________________
૩૬
લલિત વિસ્તરા : (૩૦) “પુષ્ય. વ:' પદ વ્યાખ્યાન
વિવેચન
પરમાતમ પરમેશ્વરૂ, વસ્તુગતે તે અલિપ્ત હે મિત્ત! દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં, ભાવ તે અન્ય અવ્યાપ્ત હે મિત્ત!”-શ્રી દેવચંદ્રજી
હવે અન્યને અન્યત્ર લય પણ ઘટતે નથી એમ દર્શાવતી દલીલ કરે છે–
૪ ક માવોચતરામપરાતા અને બંને એકીભાવ નથી,-બેમાંથી કઈ એકના અભાવપ્રસંગને લીધે.” અર્થાત્ મુક્ત અને પરમ પુરુષ એ બેને લયરૂપ એકીભાવ નથી, કારણ કે એમ થાય તે બેમાંથી કેઈ એકના અભાવને પ્રસંગ આવે, બેમાંથી કોઈ એક મુક્ત કે પરમ પુરુષના અસવની–નહિં હેવાપણાની પ્રાપ્તિ થશે. કારણ કે કઈ એકની અન્ય સ્વરૂપમાં પરિણતિ સતે તેમાં લીનપણું–લય ઘટે છે માટે,
આમ લય થતાં બેમાંથી કેઈ એકને અભાવ થાય છે એ વસ્તુને સ્વીકાર ન કરે, તે આ બીજું દૂષણ પ્રાપ્ત થાય છે—“સત્તાને સત્તાન્તર પ્રવેશ સતે અનુપચય નથી, અને ઉપચય સતે તે જ (સત્તા) તે છે એ અયુક્ત છે. તદન્તરઆપન તે એવી નીતિ છે.' અર્થાત્ મુક્ત સત્તાને પરમ પુરુષરૂપ સત્તાન્તરમાં પ્રવેશ સતે, એક સત્તા બીજી સત્તામાં પ્રવિણ થયે, અનુપચય (અવૃદ્ધિ-અપુષ્ટિ) નથી, પણ ઘીમાં ઘી ભળ્યાની જેમ વૃદ્ધિરૂપ ઉપચય જ છે; અને સત્તાને ઉપચય સતે, તે જ પુરુષની વા મુક્તની અગલી સત્તા “તે’ સત્તા છે, એમ કહેવું અયુક્ત છે, અસંગત છે. કારણ કે તદન્તરને–તે સત્તાઅપેક્ષાએ પૃથક સત્તાન્તરને આપન્ન-પ્રાપ્ત થયેલે એવે તે ઉપરાય છે, એમ નીતિ છે, ન્યાયમુદ્રા છે – કે જેનું ઉલ્લંઘન કઈ પણ કરી શકે એમ નથી.
I-તથા અન્યનો અન્યત્ર લય પણ અનુપપન્ન છે એમ દર્શાવતાં કહ્યું- –અને નથી, તથ-બેને, મુક્ત–પરમ પુરુષનો, રમવઃ–લયલક્ષ એકીભાવ, કયા કારણથી ? તે માટે કહ્યું– અવતમા સાતસાતા–એમાંથી કોઈ એકની–મુક્તની વા પરમપુની અસર બા –અસર પ્રાપ્તિને લીધે, કોઈ એકના ઇતર સ્વરૂપમાં પરિતિ સતે તેમાં લીનપણાની ઉપપત્તિને લીધે. આના અભ્યપગમમાં દૂષણાન્તર કર્યું
જન, સવાયા – પરમ પુલક્ષણ સત્તાના, સત્તાન્ત–મુક્તલક્ષણ સત્તાન્તરમાં, ઇપ્રવેશમાં, પ્રવિષ્ટ સતે એમ અર્થ છે, અનુપર:–અનુપચય, કિંતુ વૃદ્ધિરૂપ ઉપચય જ, ધૃતાદિ પલને પલાન્તર પ્રવેશની જેમ. જો એમ છે તે તેથી શું? તે માટે કહ્યું-૩va વ-અને સત્તાને ઉપચય સતે, સિવ તે જ પ્રાપ્તતી (પૂર્વની)-પુરૂતી વા મુક્તની, –તે, સત્તા, ખત મયુજન્મ-એ અયુક્ત, અસંગત છે. ક્યા કારણથી? તત્તt-તસત્તાપેક્ષાએ પૃથફ સત્તાન્તર, પન્ન-(પદારે
:)-પ્રાસ, રા–તે, ઉપચય. કવચિત્ “મા ” એમ પાઠ છે ત્યાં તદન્તર એમ યાજ્ય છે. તિ નતિ–એમ નીતિ છે, આ ન્યાયમુદ્રા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org