SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ લલિત વિસ્તરા : (૩૬) “નર્થ: સા . ” પર વ્યાખ્યાન અર્થકરણઅભાવે કર્તા તફસાધક નથી એ અનેકન્તિક છે,–-પરિનિષ્ઠિત તરનારનું તંબડાના અભાવે તરવાનું દર્શન હેય છે, માટે. અને દયિક ક્રિયાભાવથી રહિતને જ્ઞાનમાત્ર થકી દુઃખાદિ નથી–તથાઅનુભવ થકી સ્વભાવપણાની ઉપપત્તિ છે, માટે ૧૮૫ વિવેચન “અકરણ વીર્ય અનંતતા, નિજ ગુણ સહકાર અકામ રે.”—શ્રી દેવચંદ્રજી હવે વાદી કહેશે–અર્થ સંવેદનમાં બુદ્ધિ એ પ્રગટપણે પુરુષનું કરણ–સાધન (Instrument) છે, અને પ્રકૃતિના વિયેગે મુક્ત અવસ્થામાં બુદ્ધિરૂપ કરણના અભાવને લીધે સર્વજ્ઞપણું વા સવંદશિપણું સંભવતું નથી. આના નિરાકરણાર્થે કરણઅભાવે કર્તા કહ્યું–જ કામા 7 તસ્કરધ જૈવત્તિ '—કરણતલસાધક અભાવે કર્તા તદ્દલસાધક નથી એ અનેકાન્તિક છે–પરિતિષ્ઠિત ન હોય, તરનારનું તુંબડાના અભાવે તરવાનું દર્શન હેય છે માટે. એ એકાંતિક નથી “iffનરિત સ્ત્રવચ તરવાજામા શ્રવનસંવનાત્ત—અર્થાત કરણ-સાધન વિના તફલ સાધવા ઈચ્છતા કર્તા તેને સાધક નથી હેતે એ અનેકાંતિક છે, એકાંતિક નથી. કારણ કે પરિનિષ્ઠિત-પારંગત-સારી પેઠે નિષ્ણાત તરનારે તુંબડા વિના તરતે દેખાય છે. એટલે તુંબડારૂપ સાધન હોય તે જ તરી શકાય એવું કાંઈ એકાંત નિયમરૂપ નથી, તેમ તમે માનેલું બુદ્ધિરૂપ કરણ હોય તે જ જ્ઞાન થાય કે ન હોય તે ન જ થાય એ એકાંત નથી. એટલે જેમ પરિનિષ્ઠિત તારૂ જેમ તુંબડા વિના પણ કરી શકે છે, તેમ પરિતિષ્ઠિત કેવલજ્ઞાની આત્મા તમે માનેલા બુદ્ધિરૂપ કરણ વિના કેમ સર્વ નહિં જાણી-દેખી શકે વા? બાકી ખરી રીતે જોઈએ તે બુદ્ધિને તમે અચેતન માની છે એ જ મૂળ તે ભૂલ છે. છતાં તમારી માન્યતા અનુસારે પણ તમારું કહેવું ઘટતું નથી એ અમે સિદ્ધ કરી દેખાડયું છે. હવે કોઈ શંકા ઊઠાવશે—લીલે, પીળો વગેરેની જેમ દુઃખ, દ્વેષ, શેક, વૈષયિક સુખાદિ બાહ્ય અર્થના ધર્મો છે, તેથી મુક્ત અવસ્થામાં સર્વાપણું–સર્વદશિ પણું જે માનશે, if –અર્થચેતનમાં પુરુષનું ફુટપણે બુદ્ધિ કરણ છે, અને પ્રકૃતિવિયેગે મુક્ત અવસ્થામાં કરણ અભાવને લીધે સર્વવ વા સર્વદર્શિત્વ સંભવતું નથી, એમ પર અભિપ્રાયના નિરાકરણાર્થે કહ્યુંન જ ઇત્યાદિ. અને એ સુગમ છે. વાર, નીલ–પિતાદિ જેમ દુઃખ-દ્વેષ–શક–યિક સુખાદિ બહિઅર્થધર્મો છે, તેથી મુક્ત અવસ્થામાં સર્વત્વ–સર્વદર્શિત્વને અભ્યપગમ સતે બહિરઅર્થવેદન વેળાયે તેને સર્વ દુઃખાદિને અનુભવ પ્રાપ્ત થાય છે, એવી આશંકાના પરિહારાર્થે કહ્યું– વયિકા ઈત્યાદિ. –ન જ, ચિ વિચામાવતી --અસવેદ્ય આદિ કમપાકજન્ય સ્વપરિણામરહિતને, માત્રાત–પરિઝાનથકી જ, જવા–દ:ખ દેષાદિ. હેત કહ્યો—તાનમત્ત-જ્ઞાનમાત્રથી જ દખાદિ અનભવ થકી. તમાલપત્તે –દુઃખાદિના દયિક ક્રિયાભાવરૂપ સ્વભાવત્વની ઉપપત્તિને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy