SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ લલિત વિસ્તરા : (૧) નાગ: સર્વવ ' પદ વ્યાખ્યાન તેને અમૂર્તમાં પણ અવિરોધને લીધે, અને અનેક વિષયવાળા વિષયગ્રહપરિણામનું આના (આકારના) પણ સંભવને લીધે, ચિત્ર-આસ્તરણ આદિમાં આકારપણું તથા ઉપલબ્ધિને લીધે.” અર્થાત્ –એ પણ જે તમે કહ્યું તે અસત્ ને તેને અમૂર્તમાં છે, અયથાર્થ છે, અસુંદર છે. કારણકે વિષયગ્રહણ પરિણામનું જ પણ અવિરેાધ એટણે કે વિષયગ્રાહકપણે જીવ પરિણતિનું જ આકારપણું છે. અને - એવા તે તે વિષયગ્રહણ પરિણામરૂપ આકારને અમૂર્તમાં પણ અવિષેધ છે; મૂર્તમાં તે શું, પણ અમૂર્ત એવા મુક્ત આત્મામાં પણ તેવા આકારનું બાધ્યમાનપણું નથી. અને આમ એક વિષયવાળા આકારને સંભવ છે એટલું જ નહિં, પણ યુગપ-એકી સાથે અનેક વિષયવાળા આ આકારને પણ સંભવ છે. કારણ કે ચિત્ર-શેત્રુંજી વગેરે બહુવર્ણવાળી વસ્તુમાં પણ એકી સાથે બહુ વિષય આકારની ઉપલબ્ધિ -અનુભવ પ્રાપ્તિ છે, સ્વસંવેદન વડે કરીને જ તે અનુભવ સિદ્ધ છે, માટે અહો મહાનુભાવો ! આપની શંકા સર્વથા અસ્થાને છે. આ ઉક્ત યુક્તિથી વિષયાકાર અપ્રતિસંક્રમાદિથી જ્ઞાનના પ્રતિબિંબાકારના પ્રતિક્ષેપને પણ રદીઓ અપાઈ ચૂકે, એમ કહી યુક્તિસિદ્ધ સર્વ-સર્વદર્શીઓને નમસ્કાર છે એ ક્રિયાયોગ દાખવે છે– एतेन विषयाकाराप्रतिसङ्क्रमादिना ज्ञानस्य प्रतिविम्बाकारताप्रतिक्षेपः प्रत्युक्तः, विषयग्रहणपरिणामस्यैव प्रतिबिम्बत्वेनाभ्युपगमात् ।। एवं साकारं ज्ञानमनाकारं च दर्शनमित्यपि सिद्रं भवति । ततश्च सर्वज्ञाः सर्वदशिनस्तेभ्यो नम इति क्रियायोगः ॥३१॥ અથ–આ ઉપરથી વિષયાકારના અપ્રતિસંક્રમાદિ વડે કરીને જ્ઞાનની પ્રતિબિમ્બાકારતાને પ્રતિક્ષેપ પ્રત્યુક્ત થયે–વિષયગ્રહણપરિણામને જ પ્રતિબિમ્બ પણે અભ્યપગમ છે, માટે. એમ સાકાર જ્ઞાન અને અનાકાર દર્શન એ પણ સિદ્ધ થાય છે. અને તેથી કરીને સર્વ સર્વશિઓ તેઓને નમસ્કાર હો! એમ ક્રિયા છે. આ કર કે f –વે પ્રસંગસિદ્ધિ કહે છે–પર-–આ વડે કરીને, વિષયગ્રહણ પરિણામના જ આકારપણુએ કરીને, વિષયકતિરાત્રીમતિના–વિચાાર્ચ–વિષયાકારનો, ગ્રાહ્ય સંનિવેશને, અતિક્રમ:–સ્વગ્રાહિ જ્ઞાનમાં અપ્રતિબિંબન, તે વિષય જાતિના વિષયાકારતા પ્રતિસંગ ક્રમમાં તે જ્ઞાન-યનું એકત્વ હેાય,–એકાકારીભૂતપણાને લીધે, વા વિષય નિરાકાર હેય,–તઆકારના જ્ઞાનમાં પ્રતિસંક્રાન્તપણાને લીધે. કારણકે ધર્મસંગ્રહણકારે કહ્યું છે કે – " तदभिन्नाकारत्ते दोण्हं एगत्तमो कह न भवे ? नाणे व तदाकारे तस्साणागारभावोत्ति ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy