SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. શિવ-અચલાદિસિદ્ધિસ્થાન સંપ્રાપ્ત 'शिवाचलादिसिद्धिगतिस्थानसम्प्राप्तेभ्यः' પદ વ્યાખ્યાન આ સત્રનું પ્રયોજન : સવંગતાત્મવાદી વ્યાદિવાદીને નિરાસ– एते च सर्वेऽपि सर्वगतात्मवादिभिर्द्रव्यादिवादिभिस्तत्त्वेन सदा लोकान्तशिवादिस्थानस्था एवेष्यन्ते, “विभुनित्य आत्मे "ति वचनाद्, एतदपोहायाह-१९० " शिवमचलमरुजमनन्तमक्षयमव्याबाधमपुनरावृत्तिસિધ્ધિકાતિનામય સ્થાને સMાખ્યઃ.” અથર–અને એ સર્વે સર્વગત આત્મવાદીઓથી, દ્રવ્યાતિવાદીએથી તત્વથી સદા કાન્ત-શિવ આદિ સ્થાનસ્થ જ માનવામાં આવે છે, “વિભુ નિત્ય આત્મા” એ વચનથી—એના અપહાથે કહ્યું૧૦ શિવ, અચલ, અજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ, એવા સિદ્ધિગતિ નામના સ્થાનને સંપ્રાપ્સને.” વિવેચન સિંહાસન અશક, બેઠા મેહે લેક; આજ હો સ્વામી રે શિવગામી, વાચક યશ થુજી... શ્રી સુપાર્શ્વ જિનરાજ તું ત્રિભુવન શિરતાજ.”—શ્રી યશોવિજયજી. ઉપરોક્ત સર્વ વિશેષણ લક્ષણ જેમાં સાંગે પાંગ સુયુક્તિપણે ઘટાવ્યા એવા આ સર્વેય અહંત ભગવંતે “સર્વગત આત્મવાદીઓથી દ્રવ્યાદિવાદીઓથી તત્ત્વથી સદા કાન્તશિવઆદિ સ્થાનસ્થ જ માનવામાં આવે છે.” એના પિઅર્થે કહ્યું “વિમર.” ઈ. fસા–દશાવિવવિમિ-દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ-સમવાયવાદી એવા વૈશેષિકેથી એમ અર્થ છે. વિમ:–વિભુ. સર્વ આકાશવ્યાપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy