SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ લલિત વિસ્તર: (૩ર) “વિવાહસિદ્ધિતિસ્થાનરંગાર્નેગ: પદ વ્યાખ્યાન વિભુઓને અને નિત્યોને એમ પ્રાપ્તિનો સંભવ નથી એમ વ્યતિરેકથી દર્શાવી, ક્ષેત્રઅસર્વગત પરિણામીને જ એવં પ્રાપ્તિને સંભવ છે એમ નિગમન કરે છે – १५न विभूनां नित्यानां चैवंप्राप्तिसम्भवः, सर्वगतत्वे सति सदैकस्वभावत्वात् । विभूनां सदा सर्वत्र भाव:, नित्यानां चकरूपतयाऽवस्थानं, तद्भावाव्ययस्य नित्यत्वाद् , अत: क्षेत्रासर्वगतपरिणामिनामेवैवंप्राप्तिसम्भव इति भावनीयं । १९७ ૧૫અથ–વિભુએને અને નિલેને એમ પ્રાપ્તિનો સંભવ નથી, સગપણું સતે સદા એકસ્વભાવપણને લીધે. વિભુને સદા સર્વત્ર ભાવ છે, અને નિત્યનું એકરૂપપણે અવસ્થાન છે, તદુભાવાત્રેયના નિત્યપણાને લીધે એથી કરીને ક્ષેત્રઅસગત પરિણામીએને જ એવપ્રાપ્તિનો (એવા પ્રકારની પ્રાપ્તિને) સંભવ છે એમ ભાવનીય છે વિવેચન પ્રણમાં શ્રી અરનાથ શિવપુર સાથે ખરી, ત્રિભુવન જન આધાર ભવનિતાર કરી; અરપ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી, દેવચન્દ્રને આનંદ, અક્ષય ભેગ વિલાસી.”—શ્રી દેવચંદ્રજી પણ “વિશુઓને અને નિને એમ પ્રાપ્તિને સંભવ નથી, કારણ કે તેઓનું સર્વગતપણું હેઈ સદા એકસ્વભાવપણું છે માટે. જે વિભુ છે તેનું સદા સર્વત્ર હોવાપણું છે; અને જે નિત્ય છે તેનું એકરૂપપણે અવસ્થાન” છે, કારણ કે “તભાવને અવ્યય” તે નિત્યનું લક્ષણ છે. એટલા માટે ક્ષેત્રથી જે અસર્વગત છે એવા પરિણામ આત્માઓને જ એવા પ્રકારની પ્રાપ્તિને સંભવ છે. એમ ભાવવા ગ્ય છે. તેથી એવા સ્વરૂપસંપન્ન સિદ્ધ ભગવંતને નમસ્કાર હો ! એમ ક્રિયાયોગ દાખવી, એવંભૂત જ પ્રેક્ષાવંતેને નમસ્કારાઈ છે એમ તાત્પર્ય દર્શાવે છે– १६तत्तेभ्यो नम इति क्रियायोगः ॥ इति ॥ ३२ ॥ एवंभूता एव प्रेक्षावतां नमस्कारार्हाः, आद्यन्तसङ्गतश्च नमस्कारो मध्यव्यापीति भावना ।१९८ અર્થ–તેથી તેઓને નમસ્કાર હે! એમ કિયાગ છે. ૩ર li એવંભૂતે જ પ્રેક્ષાવતને નમસ્કારઅહં (નમસ્કાર ગ્ય) છે. અને આદિ-અન્તમાં નમસ્કાર મધ્યવ્યાપી છે એવી ભાવના છે.૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy