SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ જગક વવાદમાં મહાદોષ : કૃતકૃત્ય -નિષ્ઠતા પણ ઘટે પ્રવૃત્તિના અયોગ હાય. અને યં સામાન્યસંજ્ઞાળોવિશિષ્ટતાં મુર્ત્તત્વ’—એમ સામાન્ય સંસારીથી મુક્તપણું અવિશિષ્ટતર હેય એમ ચિન્તનીય છે. એમ ઇચ્છા-દ્વેષાદિન જેમાં પ્રસંગ છે. એવા જગત્કરણના ભાર આ મુક્તાને માથે આવી પડયો, એટલે મનુષ્યાદિ કઈ પણ સંસારીથી મુક્તપણાનું કાંઈ વિશિષ્ટપણું રહ્યું નહિ; તેથી મુકતપણુ અતિ જાન્ય—હલકામાં હલકી કેટનું થઈ પડયું! એમ ચિતવવા ચાગ્ય છે, ભાવના કરવા ચેગ્ય છે. કારણ કે અન્યનું તે જગત્ કરવાનું અશક્તપણું છે, એટલે તેનુ ઇચ્છાદિ દોષપણું પિરમિત છે, પણ આખું જગત્ રચવાની જોખમદારી જેના શિરે છે તે જગત્કર્તાનુ તા અપિમિત છે. 66 જગત્ રચવાની પરમેશ્વરને જરૂર શી હતી ? રચ્યું તે સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મેાત શા માટે મૂકયું ? એ લીલા કાને બતાવવી હતી ? રચ્યું ? તા કર્યાં કર્માંથી રચ્યું ? તે પહેલાં રચવાની ઇચ્છા માં નહાતી ? ઇશ્વર કાણુ ? જગના પદાર્થ કાણુ ? અને ઇચ્છા કાણુ ? રચ્યું તે જગતમાં એક જ ધર્મોનું પ્રવર્ત્તન રાખવું હતું; આમ ભ્રમણમાં નાખવાની જરૂર શી હતી ? ” ઇત્યાદિ. —શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મેાક્ષમાળા, પા. ૯૭. આમ ઇચ્છા-દ્વેષાદિના પ્રસંગને લીધે જગત્કોંને મહાદોષ આવી પડે છે, એટલે મુંઝાઈ ને વાદી કહેશે-જગનું વિચિત્રપણું તો કકૃત છે, પુરુષ (ઈશ્વર) તેા નિમિત્તમાત્રપણે કર્તા છે. એનું નિરસન કરતાં કહ્યું—‘ નિમિત્તકર્તૃત્વના અભ્યુપગમમાં તે તત્વથી અકર્તૃત્વ છે,—સ્વાતન્ત્યઅસિદ્ધિ ડાય માટે, અર્થાત્ ઇચ્છાદિ દોષ ટાળવા તમે જો નિમિત્તકર્તૃત્વના અભ્યુપગમ કરશે, ઈશ્વર નિમિત્તમાત્રપણે કર્તા છે. એમ માનશે, તા તત્ત્વથી—નિરુપચરિતપણાથી તે અકર્તૃત્વ છે, ખરેખરૂ કર્તૃત્વ જ નથી, કારણુ કે તેના સ્વાતંત્ર્યની સ્વતન્ત્રપણાની અસિદ્ધિ છે,— સ્વતંત્ર: વાં '‘સ્વતંત્ર તે કોં' એવું કર્તાનું લક્ષણ તેમાં ઘટતું નથી માટે. નિમિત્તક ત્ય માનવામાં તત્ત્વથી અકલ ૩૪૫ લય માનવામાં એમાંથી કાઈ એકને અભાવ ઢાય વા ઉપચય હૈાય, ઇત્યાદિ પ્રકારે લયમાન્યતાનુ` દૂષણ દર્શાવે છે. १७न च द्वयोरेकीभावोऽन्यतराभावप्रसङ्गात् । न सत्ताया: सत्तान्तर प्रवेशेऽनुपचयः, उपचये च सव सेत्ययुक्तं, तदन्तरमापन्नः स इति नीतिः ॥ १८० 1 અથ : અને એના એકીભાવ નથી,—એમાંથી કોઇ એકના અભાવપ્રસંગ હોય માટે. સત્તાના સત્તાન્તર પ્રવેશ સતે અનુપચય નથી, અને ઉચ્ચય સતે તે જ (સત્તા) તે છે એ અયુક્ત છે, તદ્દન્તપન્ન તે એવી નીતિ છે.૮૦ ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy