SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ કરણ અભાવે કર્તા તફસાધક ન હોય એ એકાંતિક નથી ૩૫૭ તે તે તે બાહ્ય અને વેદન વેળાયે તેને સર્વ દુઃખાદિને અનુભવ વિકભાવ પ્રાપ્ત થયા કરશે. એટલે તેને મુક્તિમાં પણ સુખ નહિ રહે ! રહિતને જ્ઞાનમાત્ર થકી એ શંકાના નિવારણાર્થે ક–ઓદયિક કિયા ભાવરહિતને જ્ઞાનમાત્ર દુ ખાદિ નથી થકી દુઃખાદિ નથી, –ને થિરિમાહિતી ફાનમાત્રાત્ ફુવા:–“તથાઅનુભવ થકી તસ્વભાવપણની ઉપપત્તિને લીધે –તળાનુમતતતત્ત્વમvu:–અર્થાત્ ઔદયિક–અસદનીય આદિ કર્મવિપાકથી ઉપજ વેદનરૂપ ઉદયભાવ જેને નથી તેને સંવેદનરૂપ જ્ઞાનમાત્ર થકી દુખ– શ્રેષાદિ નથી. કારણ કે જ્ઞાનમાત્રથી જ જે દુઃખાદિને તથા પ્રકારે અનુભવ થતું હોય, તે જ્ઞાનને ઔદયિક ક્રિયાભાવરૂપ સ્વભાવપણાની ઉપપત્તિ થશે. પણ જ્ઞાન તે કદી ઔદયિક ભાવે હોઈ શકે જ નહિ, તે તે ક્ષાયિક વા ક્ષાપશમિક ભાવે જ હોય. માટે વેદનીય કર્મના ઉદયથી ઉપજતું વદન જે ઔદયિક ભાવરૂપ છે, તેની ક્ષાયિક વા ક્ષાપશમિક ભાવથી ઉપજતા જ્ઞાનરૂપ સંવેદન સાથે સેળભેળ મ કરે! અને ભગવાનનું જે જ્ઞાનરૂપ સંવેદન છે તે તો જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયથી ઉપજેલું ક્ષાયિક ભાવરૂપ હાઈ કેવલજ્ઞાન-દર્શન સ્વરૂપ છે. એટલે ઔદયિક ભાવને જ્યાં સર્વથા અભાવ છે ને ક્ષાયિક ભાવને જ્યાં પૂર્ણ પ્રભાવ છે, એવું ભગવંતનું સર્વજ્ઞ–સર્વદ િપણું અખંડ અવ્યાબાધ છે, માટે આપ મહાનુભાવે ઊઠાવેલી શંકાને સ્થાન જ નથી. જ્ઞાન વિશેષવિષયી ને દર્શન સામાન્યવિષયી હોઈ તે બન્નેનું સર્વઅર્થવિષયપણું ઘટતું નથી, એ શંકાનું સમાધાન કરે છે– अन्यस्त्वाह-ज्ञानस्य विशेषविषयत्वाद्दर्शनस्य च सामान्यविषयत्वात्तयो: सर्वार्थविषयत्वमयुक्तं, तदुभयस्य सर्वार्थविषयत्वादिति । उच्यते-न हि सामान्यविशेषयोर्भेद एव, किन्तु त एव पदार्थाः समविषमतया ज्ञायमानाः सामान्य विशेषशब्दाभिधेयतां प्रतिपद्यन्ते, ततश्च त एव ज्ञायन्ते त एव दृश्यन्ते इति युक्त ज्ञानदर्शनयोः सर्वार्थविषयत्वमिति ।१८६ અર્થ:–અન્ય (શંકા) કહે છે—જ્ઞાનના વિશેષવિષયપણાને લીધે અને દર્શનના સામાન્યવિષયપણાને લીધે તે બન્નેનું સર્વાર્થવિષયપણું અયુક્ત છે,–તદ્દઉભયનું સર્વાર્થવિષયપણું છે માટે. (સમાધાન) કહેવામાં આવે છે–સામાન્ય-વિશેષનો ભેદ જ નથી, કિંતુ તે જ પદાર્થો સમ-વિષમતાથી સંપ્રજ્ઞાયમાન થતાં (જાણવામાં આવતાં) સામાન્ય-વિશેષ શબ્દની અભિધેયતાને પામે છે; અને તેથી કરીને તેઓ જ જાણવામાં આવે છે, તેઓ જ દેખવામાં આવે છે–એમ જ્ઞાન-દર્શનનું સર્વાર્થવિષયપણું યુક્ત છે. ૧૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy