________________
૩૬૪
લલિત વિસ્તરા : (1) ‘સર્વજ્ઞમ્ય: સર્વશિખ્યા ' પદ્મ વ્યાખ્યાન
એકપણું હાય, અથવા વિષય નિરાકાર હાય, કારણ કે તેના આકારનું જ્ઞાનમાં પ્રતિસ ક્રાંતપણું થઈ ગયું છે માટે. આ અંગે ધમ સંગ્રહણીકારે ( શ્રી હરિભદ્રસૂરિએ ) કહ્યું છે કે—“ તેનું અભિન્નાકારપણું સતે બેનુ એકપણું કેમ નિહ થાય ? અથવા જ્ઞાન તદાકાર સતે તેના અનાકાર ભાવ કેમ નહિ થાય ? ” આમ વિષયાકારના પ્રતિસ’ક્રમ હોય તે જ્ઞાન “ોયનું એકપણું થઈ જાય વા વિષય નિરાકાર બની જાય, એમ એ દોષ આવે છે, એટલે વિષયાકાર-પ્રતિસ ક્રમ ઘટતા નથી. માટે વિષયાકારને અપ્રતિસ ક્રમ જ ઘટે છે.
?
અત્રે આદિ શબ્દથી જ્ઞેયથી તુલ્યાકારતા સતે પ્રતિપત્તિહેવું જ્ઞાનના પ્રતિષેધ સમજવા; કારણ કે ક્રમવૃત્તિવાળા ક્ષણિક એવા નેય-જ્ઞાનનું ઉભયાશ્રિત તે વૃત્તિના જ ક્ષણસ્થાયિ જ્ઞાનવર્ડ પ્રતિપત્તિ કરવાનું અશકયપણુ છે માટે તેમજ-તુલ્યત્વ તે ખરે! સામાન્ય છે; અને એક એવું તે અનેક વ્યક્તિઆશ્રિત છે, એટલે તાશ્રિત દોષના પ્રસંગ કેમ નથી ? અત્રે પણ કહ્યુ` છે કે જે તત્ તુલ્યાકાર છે, તેને અમે તેથી તદાકાર કહીએ છીએ.” અત્રે ઉત્તર (સમાધાન –“ તેના ગ્રહણુઅભાવે તુલ્યત્વ કેમ જણાશે વારુ
તુલ્યત્વ તે સામાન્ય છે. અનેકાશ્રિત એવું તે એક અત્યંત અયુક્ત છે. તેથી ઘટાઢિ કાષ્ટ દેખાય છે, આ મહાભિધાન (મેાહકથન ) છે. ”
તાત્પર્ય કે—વિજ્ઞાનવાદીએ એવા પ્રતિક્ષેપ કરે છે કે તમારા મતે વિષયપ્રતિષિખાકારવાળું વિજ્ઞાન ઘટતું નથી, પણ બાહ્ય આકાર જ સત્ત્વભાવ માત્ર પ્રતિભાસિ એવું ઘટે છે. એમ જે તે પ્રતિબિંબાકારતાને પ્રતિક્ષેપ (સામેા આક્ષેપ) કરે છે, તેનેા પણ આ વિષયાકાર–અપ્રતિસ ક્રમાદિ વડે કરીને રદીએ દેવાયા, શાને લીધે ? વિષયગ્રહણપરિણામના જ પ્રતિબિમ્બપણે અભ્યુપગમને લીધે.’—‘વિષયપ્રદાિમચૈવ પ્રતિવિમ્પત્યેનાખ્યુ પળમાત્'. અર્થાત્ વિષયગ્રહણનું જે પરિણામ તેને જ અમે પ્રતિબિપણે અલ્યુપગમ– સ્વીકાર કર્યો છે, એટલે અમે માનેલા જ્ઞાનમાં જ્ઞેયના આકારનું પ્રતિબિંબ નથી પડતું એવી તમારી દલીલ ક્ષણુભર ટકી શકતી નથી.
પ્રતિબિંબાકારતા પ્રતિક્ષેપના રદીઓ
અનેવું સારૂં જ્ઞાનમનાદાર = ટશનર્।' એમ સાકાર જ્ઞાન અને અનાકાર દન એ પણ સિદ્ધ થાય છે.’ અને એમ મુક્તપરિણામનુ આકારપણુ સતે સામયિક વિવક્ષાથી સિદ્ધાન્તાક્ત અપેક્ષાએ સાકાર-વિશેષગ્રહણુ પરિણામવાળું તે જ્ઞાન—ઉપયોગવિશેષ; અને આનાકાર—સામાન્યસજ્ઞ-સદશી આને ગ્રહણપરિણામવાળુ તે દન—ઉપયાગભેદ જ સિદ્ધ થાય છે. અને તેથી કરીને તે સર્વ જ્ઞાન-દર્શન વડે કરીને સના સદશી આ તેઓને નમસ્કાર હા!
સાકાર જ્ઞાન અને અનાકાર દુન:
જ
નમસ્કાર !
Jain Education International
46
સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ, જાણું તુજ ગુણુશ્રામજી;
બીજી કાંઈ ન માગુ સ્વામી, એહિ જ છે મુજ કામજી....
શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિય ન જાયજી. ”-શ્રી દેવચંદ્રજી
॥ કૃતિ સર્વજ્ઞેય: સર્વશિખ્ય:॥ રૂશ્ ॥
卐
For Private & Personal Use Only
www.jainelibrary.org