SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વભાવપણુ સતે નિરાવરપણા થકી સર્વ-સર્વશિપણાની સિદ્ધિ ૩૫૩ અર્થ–સર્વ જાણે છે તે સર્વજ્ઞ, સર્વ દેખે છે તે સર્વશિઓ, – તસ્વભાવપણું સતે નિશવરણપણાને લીધે. “મહારાથી અન્ય અને મહારા અર્થવાળા ગુણે” એ ઉપરથી તતતત સ્વભાવપણાની સિદ્ધિ છે. | (દેહ) “ભાવશુદ્ધ પ્રકૃતિ થકી, સ્થિત ચંદ્ર શું જીવ એહ; જ્ઞાન ચંદ્રિકા સમ અને, તદાવરણ છે મેહ.”—શ્રી ગષ્ટિસમુચ્ચય ૧૮૩ અર્થાત–જવ, ચંદ્રની જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે; અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અશ્વ-વાદળા જેવું છે.* વિવેચન “સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાય, તાસ વર્ગથી અનંતગણું પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી...શીતલ જિનપતિ કેવલ દર્શન એમ અનંતું, રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવર ભાવજી.....”-શ્રી દેવચંદ્રજી સર્વજ્ઞ–સર્વદર્શિપણું એટલે શું? અને તે શી રીતે ઘટે છે? તે અત્ર દર્શાવ્યું છે. સર્વે જાણે છે તે સર્વ, સર્વ દેખે છે તે સર્વશિઓ–તસ્વભાવપણું સતે નિરાવરણપણાને લીધે હેાય છે.– તમારે રતિ નિવારવાતા' અર્થાત સર્વર સર્વદશિ પ્રથમ તે મૂળ તવભાવ પણું–સર્વસર્વદશિ સ્વભાવપણું હોય, સ્વભાવપણું તે પછી નિરાવરણપણું થયે સર્વજ્ઞસર્વદશી હોય છે. આમાં તભાવપણારૂપ મૂળ હેતુની સિદ્ધિ અર્થે કહ્યું–‘ મળે મથશ ગુખr: I ઈ. “હારથી અન્ય અને મહારા અર્થવાળા ગુણો છે, એ ઉપરથી તાસ્વભાવપણાની સિદ્ધિ છે. તે આ પ્રકારે – એકદા તીર્થકર ભગવાન દ્રવ્યો અને પર્યાયે ભિન–અભિન છે એમ સ્વશિવેને સમજાવતાં, નિકટ ઉદાહરણપણે પિતાના આત્માને જ ઉદ્દેશીને વદ્યા-, “મહારાથી અન્ય અને હારા અર્થવાળા ગુણે છે –“મોકળે મર્દાશ ગુડ' અર્થાત મહારાથી અન્ય અને જ્ઞાન-દર્શન આદિ જે ગુણે છે તે મહારાથી–મહારા આત્માથી અન્ય છે, મહારા અથવાળા ગુણે પૃથક–જૂદા છે; કારણ કે એ બન્નેના લક્ષણ, સંખ્યા, પ્રજન એ ભગવદુવચનને અને સંજ્ઞાને ભેદ છે માટે જુઓ, આ પ્રકારે–(૧) “ગુણપર્યાયપરમાર્થ વાળું તે દ્રવ્ય” એ લક્ષણ પ્રમાણે હું ગુણપર્યાયવંત આત્મદ્રવ્ય આત્મા છું. અને “દ્રવ્યશ્રયવાળા નિર્ગુણ તે ગુણે” એ લક્ષણ પ્રમાણે જ્ઞાનાદિ ગુણ મહારા આત્મદ્રવ્યને આશ્રયે રહેલા છે. (૨) હું આત્મા એક છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy