્ત (Rational) વચન નથી, કારણ કે તેમાં અનેક દેષ ઘટે છે, માટે. જુઓ આ પ્રકારે – પ્રથમ તો (૧) “તે વિચટન શુદ્ધમાંથી કે અશુદ્ધ બ્રહ્મમાંથી છે? એમ આ નિરૂપણીય છે. શુદ્ધમાંથી વિચટને સને તેઓની અહીં અશુદ્ધિ ક્યાંથી? અશુદ્ધમાંથી વિચટન સતે તે તેમાં લય અપાર્થક (નિરર્થક) છે.” અર્થાત્ શુદ્ધમાંથી વિચટન કે પહેલું તે એ નિરૂ પણ કરવા યોગ્ય-તપાસવા ગ્ય છે કે અવરૂપ અશુદ્ધમાંથી ? પરમ પુરુષ બ્રામાંથી ક્ષેત્રોનું એકવાર વિચટન–પૃથપણું–જુદા બને પક્ષમાં દોષ પડવાપણું તમે માન્યું, તે શું શુદ્ધ નિર્દોષ બ્રહ્મમાંથી થાય છે? કે અશુદ્ધ–સદેષ બ્રહ્મમાંથી ? જે શુદ્ધ બ્રહ્મમાંથી ક્ષેત્રોનું પૃથક્પણું થાય છે એમ કહે કે અહીં સંસારમાં આ ક્ષેત્રની અશુદ્ધિ ક્યાંથી આવી પડી? –“શુદ્ધવિશ્વને તરતૈgifમદગ્નિ :”—કે જે અશુદ્ધિના નિવારણાર્થે જોગીજને આટલે બધે યમ-નિયમાદિ પરિશ્રમ ઊઠાવી રહ્યા છે. અને જે અશુદ્ધ બ્રહ્મમાંથી જુદા પડવાપણું થાય છે એમ કહે, તે તેવા અશુદ્ધ બ્રહ્મ માં લય પામે નિરર્થક છે, નકામે છે, -અશુવિચારે તુ સત્ર swાર્થ –કારણ કે ત્યાં પણ મુકતેને અશુદ્ધ બ્રહ્મમાં લય થવાથી અશુદ્ધિજન્ય કલેશની પ્રાપ્તિ થશે, એટલે મુતના હાલ પણ તેવા ને એવા જ રહેશે ! અને મોક્ષ માટેની કરેલી બધી મહેનત પાણીમાં જશે! “રળીઆ ગઢવીના જેવી દશા થશે! માટે શુદ્ધ કે અશુદ્ધ બ્રહ્મમાંથી એક વાર પણ વિચટનસ્વભાવપણું ઘટતું નથી. અને બીજે દેષ–(૨) અને એમ તે બ્રહ્મ એક ને અવિભાગ નહિં હેયજૈવ મહિમા જ ત'. હવે દલીલ ખાતર ધારો કે તમારી માન્યતા મુજબ બ્રહ્મમાંથી ક્ષેત્રનું–આત્માઓનું જૂદા પડવાપણું ને તેમાં જ લય પામવાપણું અદ્યતનું સર્વથા હોય છે, તે તમે માનેલું અદ્વૈત એક-અદ્વિતીય ને અવિભાગઅઘટનાનપણું નિરવયવ નહિં હોય; એથી ઉલટું જ દ્વતરૂપ જ-વિભાગરૂપ જ હશે, એટલે જ્યાં દ્વત-દ્વિતીયભાવ નથી એ તમે માનેલે અદ્વૈત સિદ્ધાન્ત જ સ્વયં ઊડી જશે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy