SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૩૩) ‘નમો નિનૈમ્ય: જ્ઞાપમ્યઃ પત્ર વ્યાખ્યાન : આમ આ પરમ પૂજ્ય ભગવા નમસ્કારાહુ છે અને આદિ-અંતમાં સંગત નમસ્કાર મધ્યવ્યાપી છે એવી ભાવના છે'; અર્થાત્ આ સૂત્રના પ્રારંભમાં નમોડ્યુ ” અêિતા હું મથાળું’...અને અંતમાં ‘નમો નિબાળ નિગમયાળ —એમ જે નમસ્કાર મૂકો, તે મધ્યમાં પણ વ્યાપક છે. એટલે આ સૂત્રના પ્રત્યેક પદ્મ સાથે પણ એ નમસ્કાર ચૈાજવા ચેાગ્ય છે. अर्थात् नमो आइगराणं, नमो तित्थयराणं, नमो વ્રુિત્તમાળ, નમો મચયાળું, નમો ધમ્મવાળ—ઇત્યાદિપ્રકારે ભાવના કરવા યાગ્ય છે. ॥ તિ (નમ:) શિવાષાવિદસિદ્ધિતિ સ્થાનન પ્રાપ્તેય્: | રૂ૨ ॥ 卐 ૩૦૪ નમસ્કાર ક્રિયાયોગ સર્વ પદ્મવ્યાપી ૩૩. જિનો જિતભયો नमो जिनेभ्यः जितभयेभ्यः ' પદ વ્યાખ્યાન આ પત્તું પ્રયાજન : ક્ષેત્રજ્ઞા (જીવા ) પરમ બ્રહ્મના વિસ્ફુલિંગ સમા માનનારા અદ્વૈત મુક્તવાદને ( વ્યુચ્છેદ १७ जितभया अप्येत एव नान्ये इति प्रतिपादयन्माह ‘ નમો સિનેપ્થઃ નિતમસેમ્યુઃ ' नम इति पूर्ववत्, जिना इति च, जितभयाः - भवप्रपञ्चनिवृत्तेः क्षपितभया इत्युक्तं મતિ । अनेनाद्वैतमुक्तव्यवच्छेदः, तत्र हि क्षेत्रज्ञाः परमब्रह्मविस्फुलिङ्गकल्पा:, तेषां च ततः पृथग्भावे न ब्रह्मसत्तात एव कश्चिदपरो हेतुरिति । १९९ ૧૭અર્થ :—જિતણો પણ એ જ છે, નહિ કે અન્યા, એમ પ્રતિપાદનાથે કહ્યુ નમઃ જિનાને જિતભયાને નમ:—એ પૂ॰વત્, અને જિના એ ( પણ પૂર્વવત્ ). જિતભા—ભવપ્રપ્ર’ચનિવૃત્તિ થકી, પિતભા એમ ઉક્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy